CATEGORIES
Categories
તુર્કીમાં આતંકવાદી હુમલો હુમલો । અત્યાર સુધીમાં ૫ના મોત
હુમલામાં ૨૨ લોકો ઘાયલ થયા
બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીને મોટો ફટકો । વિધાર્થી પાંખ પર પ્રતિબંધ
બાંગ્લાદેશમાં દેખાવો શરૂ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં કામ કરતી વચગાળાની સરકારે ગેઝેટ જારી કરીને આની જાહેરાત કરી
પ્રિયંકાના નોમિનેશન દરમિયાન ખડગેને રૂમની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા
દલિતોના મુદ્દે કોંગ્રેસ પર ભાજપના આરોપ ભાજપે કોંગ્રેસને બદનામ કરવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે જુઠ્ઠાણું રચ્યું
ઉત્તર કોરિયાએ તેના સૈનિકો રશિયા મોકલ્યા । અમારી પાસે સંપૂર્ણ પુરાવા
અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને દાવો કર્યો કે
સોનમ કપૂર અને તેના પતિએ ‘રિધમ હાઉસ' ખરીદ્યું
ફિલ્મોથી દુર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખુબ એક્ટિવ
લોકસભાને ગળે લગાડનારાઓનું મૌન ધારણ । ગઠબંધનના નામે યુઝ એન્ડ થ્રોની નીતિ કેમ?
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં યોજાનારી પેટાચૂંટણીમાં
કડી નજીકથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
લોકોના આરોગ્ય સાથે ચેડા કડી પોલીસ દ્વારા અંગત બાતમીના આધારે બુડાસણ પાસે રેડ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો
મુખ્ય શિક્ષકની જિલ્લા આંતરિક બદલી કેમ્પમાં નિયમો અંગે વિવાદ વકર્યો !!
ભેદભાવ અને વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવી હોવાની ફરિયાદ એચ ટાટ આચાર્ય (મુખ્ય શિક્ષક) માટે આંતકિક બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરામાં બીજે દિવસે પણ ITનું મેગા ઓપરેશન, રોકડ, દાગીના, લોકર, બેક એકાઉન્ટ સીઝ કર્યા
૨૦ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરીને વ્યાપક પ્રમાણમાં વધાજનક દસ્તાવેજો કબજે કર્યાં
રાજ્યમાં શાળા પ્રવાસને લઈ નવી ગાઈડલાઈન જાહેર
વિધાર્થીઓના હિતમાં નિર્ણય વડોદરા હરણીકાંડ બાદ નવી ગાઈડલાઈન જાહેર કરાઈ, ગાંધીનગરથી આદેશ આપવામાં આવ્યો
અલ્લાહ હુ અકબર અને પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા
દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં હંગામો
ઔધોગિક દારૂ અંગે કાયદો બનાવવાનો અધિકાર રાજ્ય સરકારને છે : સુપ્રીમ કોર્ટ
રાજ્યો પાસે ઔધોગિક આલ્કોહોલનું નિયમન કરવાની સત્તા છે
ફગવાડામાં ટિકરી-શંભુ બોર્ડર જેવી સ્થિતિઃ હાઈવે પર ઊભેલા ખેડતો માટે રસ્તા પર લંગર
ભારતીય કિસાન યુનિયન (દોઆબા) દ્વારા સોમવારે શરૂ થયેલી હડતાલમાં
એનસીપીએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી !!
અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે ૨૦ નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી, છગન ભુજબલ યેવલાથી અને દિલીપ વાલસે પાટીલ અંબેગાંવથી ચૂંટણી લડશે
‘એ ગુજરને વાલી હવા બતા....વરુણ ધવનની ધમાકેદાર એન્ટ્રી
‘બોર્ડર ૨'નું ટીઝર થયું જાહેર
રાની મુખર્જી ફરી એક વખત શિવાની શિવાજી રોય તરીકે હાજર થશે
યશરાજ ફિલ્મ્સ દ્વારા ગુરુવારે ઓફિશીયલી જાહેરાત કરવામાં આવી છે કે, તેઓ ‘મર્દાની’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ સાથે આવી રહ્યા છે.
ડેબ્યુ કરતાની સાથે જ ૧૦૦ ફિલ્મો સાઈન કરી, ૩૯ વર્ષથી ગુમનામ છે એક્ટર!
૮૦ના દાયકામાં હિન્દી સિનેમામાં એક એવા એક્ટરે એન્ટ્રી કરી, જેને જોવા સલમાન ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર પણ આવતા હતા.
‘બોલીવુડ એક નિરાશાજનક જગ્યા છે, મેં દરેકને મારા દુશ્મન બનાવી દીધા છે’ કંગના
રનૌતે આવું કેમ કહ્યું?
અનુપમા ફેર રૂપાલી ગાંગુલી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ સિરિયલ ‘અનુપમા' દ્વારા દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે અનુપમા એક્ટ્રેસ રૂપાલી
એક સમયે ઓરીને ૬૦ સેકન્ડની રીલ બનાવવામાં ૮ કલાકનો સમય લાગતો હતો
હવે કરણ જોહરે તેને લોન્ચ કરી છે
શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને છોડી રહ્યો છે આત્મારામ ભીડે ?
અભિનેતાએ વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી
પંજાબ સરકારે પરાલી બાળનારાઓ સામે લીધા પગલાં
૯૨૦ ખેડૂતો સામે એફઆઇઆર રાજ્યમાં માત્ર ૧,૫૮૧ પરાલી સળગાવવાના કેસ નોંધાયા
લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર : કૃત્રિમ વરસાદની તૈયારી
ભારત સાથે ‘ક્લાઇમેટ ડિપ્લોમસી'ની જરૂરિયાતઃ મરિયમ
એક જ દિવસમાં વધુ ૫૦ ફ્લાઇટ્સને બોમ્બની ધમકી : તમામ અફવા
ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઇ
હમાસ-હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી ઇઝરાયેલ પહોંચ્યા
હમાસ સાથે યુદ્ધવિરામની સંભાવના વધીઃ બંધકોને છોડાવવા વાતચીત કરાશે ઇઝરાયેલ હાલ અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે, આતંકી સંગઠનો હિઝબુલ્લાહ અને હમાસ સાથેની તેની લડાઇ ભીષણ તબક્કામાં છે । લડાઇ ભીષણ તબક્કામાં
શાલીમાર એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
આ ઘટના કલ્યાણ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર બની હતી
અયોધ્યામાં ૩૫ લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ
ત્રેતાયુગની ઝલક રામ કી પૌરી પર એક સાથે ૨૫ લાખ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સર્જાશે
ઇઝરાયેલે બેરૂતમાં બોમ્બ વરસાવ્યો ૧૨ થી વધુ લોકોના મોત; ૫૭ ઘાયલ
ઇઝરાયેલની વાયુસેનાએ ઘાતક હવાઈ હુમલા કર્યા હુમલાઓમાં લેબનોનની સૌથી મોટી સાર્વજનિક હોસ્પિટલને ભારે નુકસાન થયું । લેબનાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપી
મારા પિતા રાજીવ ગાંધી સાથે ૧૦ વર્ષની ઉંમરે પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં જોડાઈ હતી : ગાંધી
પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું
ઐશ્વર્યા રાયના ઘરે યોજાઈ પાર્ટી, અભિષેક ન પહોંચ્યો
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચેનો સંબંધ શરૂઆતથી જ દુનિયામાં ચર્ચાનો વિષય