CATEGORIES
Categories
પ્રેમસંબંધનો લોહિયાળ અંતઃ યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
ગઈ કાલે યુવક અને યુવતીને આબુરોડથી પકડ્યાં હતાં
કોલ્ડ ડ્રિંક્સ કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ભૂલેચૂકે પણ ખાશો તો પડશો બીમાર
લોકો મોટાભાગે બાળકોને જ્યૂસ કે ચિપ્સ જેવી વસ્તુઓ સીધી જ આપી દેતા હોય છે
વિજ્ઞાનીઓની ભવિષ્યવાણીએ ચિંતા વધારી દીધીઃ ધરતી પરથી ગાયબ થઈ જશે પુરુષો!
Yક્રોમોઝોમ બહુ જ નાના હોય છે, જેના પર માત્ર બચવા જોકે કે ४३ - ૪૫ જીન હોય છે અને તેમાંથી માત્ર એક જીત હોય છે, જે પુરુષ બતાવે છે, પહેલાં જ ગુણસૂત્રમાં ૪૫ના સ્થાને ૯૦૦ જીન હતા, પરંતુ તે હવે ઓછા થઈ રહ્યા છે, એક સમય એવો આવશે, જ્યારે આ જીન બિલકુલ શૂન્ય થઈ જશે
હિમાચલ પ્રદેશ, પંજાબ અને યુપીના કેટલાય જિલ્લામાં ‘કાતિલ કોલ્ડવેવ'નું એલર્ટ જારી
આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ થવાની સંભાવના
જર્મનીના ક્રિસમસ માર્કેટમાં કાર એટેક બેનાં મોત, ૭૦ ઘાયલ, સાઉદીના ડોક્ટરની ધરપકડ
જર્મનીના મેગડેબર્ગમાં સાંજના સાત વાગ્યા આસપાસ ઘટના ઘટી
જયપુર અગ્નિકાંડમાં લાશો ઓળખાતી પણ નથી: બસની પરમિટ ૧૬ મહિતા પહેલાં પૂરી થઈ હતી
મૃત્યુઆંક ૧૪ સુધી પહોંચ્યોઃ ૨૮ લોકો ૮૦ ટકાથી વધુ દાઝ્યા
મધ્યપ્રદેશના દેવાસમાં સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત
બ્લાસ્ટ બાદ નીચે ડેરીમાં આગ ફાટી નીકળીઃ ઉપરના માળે સૂતેલાં પતિ-પત્ની અને બે બાળકોએ શ્વાસ રૂંધાવાથી જીવ ગુમાવ્યા
વસ્ત્રાલમાં મેગા ડિમોલિશનઃ સાત મકાન અને છ દુકાન તોડી ૭૫૦ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાયો
ડિમોલિશન ડ્રાઇવની સાથે સાથે શહેરના ટીપી રોડ પરનાં વર્ષો જૂનાં દબાણો હટાવીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.
હેલ્થ ઈઝ વેલ્થઃ શહેરનાં જોગર્સપાર્ક, બગીચા અને જિમ આરોગ્ય પ્રેમીઓથી ધમધમતાં થયાં
અમદાવાદીઓ ફિટનેસ પ્રત્યે અગાઉતા વર્ષ કરતાં હવે વધુ એલર્ટ થયા
ગાંજા બેચતે હો' કહી ગઠિયાએ છરીની અણીએ ત્રણ શખ્સને લૂંટ્યા
શહેરના રાયપુર પાસે આવેલા પેટ્રોલ પંપ પર એક શખ્સ છરીની અણીએ ત્રણ હજાર રૂપિયાની લૂંટ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
સિંધુ ભવન રોડ પર બાઈકચાલક ઔડી કારમાં ઘૂસી ગયોઃ બે ઘાયલ
શહેરના પોશ વિસ્તારમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે
૩૫ વર્ષથી પતિનો ત્રાસ સહન કરતી પત્નીએ આખરે આપઘાત કરી લીધો
ચાંદખેડા પોલીસે આત્મહત્યાની દુપ્રેરણાનો ગુનો નોંધ્યો
તસ્કરોના ઓછાયા વચ્ચે ચાંદખેડાના રહીશો સતર્ક બન્યાઃ ઘરને બે તાળાં મારવા લાગ્યા
થોડા દિવસ પહેલાં ચાંદખેડાની વિસામો સોસાયટીમાં થયેલી ચોરીના પગલે રહીશોમાં ડર ફેલાયોઃ આખો દિવસ ઘરમાં તાળાં લગાવી રાખે છે
અમદાવાદ માં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ૧૩.૪ ડિગ્રી ઠંડીનો પ્રહારઃ લોકો ઠૂંઠવાયા
નલિયામાં ૬.૪ ડિગ્રી અને રાજકોટમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
નશો કરાવી કરોડોની પ્રોપર્ટી હડપ કરનારા વિરુદ્ધ ડીસીપીએ તપાસના આદેશ આપ્યા
સરદારનગર પોલીસ કુખ્યાત શખ્સો વિરુદ્ધ તપાસ કરશેઃ ચીટર કંપનીએ યુવક પાસેથી કરોડો રૂપિયાની પ્રોપર્ટી લખાવી દીધી
રાજધાની દિલ્હીની હવા વધુ ઝેરી બતી: ૧૦ વિસ્તારમાં AQI ૪૫૦ની પાર પહોંચ્યો
આજે રાજધાની માં ધુમ્મસનું યલો એલર્ટ જારી કરાયું
દિલ્હીતા દ્વારકામાં DPSને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: ત્રણ કલાક તપાસ ચાલી
પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે, કેટલાય કલાકોની તપાસ બાદ પણ બોમ્બ જેવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી
જયપુરમાં અગ્નિકાંડઃ ટ્રકે ટક્કર માર્યા બાદ કેમિકલ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ, પાંચ લોકો જીવતા ભૂંજાયા
૩૫થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યાઃ ૪૦ વાહનોમાં આગ, ફેક્ટરી બળીને ખાખ, અજમેર હાઈવે બંધ
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીઃ યુપીમાં ધુમ્મસ છવાયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઉત્તરપ્રદેશમાં સતત ધુમ્મસ જોવા મળશે
સંસદના શિયાળુ સત્રનો આજે છેલ્લો દિવસઃ રાહુલ ગાંધીને વિશેષાધિકાર હનનની નોટિસ
આજે સવારથી વિજયચોક પર વિપક્ષોની માર્ચ
વાહન ચેકિંગ દરમિયાન પોલીસને સફળતાઃ ર૭ ઈ-સિગારેટ સાથે વિધાર્થી ઝડપાયો
મોજશોખ માટે વિધાર્થીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત વાંચીને ઈ-સિગારેટ મંગાવી લીધી હતી
ઘુમા ગામના બે એકમતે જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરાયા
ઉત્તર પશ્ચિમ ઝોનના ૮૮ એકમને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારાઈ
દ્વારકા, સોમનાથ, અંબાજી, પાવાગઢ ઉપરાંત અયોધ્યા-મથુરા-વૃંદાવનનાં બુકિંગ ‘હાઉસફુલ’
વેલકમ ૨૦૨૫: નવા વર્ષની શરૂઆત ઈશ્વરતા દ્વારેથી કરવા માટે લોકો આતુર યંગસ્ટર્સ – ટ્રેન્ડ બદલાયો સહિતના લોકો ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા
ગ્રાહકોએ મંગાવેલી મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ ડિલિવરી બોયે ચોરી લીધી
૧૬ મોબાઈલ, એક લેપટોપ, બે ઘડિયાળ, એક દૂરબીન,બે બ્લૂટૂથ એક ઈસ્ત્રીની ચોરી
અમદાવાદી બુકીઓનું દુબઈ કનેક્શન
આંગડિયા પેઢીના કરોડોના હવાલાની તપાસ થશે ૧,૦૦૦ કરોડના સટ્ટા બેટિંગ કૌભાંડમાં ઊંઝા અને પાકિસ્તાનના ઓપરેટરોનાં નામ ખૂલ્યાં
દીકરાનું બારમું પૂરું થતાં જ વીફરેલી બુટલેગરે પરિવાર સાથે મળી પાડોશીનું મકાન તોડી નાખ્યું
વિધિના કારણે પુત્રનું મોત થયું હોવાની અંધશ્રદ્ધા રાખીને હુમલો કરાયોઃ ત્રણ મકાનમાં તોડફોડ
ઠંડી ફરીથી ટોપ ગિયરમાં નલિયામાં ૬.૫, રાજકોટમાં ૧૦.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી
અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ સાથે ઠંડાગાર પવતો ફૂંકાતાં શહેરીજનો થથરી ઊઠ્યા
સાજિદતી ‘બાગી 4'માં સંજુ વિલનના રોલમાં જોવા મળશે
ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બાગી 4'માં હવે સંજય દત્ત પણ નજરે પડવાનો છે.
સોફા રિપેર કરવા આવેલા શખ્સને જોતાં જ પ્રેમમાં પડી શેઠાણી, સગાઈ કરીને જ માની!
અહો વૈચિત્ર્યમ
કેનેડાનાં નાયબ વડા પ્રધાન અને તાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
ટ્રુડો સરકાર માટે મોટો ઝટકોઃ આગામી ચૂંટણીઓમાં થશે અસર