CATEGORIES
Categories
મહાકુંભ સંવાદિતા અને એકતાનો મજબૂત સંદેશ આપે છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
મહાકુંભ ૨૦૨૫નું આયોજન ૧૩ જાન્યુઆરીથી શરૂ થઈ ગયું
૨૧ જાન્યુઆરીએ દિલ્હી કૂચ મોકૂફ : ખેડૂત નેતા સરવન પંઢેરની જાહેરાત
૧૪ ફેબ્રુઆરીએ બેઠકનું આયોજન કર્યું ખેડૂતોએ અગાઉ જાહેરાત કરી હતી કે ૧૦૧ ખેડૂતોનું એક જૂથ ૨૧ જાન્યુઆરીએ પગપાળા દિલ્હી કૂચ કરશે
પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસમાં ફરિયાદ
નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી
બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયરે આશરે આચરી રૂ.૧૨ કરોડની છેતરપિંડી
બે આરોપીઓની ધરપકડ ૧૨ કરોડ રૂપિયાની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આ છેતરપિંડી આચરી હતી
ભાજપે દિલ્હી ચૂંટણીમાં ટીમ ૨૭ને મેદાનમાં ઉતારી । તેઓ પાર્ટીની જીત સુનિશ્ચિત કરશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે હવે ૧૫ દિવસથી પણ ઓછા સમય બાકી
દિલ્હીમાં જાન્યુઆરીમાં છ વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું
દિલ્હી-એનસીઆર તીવ્ર ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યું હતું
ઇઝરાયલે ૯૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા। હમાસે પણ ત્રણ કેદીઓને મુક્ત કર્યા
ગાઝામાં ચાલી રહેલી ભયંકર વિનાશ અટકી ગઈ
રાજસ્થાનમાં ૨૯ જાન્યુઆરીએ ખેડૂતોના ગામ બંધ । ૪૫ હજાર ગામોના લોકો સમર્થન આપશે
ખેડૂત આંદોલન ફરી એકવાર સક્રિય થતું દેખાય છે રામપાલ જાટે કહ્યું કે આ આંદોલન રાજસ્થાનના તમામ ૪૫,૫૩૭ ગામોમાં ચલાવવામાં આવશે, તેમણે કહ્યું કે ગામ બંધ દરમિયાન, ગામનો કોઈ પણ વ્યક્તિ પોતાના ઉત્પાદનો સાથે બહાર જશે નહીં
બરફ પડી શકે અમેરિકામાં શિયાળુ તોફાનની ચેતવણી । ૭ કરોડ લોકો પ્રભાવિત થશે
ભારે હિમવર્ષાને કારણે ઠંડી વધશે । મેઈન અને કનેક્ટિકટના કેટલાક ભાગોમાં ૧૦ ઇંચ સુધી
રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પરિસરને એવું આદર્શ અને ઉદાહરણીય બનાવો કે લોકોને પ્રેરણા લેવાનું મન થાય : આચાર્ય દેવવ્રતજી
રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને ‘એશ્વર્યમ' નામ આપવામાં આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય હિમાચલસરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
મુનિ વિજય રવિશેખરસૂરીશ્વરજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો
ગણતરીના કલાકોમાં ગુજરાતના રાજ્ય હવામાનમાં જોરદાર પલટાના સંકેતો!!
અંબાલાલ પટેલે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી ૨૨-૨૩ જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના
દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારની વિજીલન્સ ટીમ દ્વારા તપાસ થાય : કોંગ્રેસ નેતા અમિત ચાવડા
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો : કોંગ્રેસ નેતા
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે ૩૩ હજારથી વધ કામો પૂર્ણ । પાણી સંગ્રહ શક્તિમાં વધારો
જળ સંચય અને જળ સિંચાઈ આજના સમયની જરૂરીયાત
ઓફિસમાં સુંદર અનઅલગ ખાવવા માટ ફોલો કરો આ મેકઅપટિપ્સ
વર્કિંગ વુમન ઉપર જવાબદારીઓ વધુ હોય છે.
સરહદ સુરક્ષા દળે રાજસ્થાનના બાડમેરમાં જમીનમાં દાટેલા શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો
પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ ગયું
ગાઝામાં યુદ્ધવિરામ શરૂ ૫૦૦૦ જેટલા પેલેસ્ટિનિયન બંધોની યાદી જાહેર
બંને દેશોએ યુદ્ધવિરામનો અમલ શરૂ કરી દીધો ઇઝરાયલના સંપૂર્ણ મંત્રીમંડળે યુદ્ધવિરામ કરારને મંજૂરી આપ્યાના કલાકો પછી આ યાદી જાહેર કરવામાં આવી હતી
ભારત અને બાંગ્લાદેશ સરહદ ઉપર ફરી પરિસ્થિતિ વણસી । ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
બંને દેશોના ખેડૂતો વચ્ચે દલીલ થઈ અને પછી ઘર્ષણ થયું
નાઈજીરિયામાં ગેસ ટેકરમાં થયેલા વિસ્ફોટને કારણે આગ ફાટી નીકળી
૭૦ લોકો જીવતા ભડથું થયા નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આગની પુષ્ટિ કરી
પોલીસ કયારેય વરઘોડા શબ્દનો પ્રયોગ કરતી નથી, આ તો મીડિયામાંથી આવેલો શબ્દ છે : પોલીસ વડા
ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા
સૈફ પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી હોવાની શંકા
૬ મહિના પહેલા મુંબઇ આવ્યો હતો
તીખો-તળેલો ખોરાક બની શકે છે અનેક બીમારીનું ઘર
આજે ‘જાન-જહાન'માં આપણે ડાયટિશિયન અનુ અગ્રવાલ પાસેથી મસાલેદાર ખોરાક ખાવાના નુકસાન વિશે જાણીએ.
ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ શપથ લેશે, નેશનલ ગાર્ડના સૈનિકો ખભા પર ખાસ પટ્ટાઓ પહેરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ
ગુજરાત રાજ્યમાં પવનની દિશા બદલાતા કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે
ઇમરાન ખાનને ૧૪ વર્ષની અને તેમની પત્ની બશરા બીબીને ૭ વર્ષની જેલની સજા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ફરી વધી પાકિસ્તાનની એક કોર્ટે શુક્રવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પતી બુશરા બીબીને ૧૯ કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચારના દોષી ઠેરવ્યા
સૈફ અલી ખાનના શંકાસ્પદ હુમલાખોરનું નામ શાહિદ
તેની સામે પહેલાથી જ ૫ કેસ નોંધાયેલા છે
બિહારમાં નકલી નર્સિંગ હોમમાં મહિલાનું મૃત્યુ જીવન ઉપર ૩.૫૧ લાખ રૂપિયાની કિંમત મૂકી
હંગામો વધતો જોઈને ડોક્ટર અને કમ્પાઉન્ડર પાછળના દરવાજામાંથી ભાગી ગયા ૧૬ જાન્યુઆરીના રોજ આવા જ એક નકલી નર્સિંગ હોમમાં સારવાર દરમિયાન ૩૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું
પુણેમાં ટ્રકે પાછળથી એક કારને ટક્કર મારતા ૯ લોકોના મોત
ભયંકર અકસ્માત થયો જેમાં આટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા
ટ્રમ્પે પણ યુદ્ધવિરામ માટે નેતન્યાહૂ પર દબાણ કર્યું
હમાસ જ નહીં, ઇઝરાયેલ અને હમાસ બુધવારે યુદ્ધવિરામ કરાર અને પેલેસ્ટિનિયન કેદીઓ સાથે ઇઝરાયેલના બંધકોના વિનિમય માટે સંમત થયા
ભાજપના ૨૦ જેટલા વ્યક્તિઓ પાસે એટલી સંપત્તિ છે, જેટલી અંગ્રેજોના રાજમાં પણ કોઈ પાસે ન હતી. શક્તિસિંહ
કોંગ્રેસના દિગ્ગજોએ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત ત્રણ જિલ્લાની રિવ્યૂ બેઠકનું આયોજન