CATEGORIES
Categories
સિંઘમ અગેઈન : દિવાળી પર લંકા બાળશે બાજીરાવ સિંઘમ
આ ફિલ્મમાં અજય દેવગનની સાથે કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે
સ્ત્રી-૨ના કોરિયોગ્રાફરનો રાષ્ટ્રીય એવોર્ડ છીનવાયો
દુષ્કર્મનો આક્ષેપ કરાયો
સલમાનની દિલદારીઃ ચાર્જ લીધા વગર ચાર ફિલ્મોમાં કેમિયો કરશે
‘કિક'ની સીક્વલમાં સલમાન નક્કી, જેકલીન રીપ્લેસ થઈ શકે
બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા માટે અમેરિકા એક્ટિવ
યુનુસ સરકાર હવે શું કરશે? લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું એ સમગ્ર વિશ્વમાં મહત્વપૂર્ણ છે : મિલર
હાર્દિક પંડ્યાએ તોડ્યો કિંગ કોહલીનો રેકોર્ડ
બાંગ્લાદેશ સામે રચ્યો ઈતિહાસ ગ્વાલિયરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી પહેલી ટી૨૦માં હાર્દિક પંડ્યાએ શાનદાર ઇનિંગ રમી હતી.
તણાવ વચ્ચે યમનનો ઇઝરાયેલ ઉપર હુમલો । મિસાઈલો છોડી
આઇડીએફએ આ વાતની પુષ્ટિ કરી છે
આરોપીએ રેપ પીડિતાના ઘરમાં ઘુસીને ગોળીબાર કરતા દાદાનું મોત
મધ્યપ્રદેશના છતરપુરથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા
ભાજપ ૯મી નવેમ્બરે યુસીસીના અમલીકરણની જાહેરાત કરી શકે
૫૦૦ પાનાનો ડ્રાફ્ટ તૈયાર યુસીસી લાગુ કરવા માટે રચાયેલી સમિતિની તમામ બેઠકો પણ પૂર્ણ થઈ ગઈ છે અને તેના પર અંતિમ મહોર પણ લગાવવામાં આવી
ઇઝરાયેલ એક વર્ષમા હમાસના ૧૭ હજાર લડવૈયાઓને મારી નાખ્યાં
ગાઝામાં લગભગ ૪૦,૩૦૦ ટાર્ગેટસને નિશાન બનાવ્યા ઇઝરાયેલી સૈન્ય આઇડીએફે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસના હુમલાના પ્રથમ વાર્ષિક દિવસ પર તેની કામગીરી અંગેનો અહેવાલ બહાર પાડ્યો
કરીનાએ પોતાની તુલના માતા સીતા સાથે કરતા જબરી ટ્રોલ થઈ
કરીનાની એક વાતે તેને લોકોના નિશાને બનાવી દીધી છે. કરીનાએ વાયરલ વીડિયોમાં પોતાની સરખામણી માતા સીતા સાથે કરી છે
શરદ પવારની ચાલ જેનાથી ભાજપ અને ભત્રીજા અજીત બંને મુશ્કેલીમાં મુકાયા
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા લોકસભા ચૂંટણીમાં ૧૦ બેઠકો પર લડ્યા અને આઠમાં જીત મેળવ્યા પછી, શરદ પવાર મહારાષ્ટ્રમાં તેમની નવી પાર્ટીની સ્થિતિ મજબૂત કરવા સતત પ્રયાસ
હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી હેટ્રિક લગાવી એક રેકોર્ડ બનવ્યો
ભાજપે આ પહેલા કયારેય પણ ૫૦ના આંકડાને સ્પર્શ કર્યો નથી હરિયાણામાં ભાજપને ૪૯,કોંગ્રેસને ૩૬ અને જેજેપીને ૫ તથા અન્યને ૩ બેઠકો મળી । ભાજપ સતત ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે
અમદાવાદ શહેરમાં ભારે વાહનો, લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
સવારના ૮ થી રાત્રે ૨ સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ શહેર પોલીસ કમિશ્નરે નવરાત્રીમાં શહેરમાં ભારે ભીડ ન થાય તે હેતુથી જાહેરનામુ બહાર પાડ્યું :નવરાત્રીમાં સાંજથી મધરાત્રી સુધી ભારે ટ્રાફિકજામ જોવા મળે છે
ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
તપાસ એજન્સીઓએ ૧૦થી વધુ આરોપીઓને નોટિસ ફટકારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ,એસઓજી અને સેન્ટ્રલ જીએસટીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી મોટી કાર્યવાહી કરી : ટીમે ૧૪ ઠેકાણાએ બોગસ બિલિંગના આધારે દરોડા પાડ્યા દરોડાના પગલે બોગસ બિલિંગ કરતા તત્વોમાં ભારે ફફડાટ
નવરાત્રીનો તહેવાર મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો છે
અનેક નાના વેપારીઓને થઈ રહી છે આવક બેથી અઢી મહિનામાં જેટલી પૂજાની સામગ્રીનું વેચાણ થાય છે તે આ નવ દિવસમાં જ થઈ જતા વેપારીઓ ખુશ
લુધિયાણામાં સંજીવ અરોરાના ઘર પર ઈડીનો દરોડો
ઈડીએ ફાયનાન્સર હેમંત સૂદના ઘર પર પણ દરોડા પાડ્યા
લેન્ડ ફોર જોબ કેસમાં તમામ આરોપીઓને ૧ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં તમામ નવ આરોપીઓને ૧ લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે
બિહારની નીતીશ કુમાર સરકારને તોડી પાડવા માટે ફ્લોર ટેસ્ટ પ્લાન ઇઓયુ દ્વારા પકડાયો!
હોર્સે ટ્રાડગ બિહારઃ હવાલા સાંદા
સીબીઆઇ, પોલીસ, ઈડી વીડિયો કોલ્સથી કોઈની ધરપકડ નથી કરતા :આઇજસી
વીડિયો કોલથી ધરપકડની ચીમકી અપાય તો સહેજ પણ ગભરાશો નહીં
ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિને હટાવી દેવા એ ગંભીર બાબત છે : સુપ્રીમ કોર્ટ
મહિલા સરપંચની પુનઃનિમણૂક કરી
તૃપ્તિ ડિમરીએ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો
અમદાવાદમાં ફિલ્મના પ્રમોશન વચ્ચે
હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા કામ પર પરત ફરી
નતાશાએ ૧૮ જુલાઈ ૨૦૨૪ના ક્રિકેટર હાર્દિક પંડ્યા ૪ વર્ષ બાદ અલગ થવાની જાહેરાત કરી હતી.
કેટરિના કૈફને ડાયાબિટીસ ! હાથ પર બ્લેક પેચ જોઈને ચાહકોની વધી ચિંતા
કેટરીના કૈફ હાલમાં જ એક નવરાત્રિ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
નવરાત્રિમાં અનન્યા પાંડેથી ઇન્સ્પયર્ડ ઝટપટ સ્ટાઇલ હોટ ફેવરિટ
નવરાત્રિમાં અભિનેત્રી અનન્યા પાંડેથી ઇન્સ્પાયર્ડ ઝટપટ સ્ટાઇલ હોટ ફેવરિટ
વિવેક અગ્નિહોત્રિની ‘ધ દિલ્હી ફાઇલ્સ' ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે
૩ ઓક્ટોબરે આ ફિલ્મનું પહેલું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે, જેમાં એક નાનું બાળક ઉભું થઈને રાષ્ટ્રીય પ્રતીકને અડવાની કોશિશ કરતું દેખાય
‘દેવરા'ની બોક્સઓફિસ પર ગતિ નબળી પડી
પહેલા અઠવાડિયાના કમાણીના રેકોર્ડથી પાછળ રહી ગઈ
એટલીની ફિલ્મમાં કમલ હાસનનું સ્થાન રજનીકાંત લેશે
ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ થશે
યુપીમાં પેટાચૂંટણી માટે ભાજપની તૈયારીઓ શરૂ
સીએમ આવાસ પર કોર કમિટીની બેઠક લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ યુપીમાં કોઈ કસર છોડવા માંગતી નથી
વિરોધના નામે અરાજકતા સ્વીકાર્ય નથી,હિંમત તો ચૂકવવી પડશે કિંમત : યોગી
મુખ્ય સચિવ ગૃહ અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા
પાકિસ્તાનના કરાચીમાં જિન્નાહ એરપોર્ટ નજીક જોરદાર વિસ્ફોટ
ત્રણ વિદેશી નાગરિકોના મોત, ૧૭ અન્ય ઘાયલ