CATEGORIES
Categories
ભારતમાં વિધાર્થીઓમાં આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ દર કરતા પણ વધારે
એનસીઆરબી ડેટાના આધારે રિપોર્ટ ૨૦૨૨માં આત્મહત્યા કરનારા કુલ વિધાર્થીઓમાંથી ૫૩ ટકા છોકરાઓ હતા, ૨૦૨૧ અને ૨૦૨૨ ની વચ્ચે, પુરૂષ વિધાર્થીઓન આત્મહત્યાના કેસમાં ૬ ટકાનો ઘટાડો થયો હતો
તારક મહેતાના એક્ટર શૈલેષ લોઢાના પિતાનું નિધન
ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ દ્વારા તેના પિતાના નિધનના સમાચાર શેર કર્યા છે
મમતા બેનર્જી વિરુદ્ધ દિલ્હી, પટના સહિત અનેક જગ્યાએ કેસ નોંધાયા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બિહારમાં માચીસની પેટી પણ પ્રગટાવી શકતા નથી, દેશ સળગાવવાનું ભૂલી જાઓ, દિલીપ જયસ્વાલે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો
પ્યાર કા પંચનામા ફેમ ઈશિતા રાજ હાર્દિક પંડ્યાના પ્રેમમાં પડી
હાર્દિક પંડ્યા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામા
૧૮ વર્ષથી વધુ ઉંમરનો ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેની પાસે આધાર કાર્ડ ન હોય : વડાપ્રધાન
પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે મુંબઈ પછી પીએમ પાલઘર જશે જ્યાં તેઓ લગભગ ૭૬,૦૦૦ કરોડ રૂપિયાના વાધવન પોર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે । સસ્તા મોબાઈલ ફોન, સસ્તા ડેટા અને ઝીરો બેલેન્સ જન ધન બેંક ખાતાઓએ ભારતમાં અજાયબીઓ કરી
ભાજપ સાંસદ કંગના રનૌતે જાતિ ગણતરી અને અનામત મુદ્દે શું કહ્યું?
જ્યારે મહિલાઓ, ખેડૂતો અને ગરીબોની વાત આવે છે કંગના રનૌતે જાતિ ગણતરી અને આરક્ષણ મુદ્દે કહ્યું છે કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અમને ખબર નથી કે કયો એક્ટર કઈ જાતિનો છે
ભારેથી અતિભારે વરસાદ પડ્યો એ સિસ્ટમ હવે વાવાઝોડું બની ગયું છે
ગુજરાતમાં હાલ જે સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન મજબૂત તાં કચ્છમાં ૨૪ કલાકમાં વાવાઝોડાની સંભાવના, રાજ્યમાં ભારે પવન ફૂંકાશે વાવાઝોડાનું નામ ‘અસના' રાખવામાં આવ્યું છે
જે યોજનાઓમાં સરકાર ગેરંટર છે તે ધિરાણ, સહાયમાં બેંકો સહયોગ આપે : ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૨મી બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ
હરિયાણાના ભાજપ અધ્યક્ષને ચૂંટણી પંચની નોટિસ આપી
પ્રચાર વીડિયો સાથે જોડાયેલો મામલો
પૂજા બેડકર કેસમાં દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી વચગાળાની રાહત પાંચ સપ્ટેમ્બર સુધી લંબાવી !!
કોર્ટે પોલીસને નવો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે સમય આપ્યો
ચંપાઈ સોરેન કઈ ડીલથી હેમંત સારેન સામે બળવો કરીને ભાજપમાં જોડાયા છે?
ચંપાઈ સોરેન સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે
દિલ્હીના કરોલ બાગમાં સીલિંગ ડ્રાઇવ માટે ગયેલી સીઆરપીએફ ટીમ ઉપર પથ્થરમારો
સબ ઇન્સ્પેક્ટર ઘાયલ પોલીસે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન લોકોને ત્રણ મિલકતોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ પોલીસ અને સીઆરપીએફના જવાનો પર પથ્થરમારો કરતાં પરિસ્થિતિ વધુ વણસી હતી
‘એ ગુજરને વાલી હવા બતા...’ વરુણ ધવનની ધમાકેદાર એન્ટ્રી
‘બોર્ડર ૨'નું ટીઝર થયું જાહેર
રાની મુખર્જી ફરી એક વખત શિવાની શિવાજી રોય તરીકે હાજર થશે
યશરાજ ફિલ્મ્સ દ્વારા ગુરુવારે ઓફિશીયલી જાહેરાત કરવામાં આવી છે
ડેબ્યુ કરતાની સાથે જ ૧૦૭ ફિલ્મો સાઈન કરી, ૩૯ વર્ષથી ગુમનામ છે એક્ટર!
૮૦ના દાયકામાં હિન્દી સિનેમામાં એક એવા એક્ટરે એન્ટ્રી કરી, જેને જોવા સલમાન ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર પણ આવતા હતા.
‘બોલીવુડ એક નિરાશાજનક જગ્યા છે, મેં દરેકને મારા દુશ્મન બનાવી દીધા છે’
કંગના રનૌતે આવું કેમ કહ્યું?
અનુપમા ફેર રૂપાલી ગાંગુલી પર તૂટી પડ્યો દુ:ખનો પહાડ
પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ સિરિયલ ‘અનુપમા’ દ્વારા દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે
એક સમયે ઓરીને ૬૦ સેકન્ડની રીલ બનાવવામાં ૮ કલાકનો સમય લાગતો હતો
હવે કરણ જોહરે તેને લોન્ચ કરી છે
શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને છોડી રહ્યો છે આત્મારામ ભીડે ?
અભિનેતાએ વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી
ટ્રાન્સજેન્ડર ઓળખ પ્રમાણપત્રને પાન કાર્ડ માટે માન્ય ગણવામાં આવશે
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું અધિનિયમ, ૨૦૧૯ ની કલમ ૬/૭ હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર સ્વીકાર્ય રહેશે
દેશના લઘુમતીઓએ મોદીને ૪૦૦થી દૂર રાખ્યા : શરદ પવાર
એનસીપી ચીફ શરદ ૫વારે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
લદ્દાખમાં ૪૦ ચાઈનીઝ યાક સરહદ પાર કરી ભારતીય સીમામાં પ્રવેશ્યા
ભારતીય સેનાએ તેમને પરત કર્યાં અતિક્રમણના કાવતરાના ભાગરૂપે, ચીન અવારનવાર સરહદી વિસ્તારોમાં પ્રાણીઓ અને ભરવાડોને ભારતીય વિસ્તારમાં મોકલે છે
ગંગા અને યમુનાનું જળસ્તર ફરી વધવા લાગ્યું । યમુનાએ ૮૦ મીટરને પાર કરી
બંને નદીઓના જળસ્તરમાં ૧.૨૫ મીટરનો વધારો પ્રયાગરાજમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૭,૭૫ મીમી વરસાદ નોંધાયો હતો, કરચના તાલુકામાં સૌથી વધુ ૭૪ મીમી જ્યારે યમુનાપરના મેજામાં ૫૦ મીમી વરસાદ નોંધાયો
જમ્મુ-કાશ્મીરમાં એકાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર માર્યા
આતંકવાદીઓના વધતા પકાર વચ્ચે સુરક્ષાદળોએ કાર્યવાહી કરી
રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા કૂટનીતિનો આશરો લેશે!
યુદ્ધને લઈને દુનિયાભરમાં ચર્ચા ઝેલેન્સકી પોતે આ યુદ્ધને રોકવા માટે રાજદ્વારીનો સહારો લેવાનું વિચારી રહ્યા છે
જમ્મુ-કાશ્મીરથી પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા, અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૪ માપવામાં આવી પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી, સરગોધા, ફૈસલાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ગઈ
ભાજપ લોકશાહી અને બંધારણને કચડી નાખવા સિવાય બીજું કશું વિચારી ન શકે
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહારો ૬૯૦૦૦ શિક્ષક ભરતી અનામત કૌભાંડમાં ઉભા થયેલા પ્રશ્નો કઇ શ્રેણીમાં આવશે? સરકારે ઉત્તર પ્રદેશ ડિજિટલ મીડિયા પોલિસી-૨૦૨૪ બહાર પાડી છે
દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શકયતા
ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરિસ્સા-કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ હિમાચલ વરસાદી હવામાન વિભાગ રાજ્યના ૧૨ માંથી ૧૦ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળીના ચમકારા અંગે યલો એલર્ટ જારી કર્યું
દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં નવા ઘરમાં શિફ્ટ થશે
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આવતા મહિને માતા-પિતા બનવાના છે.
જામનગરમા ધોધમાર વરસાદથી વિકરાળ સ્થિતિ, લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન
ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા