CATEGORIES
Categories
પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે જયશંકરે ક્રિકેટ વિશે કોઇ ચર્ચા કરી નથી : ભારતીય મીડિયા
ભારતે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ ૧૩ ભારતીય મીડિયાએ આવા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેનો અર્થ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે
નાઈજિરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ૧૪૦થી વધુનાં મોત । અનેક ઘાયલ
મજિયા ટાઉન ખાતે અકસ્માત સર્જાયો હતો
સારા અલી ખાન અને માતા કરોડોની બે પ્રોપર્ટી ખરીદી
સારા અને તેની માતા અમૃતા સિંહે મુંબઈમાં વધુ બે નવી ઓફિસ ખરીદી
ઓલ ઈન્ડિયા ફોરેસ્ટ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ૨૯૨૦ ખેલાડીઓ ભાગ લેશે !!!
સૂર્યકુમાર યાદવ પણ રાયપુરમાં ભાગ લીધા સ્પર્ધાની શરૂઆત પહેલા, વિવિધ રાજ્યોના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી સૂચમાં, છત્તીસગઢ પ્રથમ ક્રમે, હિમાચલ પ્રદેશ બીજા ક્રમે અને તમિલનાડુ, આસામ અને ગુજરાતની ટીમો ત્રીજા ક્રમે રહી હતી
કંડલામાં કંપનીના ટેન્કની સફાઈ કરતા પાચ કર્મચારીના ગૂંગળાઈ જવાથી મોત
ઈમામી એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના ગત રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ઇન્ચાર્જ સુપરવાઈઝર તિવારી વોટર ટેન્કની ડ્રેનેજ સિસ્ટમ તપાસવા ગયા હતા
બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટકયું । તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત
શુદ્ધ તેલના નામે વેચાણ કરાતું હોવાનું ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણમાં આવ્યું
ગુજરાતના લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ
૨૦૦થી વધુ કરોડના ખર્ચે બનશે વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ
દિવાળીના તહેવારમાં પ્રવાસીઓ માટે સાસણ ગીર અભયારણ્ય ખુલ્લુ મુકાયું
જંગલમાં સિંહોનું ૪ મહિનાનું ચોમાસુ વેકેશન પૂર્ણ થયુ વહેલી સવારે જંગલ સફારીમાં સિંહ દર્શન માટે આવેલા સહેલાણીઓનું દ્વારા લીલીઝંડી બતાવી ખુલ્લુ મુકવામાં આવ્યું
અંકલેશ્વર બાદ દાહોદ સરહદી બોર્ડર પાસેથી ૧૬૮ કરોડ રુપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં ફરી એક ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ
નવરાત્રિમાં અનન્યા પાંડેથી ઇન્સ્પાયર્ડ ઝટપટ સ્ટાઇલ હોટ ફેવરિટ
નવરાત્રિમાં દરેક છોકરીને આજે કયા ચણિયાચોળીને કઈ રીતે પહેરવા અને તેમાં નવો લૂક કઈ રીતે મેળવવો એ સમસ્યા દ૨૨ોજ સતાવે છે,
ફિલ્મોમાં સુંદરતાના માપદંડ સાવ પોકળઃ ભૂમિ પેડનેકર
એક્ટિંગ ઉપરાંત ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેનારી ભૂમિ પેડનેકરના ઓપિનિયન પણ ટ્રેન્ડથી અલગ રહેતા હોય છે.
વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને ક્રિતિ સેનન એક ફિલ્મમાં જોવા મળશે?
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી દર્શકો ‘સ્ત્રી ૨’ના ‘ખૂબસુરત’ સોંગમાં જોઈ ચૂક્યા છે, ત્યારથી દર્શકો સ્ત્રી અને ભેડિયાના ક્રોસઓવરની રાહ જોઈ રહ્યાં છે.
કેટરિના વિકીના ઘરે યોજાયેલી પાટીનું મેનુ નક્કી કરે છે : તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરી જાણે છે કે સ્ટ્રીટ ફૂડ ક્યાંથી મેળવવું
હવે દિલ્હીમાં વીજળી કનેક્શન માટે એનઓસીની જરૂર નથી
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી
દિલ્હીમાં ફટાકડાં પર પ્રતિબંધ ઓનલાઈન ડિલિવરી પણ નહીં
દિલ્હી વાસીઓએ વધુ એક દિવાળી ફટાકડાં ફોડ્યાં વગર ઉજવવી પડશે.
સગીર સામે કપડાં ઉતારવા, સેક્સ કરવું એ જાતીય સતામણી સમાન
એક કેસની સુનાવણીમાં કેરળ હાઈકોર્ટની ટિપ્પણી
પ્રથમદર્શીય પુરાવા હોય તો FIR રદ ના કરી શકાય : સુપ્રીમ કોર્ટ
હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે પલટ્યો
મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસમાં અત્યંત ગંભીરતાથી તપાસ થઈ રહી છે : સીબીઆઇ
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં
‘હું સિંઘમ અગેઈન જોઈશ, તમે પણ ભૂલ ભૂલૈયા ૩ જોજો'
કાર્તિકની ‘ભૂલ ભુલૈયા ૩' ૧ નવેમ્બરે રિલીઝ થવાની છે અને તે દિવસે દિવાળી વેકેશનનો માહોલ પણ છે
એક દિવસમાં ૨૦૦ જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન
કોલેજમાં બહુ ઝઘડતાં હતા
‘ગુડચારી ૨’ના સેટ પર ઈમરાન હાશ્મી ઘાયલ થયો
સ્ટટં કરતી વખતે ગરદનમાં ગંભીર ઈજા
આંધ્ર-તામિલનાડુ અને બેંગલુરુના ઘણા ભાગોમાં ભારે વરસાદ
ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય સ્થળોએ ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત
યુએસ પાસેથી ભારત રૂ.૩૨,૦૦૦ કરોડના શસ્ત્રોની ખરીદી કરશે
૩૧ પ્રિડેટર ડ્રોન ખરીદવા સહિતની ડીલ ફાઇનલ થઇ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓએ આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા । રિપેર અને મેન્ટેનન્સ માટે દેશમાં એક વિશેષ સુવિધા વિકસાવવામાં આવશે
ઈરાનના પરમાણુ, ઓઈલ મથકો પર હુમલો નહીં કરીએ :ઈઝરાયેલ
ઈઝરાયેલે અમેરિકાને ખાતરી આપી હોવાનો બાઈડેન સરકારનો દાવો અમેરિકાએ જણાવ્યું છે કે, ગાઝામાં ખોરાક, દવાઓ સહિતની માનવીય સહાયની સ્થિતિમાં ૩૦ દિવસમાં સુધારો નહીં થાય તો તે ઈઝરાયેલને અપાતી શસ્ત્ર સહાય પર નિયંત્રણ લાદવા વિચારશે
મુંબઈમાં ૧૪ માળની ઈમારતમાં આગ । દંપતી સહિત 3ના મોત
મુંબઈથી એક ખરાબ સમાચાર સામે આવી
હવે ચીન નેપાળને ગળી રહ્યું છે । સરહદ પર નવી દિવાલ બનાવી
ચીનનું અતિક્રમણ શ્રીલંકા કે માલદીવ, મ્યાનમાર કે ભૂટાનની વાત કરીએ આ તમામ દેશો છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનની નીતિનું સૌથી પરફેક્ટ ઉદાહરણ
એનસીપીસીઆરએ કેન્દ્ર-રાજ્ય સરકારોને મદરેસાઓનું ભંડોળ રોકવાની ભલામણ કરી
મદરેસામાં અપાતા શિક્ષણને લઈને દેશમાં અનેક સવાલો ઉભા કમિશને કહ્યું કે મદરેસાઓ ગરીબ મુસ્લિમ બાળકોને શિક્ષણથી વંચિત કરી રહ્યાં છે, આવી સ્થિતિમાં, રાજ્ય દ્વારા આ સંસ્થાઓને આપવામાં આવતા ભંડોળને રોકવું જોઈએ
દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ ઉપર સુપ્રીમ કોર્ટે હરિયાણા-પંજાબને ફટકાર
સુપ્રીમ કોર્ટે બુધવારે હરિયાણા અને પંજાબ સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે, બાળવા પર પ્રતિબંધ લગાવવાના આદેશ પર સરકારે કંઈ કર્યું નથી
પ્રિયંકા ચોપરાએ સ્વિટ્ઝર્લેન્ડમાં પોતાનું બોલિવૂડ સપનું પૂરું કર્યું
બરફમાં રોમેન્ટિક વોક કરવાનું સપનું પૂરું કર્યું,અભિનેત્રીએ ખુશી વ્યક્ત કરી
એસસીઓ સંગઠન આતંકવાદ, અલગતાવાદ-કટ્ટરવાદ સામે લડવા માટે એક સામાન્ય પડકારનો સામનો કરે
એસ જયશંકરે પાકિસ્તાનમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં છે । દરમિયાન જયશંકરે એસસીઓ કાઉન્સિલના સરકારના વડાઓની ૨૩મી બેઠકને સંબોધિત કરી હતી