CATEGORIES
Categories
“શાહિદ”ના નામ પર કરીના કપૂરના ઉડ્યા હોશ !
નામ સાંભળતા જ બદલાયા બેબોના રિએક્શન
ફવાદ ખાન-માહિરા ખાનની ‘હમસફર’ ભારતમાં ભજવાશે
નવેમ્બર ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટ દ્વારા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની અરજીને સંકુચિત માનસિકતા ગણીને ફગાવી દેવામાં આવી હતી ના
નિઠારી ઘટના પર આધારિત ‘સેક્ટર ૩૬ નું ટ્રેલર રિલીઝ
વિક્રાંત મેસી ખતરનાક રોલમાં જોવા મળશે
‘આજ કી રાત’ સોંગના કારણે તમન્નાની ઉંઘ ઊડી ગઈ હતી
આજકાલ ‘સ્ત્રી ૨' કમાણીના બધા જ રેકોર્ડ્ઝ તોડી રહી છે
વિશ્વની પ્રથમ પેટન્ટ કાર એક મહિલા દ્વારા ચલાવવામાં આવી
પ્રથમ વખત । 5 ઓગસ્ટ, 1888 ના રોજ, બર્થા બેન્દ્રે વિશ્વમાં પ્રથમ વખત કાર ચલાવી
પીક્ચર-ઇન-પિક્ચર મોડનો અનુભવ થશે
એપ અપડેટ Twitter પર ટૂંક સમયમાં નવી સુવિધાઓ આવી રહી છે
કેન્દ્ર સરકારનો નવો પ્લાન, ૫૦% સસ્તી ડુંગળી આપશે
ગૃહિણીઓને થશે મોટો ફાયદો મોબાઈલ વાન ઉપરાંત કેન્દ્રિય ભંડાર અને મધર ડેરીના સફલ આઉટલેટ્સ પરથી રાહત દરે ડુંગળી મળશે
‘ઇમરજન્સી’ રિલીઝ ન થવા પર કંગના રનૌતનું દુઃખી
અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી’ની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે.
માધબી પૂરી બુચ સેબીના સકંજામાં આવેલી કંપની પાસેથી ભાડું મેળવી રહ્યા છે !!!
કોંગ્રેસના ફરી ગંભીર આક્ષેપ
મને પણ ઓફર આવી હતી, પરંતુ હું ના ગઈ : સાક્ષી મલિક
આ બંને રેસલર્સનો અંગત નિર્ણય છે. પરંતુ મારુ માનવું છે, કે મારે ત્યાગ કરવો જોઈએ.
શેરબજારમાં ‘સાર્વત્રિક' વેચવાલી, સેન્સેક્સમાં ૧૨૧૯ પોઇન્ટનો કડાકો
રોકાણકારોની મૂડી પાંચ લાખ કરોડ ઘટી સેક્ટોરલ ઇન્ડેક્સમાં પીએસયુ ઇન્ડેક્સ ૨.૪૮ ટકા, સ્મોલકેપ ૦.૯૬ ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ ૩.૨૩ ટકા, પાવર ૧.૩૭ ટકા, ઓટો ૧.૩૦ ટકા તૂટ્યો
અમદાવાદની ટાઉનશીપના ૧૬૦૦ ઘર પાણી વિહોણાં
૭૫ લાખ ઉપરનું વીજ બિલ ન ભરતા કનેક્શન કાપી નખાયું ગોતા ઓગણજ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની વસંતનગર ટાઉનશીપમાં વીર સાવરકર ૧ નાં બ્લોકના | ૧૬૦૦ ઉપર મકાનનાં રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો । મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ
સટ્ટા કિંગ દિપક ઠક્કરની પ્રોપર્ટીની તપાસમાં ડીસા અને બનાસકાંઠાના મોટા માથાં ભેરવાશે
ડીસા અને બનાસકાંઠાના અનેક લોકોમાં અત્યારે ફફડાટ બેંકોમાં જમા થતાં એને હવાલા મારફત દુબઈ પહોંચાડતા । તપાસમાં અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતા
નવસારી જિલ્લાની કાવેરી નદી પર બુલેટ ટ્રેન માટેના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાબતે મોટા સમાચાર વિકાસને વેગ આપવામાં આવ્યો । આ ટ્રેન બે કલાકમાં ૫૦૦ કિમીથી વધુનું અંતર કાપશે
દુનિયાની દૃષ્ટ શક્તિઓ ભારતમાં પડે છે : ભાગવત
મોહન ભાગવતનું વિશ્વભરમાં ચાલી રહેલા અશાંત વાતાવરણ પર મોટું નિવેદન
પોલીસ કેસને દબાવી રહી છે, લાંચ આપવાનો પણ પ્રયાસ થયો
કોલકાતાની ઘટનામાં જીવ ગુમાવનાર મહિલા ડોક્ટરના પિતાનો આરોપ
મહારાષ્ટ્ર પારઘરમાંથી લાડલી બેહન યોજના માટે બનાવટી અરજીનો મામલા સામે આવ્યો
બનાવટીના આરોપમાં પતિ-પત્નીની ધરપકડ
‘સિંઘમ’ની એક્શનમાં ‘દબંગ’નો પાવર આવી શકે
રોહિત શેટ્ટીની પોસ્ટ બાદ સલમાનના સામૈયાની તૈયારી
ફરહાન અખ઼ર ભારત-ચીન વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધ આધારિત ફિલ્મ લાવશે
‘એ ૩ હજાર અને અમે ૧૨૦ બહાદુર’
‘ગેંગ્સ ઓફ વાસેપુર'ની ટીમ લાવશે સિરીઝ ‘બાદશાહ ઓફ બેગસરાઈ'
છેલ્લા કેટલાંક વખતથી કલ દોકલ ગેંગસ્ટર આધારીત સ્ટોરી પરની વેબ સિરીઝ આવી છે, પણ ખાસ ચાલી નથી
જુનિયર એનટીઆરને ‘કાંતારા' ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા
ૠષભ ઇચ્છે તો હું ‘કંતારા ચેપ્ટર-૧'માં રોલ માટે તૈયાર
કંધાર હાઈજેકઃ પ્રોપગેન્ડા વિવાદ રોકવા ડિસ્ક્લેમર મૂકવામાં આવ્યું
કંધાર વિમાન અપહરણની ઘટના ૧૯૯૯માં બની હતી
અમિતાભને પાછળ છોડી કિંગ ખાન બન્યો સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સ્ટાર
શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ છે અને આ વાતને કોઈ નકારી શકે નહીં.
રાજકીય સંકટમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો
એનડીપીએ સમર્થન પાછું ખેંચ્યું જગમીત સિંહે ટ્રુડો સાથેનો સોદો ૨૦૨૨માં “રદ” થવાની જાહેરાત કરતાં કહ્યું કે તેમની ધીરજ ખૂટી ગઈ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મુશ્કેલીમાં સીબીઆઇએ નવો કેસ નોંધ્યો
ભાજપના નેતાઓને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવાનો આરોપ સીબીઆઈએ પૂર્વ વિશેષ સસ્કારી વકીલ પ્રવીણ પંડિત ચવ્હાણ અને અન્યો સામે કેસ નોંધ્યો સીબીઆઈએ બે વર્ષ બાદ આ કાર્યવાહી કરી, મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૨માં નોટિફિકેશન બહાર પાડ્યા બાદ આ કેસ નોંધવામાં આવ્યો હતો
પૂર અને ભૂસ્ખલન રોકવામાં નિષ્ફળ રહેલા ત્રીસ અધિકારીઓને ફાંસી આપી: રિપોર્ટ
કિમ જોંગ ઉને ફરી બર્બરતા બતાવી આ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા હતા કે કિમે આ અધિકારીઓને કડક સજાની જાહેરાત કરી છે
કોંગોમાં જેલ તોડવાના પ્રયાસને પગલે ફાયરિંગ
નાસભાગમાં ૧૨૯નાં મોત
આતંકીઓએ ઘરોમાં ઘૂસીને ૧૦૦ લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી ચોો તાપ લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ લઈ જવામાં
ઉત્તર-પૂર્વ નાઇજીરિયામાં નરસંહાર ૫૦થી વધુ આતંકવાદીઓ મોટરસાઇકલ પર પ્રવેશ્યા હતા અને ગોળીબાર કર્યો હતો
પ્લાસ્ટિક કચરાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર વન છે ! એક વર્ષમાં ૧.૦૨ કરોડ ટન
વિશ્વમાં સૌથી વધુ પ્લાસ્ટિક કચરો ક ભારતમાં ઉત્પન્ન થાય છે વિશ્વ દર વર્ષે ૫૦ મિલિયન ટન પ્લાસ્ટિક પ્રદૂષણ ઉત્પન્ન કરે છે અને તેને સૌથી ઊંડા મહાસાગરોથી લઈને સૌથી ઊંચા પર્વતીય શિખરો અને લોકોના શરીરની અંદર ફેલાવે છે
અનન્યા પાંડે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી હતી
અભિનેત્રીની સાથે તેના સહ કલાકારો વરુણ સૂદ, વિહાન સામત, ગુરફતેહ પીરઝાદા અને મુસ્કાન જાફરી પણ હતા.