CATEGORIES
Categories
અમદાવાદમાં યોજાયેલ ભરતી મેળામાં ૨૮૦થી વધુ યુવાનોને રોજગારીની તક પ્રદાન કરાઈ
મદદનીશ નિયામક રોજગારની કચેરી અને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના સંયુક્ત ઉપક્રમે
જામનગરમાં કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા સામે PGVCL નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવી
જામનગર વીજ કચેરીમાં કોર્પોરેટરે હંગામો મચાવ્યો હતો
ભાજપના દિગ્ગજ નેતા રમણલાલ વોરા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બન્યાનો આરોપ
ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે
વિશ્વની પ્રથમ પેટન્ટ કાર એક મહિલા દ્વારા ચલાવવામાં આવી
પ્રથમ વખત। 5 ઓગસ્ટ, 1888 ના રોજ, બર્થા બેન્દ્રે વિશ્વમાં પ્રથમ વખત કાર ચલાવી
‘દેવરા’ કેમ હિટ ના થઈ? ઓડિયન્સ નેગેટિવ થઈ ગયું છેઃ જુનિયર NTR
મનોરંજન માટે જોવાના બદલે તેની સમીક્ષાઓ કરવાની આદત વધી
કઈ જાતિમાંથી આવે છે દિગ્ગજ અમિતાભ બચ્ચન?
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને કોઈ પરિચયની જરૂર નથી. અમિતાભ બચ્ચન વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે
આલિયા પર આફરિન સામંથા આ પેઢીની શ્રેષ્ઠ એક્ટ્રેસ ગણાવી
સામંથા રૂથ પ્રભુએ આલિયા ભટ્ટના ચાર મોઢે વખાણ કર્યા
લગ્નના ત્રણ વર્ષ બાદ માતા બની અભિનેત્રી સના સૈયદ
દીકરીને આપ્યો જન્મ, શેર કરી ઇન્સ્ટા પોસ્ટ
જર્મનીમાં કોન્સર્ટ અધવચ્ચે રોકીને દિલજીત દોસાંઝે આપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ
દિલજીતે રોક્યું લાઈવ કોન્સર્ટ : એક બિઝનેસમેન સિવાય સામાન્ય માણસ તરીકે રતન ટાટા દરેકના ફેવરિટ મનાતા હત : દિલજીત દોસાંઝ
કાર્તિક આર્યન અને વિધા બાલન ખૈલેયાઓ સાથે ગરબે ઘૂમ્યા
ભુલ ભુલૈયા ૩ની ટીમ પ્રમોશન માટે અમદાવાદ પહોંચી
એડવોકેટ અંજલિ અવસ્થી શોના એક્ટર્સ અમદાવાદના મહેમાન બન્યા
શ્રીતામા મિત્રાએ પોતાનો ઉત્સાહ શેર કર્યો !
ઈયરફોન લગાવવાથી કાનને ગંભીર નુકસાન થઈ શકે
આજકાલ ફેશનેબલ દેખાવા માટે ખાવા લોકો ઈયરફોન અને ઈયરબર્ડસનો ઉપયોગ કરે છે
કેસૂડાના ફૂલ ઔષધીય ગુણોનો ભંડાર...
આ દિવસોમાં કેસૂડાના ફૂલો ૫૨ વસંત આવી છે.
શું સત્તુને રોજિંદા આહારમાં સામેલ કરવું હિતાવહ છે ?
ઉનાળામાં સત્તુ ખાવું સ્વાસ્થ્ય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઠંડાઈ પીવાથી રોગપ્રતિકારકશક્તિ થશે મજબૂત
શરીર કુદરતી રીતે ઠંડુ રહે છે, ઉનાળાની સમસ્યાઓ માટે અદભુત પીણું છે
સ્માર્ટફોનના કારણે પારિવારિક સુખ-શાંતિને થઈ શકે છે
સ્માર્ટફોન દુનિયાના કોઈ ખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે જોડાઈ રહેવાનો અવસર આપે છે
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને ૪૦ રને હરાવ્યું
ઈતિહાસમાં શરમજનક હાર પાકિસ્તાને પહેલી ઇનિંગમાં ૫૫૬ રન બનાવ્યા હતા પરંતુ બીજી ઇનિંગમાં ૨૨૦ રનના સ્કોર પર ટીમ પડી ભાંગી હતી
કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારેય ધાર્મોના દર્શન શિયાળાની ૠતુ માટે બંધ રહેશે
ગંગોત્રી-યમુનોત્રીના ફટાફટ કરી લો દર્શન ગંગોત્રી ધામના દર્શન ૨જી નવેમ્બરના રોજ બપોરે ૧૨:૧૪ કલાકે અભિજીત મુહૂર્તમાં બંધ કરવામાં આવશે
ટાટા ટ્રસ્ટના ઉત્તરાધિકારી તરીકે નોએલ ટાટાની નિમણૂકનો નિર્ણય
રતન ટાટાનું ૮૬ વર્ષની વયે નિધન થઇ ગયું હતું
નાશિક ખાતે મિલિટરી ટ્રેનિંગ કેમ્પમાં વિસ્ફોટ, બે અગ્નિવીર જવાનનાં મત્યું
ઘટનામાં અન્ય એક અગ્નિવીર પણ ઘાયલ
રાધનપુરમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની
અનેક વખત રજુઆતો છતા તંત્ર ન જાગતા ઉગ્ર વિરોધ કરાયો રાધનપુર પંથક વિવિધ વિસ્તારોમાં તહેવારોના સમયે જ પાણીની સમસ્યા સર્જાઈ । રોષે ભરાયેલી મહિલાઓ દ્વારા રામધૂન બોલાવી તેમજ માટલા ફોડીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો । ટીડીઓ અને મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી
વલસાડના ઉમરગામ જીઆઇડીસીમાં ૨૫ કરોડના એમડી ડ્રગ્સનો કેસ, આરોપીઓના રિમાન્ડ મંજૂર
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા
રાજ્યમાં દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બાદ ગૃહમંત્રીએ રાજીનામુ આપવું જોઇએ : ગેનીબેન
ગેનીબેન ઠાકોર આક્રમક મૂડમાં જોવા મળ્યા
આ ગામની મહિલાઓના વાળ છે દુનિયામાં સૌથી લાંબા, જાણો શું છે તેની પાછળનું રહ રહસ્ય
ચીનની મહિલાઓ તેમના વાળ માટે ખૂબ જ જાણીતી છે.
આધારકાર્ડમાં ફેરફાર માટે ધક્કા ખાવાની જરૂર નહીં ઘરે બેસીને આધારકાર્ડમાં અપડેટ કરી શકો છો એડ્રેસ
આ જે આધારકાર્ડ એક અગત્યનું ડોક્યુમેન્ટ બન્યું છે.
ગર્ભવતી મહિલાઓ માટે લીલા નાળિયેર છે અમૃત સમાન....
ગરમીના સમયમાં નાળિયેર પાણી વ્યક્તિની તરસ છીપાવવાની સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે
રેન્ડમ એક્ટ ઓફ કાઇન્ડનેસઃલોકોની નાની-નાની મદદ કોઈનું જીવન બદલી કાઢે છે પણ ‘લોકો શું વિચારશે’ એ વિચાર આપણને કોઇની મદદ કરતા રોકે છે
દયાળુ હોવાના વિચારથી આપણને તકલીફ થાય છે
નવરાત્રિમાં અનન્યા પાંડેથી ઇન્સ્પાયર્ડ ઝટપટ સ્ટાઇલ હોટ ફેવરિટ
નવરાત્રિમાં અભિનેત્રી અનન્યા પાંડેથી ઇન્સ્પાયર્ડ ઝટપટ સ્ટાઇલ હોટ ફેવરિટ
અભિનેતાએ કેવી રીતે પોતાને પીટવાથી બચાવ્યો?
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે.
શું બાલિકા વધુની અભિનેત્રી “આનંદી”એ કરી લીધા લગ્ન
લીડ કેરેક્ટર છોટી આનંદી એટલે કે અવિકા ગૌર આજે પણ લોકો તેને યાદ કરી વખાણ કરતા થાકતા નથી.