CATEGORIES
Categories
દેશના ૧૧ રાજ્યોમાં તીવ્ર ઠંડી । કોલ્ડવેવ અને ધુમ્મસનું એલર્ટ
બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા । પહાડોમાં હિમવર્ષા અને ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો
આજથી થશે ધનાર્ક કમુરતાની શરૂઆતઃ એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્યોં બંધ
ધનાર્ક સમયગાળો ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ પ્રસંગ સાથે પણ જોડાયેલો છે
અમદાવાદ જિલ્લા નારોલના હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ । ભ્રષ્ટાચાર દૂર કરવા અપીલ કરાઇ
ઓડિયો વાયરલ થતાં હંગામો મચ્યો
એજ્યુકેશનની સાથે સાથે અનુભવ અને સ્કીલ્સ પણ જરૂરી બની ગઇ છે : કંપનીઓ પાસે સૌથી સક્ષમ ઉમેદવારની પસંદગીના ઘણા વિકલ્પો
માત્ર હાયર એજ્યુકેશનના કારણે જ હવે જોબ મળનાર નથી...
દરેક વયમાં સારી જોબ મળી શકે છે
દરેક વયમાં જોબ શોધવાના તરીકા બદલાઇ જાય છે તે ચોક્કસ છે... આ તો કડવી વાસ્તવિકતા છે કે વય વધવાની સાથે સાથે જોબ શોધવાની બાબત વધારે મુશ્કેલ રૂપ બનતી જાય છે જોબ માર્કેટમાં કો પણ કંપની યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપે છે આના માટેના કેટલાક કારણો હોય છે
વાયુ પ્રદુષણ રોકવા અમેરિકા સાથે છે
ભારત-અમરિકાના વૈજ્ઞાનિકો મળીને હવાને સ્વચ્છ કરવા લાગેલા છે અમેરિકા વાયુ પ્રદુષણને ઘટાડી દેવા માટે ભારતના પ્રયાસોમાં મદદરૂપ છે અમારી પાસે કેટલાક મદદરૂપ બને તેવા ટેકનોલોજી નિષ્ણાંત લોકો રહેલા છે સાથે સાથે ટોપના સાધન પણ છે
રાત્રે ચહેરા પર આ વસ્તુઓ લગાવાથી ત્વચા પર આવશે જબરદસ્ત ગ્લો...
ચોમાસામાં જો તમારી ત્વચા પણ બેજાન થઈ ગઈ હોય તો ત્વચા ને ફરીથી ચમકદાર બનાવવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે.
સુગંધી અને સ્વાદિષ્ટ વરિયાળી છે અનેક રોગની દવા
વરિયાળી સુગંધી હોવાની સાથે અનેક ઔષધીય ગુણથી ભરપુર હોય છે.
સહેલાણીઓ કુદતી સૌર્ય માણવા માટે હાથણી માતાના ધોધ ફેવરિટ હિલ સ્ટેશન
હાથણી માતાનો ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી 16 કિમી અને ઘોઘંબાથી 18 કિમી દૂર સરસવા ગામ આગળ આવેલો છે.
શરીરને ફિટ રાખવા માટે સાઇક્લિંગ બેસ્ટ એક્ટિવિટી
આજના સમયમાં લાઈફસ્ટાઈલને કારણે અનેક પ્રકારના હેલ્થ ઇસ્યુ રહે છે
જો બિડેને જતા જતા ૧૫૦૦ કેદીઓની સજા માફ કરી
ભારતીયોનો પણ સમાવેશ ચાર ભારતીય અમેરિકનો છે મીરા સચદેવા, બાબુભાઈ પટેલ, કૃષ્ણા મોટે અને વિક્રમ દત્તા
સંભલ જિલ્લામાં ૪૬ વર્ષ પછી ખુલ્યું મંદિર પોલીસકર્મીઓએ શિવલિંગની સફાઈ કરી
ખોદકામ દરમિયાન પ્રાચીન કૂવો પણ મળ્યો નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે મંદિર ૧૯૦૮ પછી ફરી ખોલવામાં આવ્યું છે
ગંભીર ચક્રવાતી તોફાનની દસ્તક । છ રાજ્યોમાં ભારે વરસાદ । ૧૧માં શીત લહેર
દેશ હાડકા ભરી દેનારી ઠંડીની ઝપેટમાં
શંભુ બોર્ડર પર તણાવ । પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા
પંજાબ અને હરિયાણાની સરહદ પર । ૧૦૧ ખેડૂતોના જૂથે દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી માટે થોડો સમય માંગ્યો છે અને સૂચન કર્યું છે કે ખેડૂતોએ તેમના વિરોધને રોકવા વિશે વિચારવું જોઈએ : અનિલ વિજ
૫૬૦ કરોડના ૧૦ બોગસ દસ્તાવેજો બન્યા રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ
જૂની મિલકતોના માલિકોને શિકાર બનાવ્યા હતા સર્વે નંબરમાં આવેલી ૩૬૬૩.૭૦ ચોરસવાર બિનખેતી થયેલી જમીન કે જેની અંદાજિત કિંમત રૂ.૧૫ કરોડ થાય છે
ગીર સોમનાથ જિલ્લાના બરોલા ગામ માટી કૌભાંડમા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સામે કાર્યવાહી
૫૬૦૦૦ ની. રોયલ્ટી ભરવાની શરતે મંજુરી આપવામાં આવી હતી નેશનલ હાઇવેના કામ માટે અમદાવાદના સુત્રાપાડાના બલા ગામના તળાવમાંથી માટી કાઢવાની પરવાનગી આપવામાં આવી હતી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! કાતિલ ઠંડી સાથે માવઠાની આગાહી
આગામી ૪૮ કલાકમાં હાડ થીજવતી ઠંડીની શકયતા દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી
ગયા વર્ષે દુનિયાભરમાં વીઆર સંબંધિત કન્ટેન્ટ શોધનારની સંખ્યા ૨૦ કરોડથી વધારે રહી છે : વીઆર થિયેટર નવા કોન્સેપ્ટ તરીકે છે
વર્ચુઅલ રિયાલિટી સ્ટાર્ટ અપ ઓપ્શન
આ ખર્ચ પર બ્રેક મુકી બચત કરો
બિઝનેસની શરૂઆત તો પૈસા કમાવવા માટે જ કરવામાં આવે છે... શું આપની ઓફિસમાં ક્લાઇન્ટ નિયમિત રીતે આવે છે જો નહીં તો ઓફિસને એ જગ્યાએ રાખવી જોઇએ જ્યાં ભાડુ ઓછુ હોય છે અને ખર્ચ ઘટી શકે છે એટલે કે કોઇ પ્રાઇમ સ્થળના બદલે થોડીક ઓછી પ્રાઇમ જગ્યાએ ઓફિસ રાખી શકાય છે
દિલ્હી-યુપી સહિત ૧૧ રાજ્યોમાં રાષ્ટ્રીય શીત લહેરની ચેતવણી
હવામાન વિભાગની ચેતવણી આગામી સપ્તાહથી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કડકડતી ઠંડી પડી શકે
રાજધાની દિલ્હીની આશરે છ શાળાઓને બોમ્બની ધમકી મળતાં ખળભળાટ મચી
વહેલી સવારે ઈમેલ બોમ્બની ધમકી મળી હતી શાળાઓએ આજે વાલીઓને તેમના બાળકોને શાળાએ ન મોકલવા સંદેશો આપ્યો ન હતોઆ વખતે વાલી શિક્ષકોની બેઠકનો ઉલ્લેખ પણ ઇમેલમાં કરવામાં આવ્યો છે
સત્તાપક્ષના મિત્રો મોટાભાગે ભૂતકાળની વાત કરે છે ભૂતકાળમાં શું થયું, નેહરુજીએ શું કર્યું : પ્રિયકાં ગાંધી
વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી લોકસભામાં આપણાં કરોડો દેશવાસીઓના સંઘર્ષમાં, તેમના અધિકારોને માન્યતા આપવા અને દેશ પાસેથી ન્યાયની અપેક્ષામાં આપણા બંધારણની જ્યોત પ્રગટી રહી છે
લંડનમાં ખેડૂતોએ ટ્રેક્ટર સાથે પ્રદર્શન કર્યું
વારસા કરમાં કૃષિ પરિવારોના સમાવેશનો વિરોધ
બિહારના બેગુસરાઈમાં ઝૂંપડપટ્ટી હટાવવા સામે લોકો વિરોધ કરી રહ્યા હતા બેગુસરાયમાં અતિક્રમણ હટાવવાને લઈને ભારે હંગામો
લોકોએ ડીએમને બંધક બનાવ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું । યુક્રેનનું મહત્વનું શહેર ખતરામાં
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ યુક્રેનિયન સૈનિકોએ છેલ્લા ૨૪ કલાકમાં પોકરોવસ્કની આસપાસ સુરક્ષા દળો પર હુમલો કરવાના લગભગ ૪૦ રશિયન પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા
અમેરિકા અને યુરોપની યાત્રા જોખમી બની શકે । રશિયાએ તેના નાગરિકોને ચેતવણી આપી !
વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં મોટા સંકટમાં રશિયા-યુએસ સંબંધો અત્યાર સુધીના સૌથી નીચા સ્તર । કેટલાક નિષ્ણાતો માને છે કે રશિયા-યુએસના સંબંધો ૧૯૬૨ની ફચુબા મિસાઈલ કટોકટી પછીના કરતાં પણ વધુ ખરાબ
શાહરૂખ ખાનના મન્નત બંગલા પર ચાલશે બુલડોઝર તોડફોડ થશે
મન્નત બોલિવૂડના કિંગ તરીકે પ્રખ્યાત શાહરૂખ ખાનનું નિવાસસ્થાન
ભારતમાં ટીબી બે દાયકામાં છ કરોડ કેસ અને લગભગ ૮૦ લાખ મૃત્યુ થયા
રોગને કારણે ભારતને માત્ર જાનહાનિ જ નહીં પરંતુ સંપત્તિનું પણ નુકસાન થશે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ને ૧૪૬ અબજ ડોલરથી વધુનું નુકસાન થવાની સંભાવના । લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન, યુકેના સંશોધકોએ જણાવ્યું હતું કે આના કારણે ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો વધુ મુશ્કેલીમાં
અમદાવાદીઓના પૈસે કોર્પોરેશનના ૧૯૨ કોર્પોરેટર કાશ્મીર ફરવા જશે ! રૂપિયા ૨ કરોડનો ધુમાડો કરશે
૧૮ ડિસેમ્બરથી તબક્કાવાર તમામ કાઉન્સિલરો કાશ્મીર લઈ જવાનો પ્રયાસ રાત્રિ અને ૬ દિવસનો કાશ્મીરનો પ્રવાસ રહેશે ૩૦-૩૦ના ગ્રૂપમાં જશે, તમામ ખર્ચ એએમસી ઉપાડશે
ગુજરાત ઠંડા પવનોને કારણે થથરી ગયું । આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજુ યથાવત્
હવે શિયાળાની મોસમ સંપૂર્ણ રીતે છવાઈ