CATEGORIES
Categories
છોકરીઓને હાથ લગાવનારને નપુંસક બનાવી દો : અજિત પવાર
રાજનેતાઓ પણ હવે આ મામલે મેદાને ઉતરી આવ્યા છે
મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ, દોષી કોઈ પણ હોય બચવો ન જોઈએ
મહિલાઓ પર અત્યાચાર અંગે પીએમ મોદીનું મોટું નિવેદન મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારા ગુનેગારો માટે કાયદો વધુ મજબૂત અને કડક બનાવી રહ્યા છીએ :ગુનેગારોને બક્ષવામાં નહી આવે : વડાપ્રધાન મોદી
આગામી દિવસોમાં ગુજરાતમાં ભયંકર વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હવામાન વિભાગે કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપ્યું છે, વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ
વિકાસને વેગ અપાયો । સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર
હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગ ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે । તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી
વલસાડમાં બારે મેઘ ખાંગા ! ૩૬ કલાકમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ
પૂરની સ્થિતિ પેદા થઈ, તબાહીના દ્રશ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ વરસ્યો છે, હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તંત્ર-સર્વત્ર પાણી થઈ ગયું । કપડવંજમાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
હોસ્પિટલ મુદ્ધે સૌરભ અને એલજી આમને સામને
દિલ્હી એલજી વિનય સક્સેના પર જૂઠું બોલવાનો આરોપ
રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કેસમાં ત્રણ પૂર્વ ધારાસભ્યોની નવ કલાક સુધી પૂછપરછ
પોલીસ ચંદીગઢ અને ઉત્તરાખંડમાં હોટલ રોકાણ અને હવાઈ મુસાફરી પર લાખોના ખર્ચને લઈને તપાસ કરી રહી છે.
જો લોકો ૪૮ કલાક આપશે તો અમે આખા મહારાષ્ટ્રને સાફ કરી દઈશું
મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થા પર રાજ ઠાકરેના પ્રહારો રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે, તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદાનો ડર નથી
હુમલાખોરોએ બળાત્કારની ધમકી આપી, છુપાવીને જીવ બચાવ્યો...
મહિલા ડોક્ટરે આરજી કાર મેડિકલ કોલેજમાં હુમલાની રાતની વાર્તા કહી
કોલકાતામાં પ્રખ્યાત બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલો હુમલો કરાતાં ચકચાર
બાઇક સવારે કારના કાચ તોડી નાખ્યા
શરદ પવાર કાળી પટ્ટી બાંધીને પાર્ટીનાનેતાઓ અને કાર્યકરો સાથે ધરણા પર બેઠા
છોકરીઓની જાતીય સતામણીના મામલામાં મહા વિકાસ આઘાડીએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું, જોકે, બોમ્બે હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂકયો હતો, આ પછી એમવીએ પક્ષોએ પુણેમાં વિરોધ પ્રદર્શન કર્યું
કંગનાની ‘ઈમરજન્સી’ પર પ્રતિબંધ મૂકવા શીખ સંગઠનોની માગણી
તથ્યો અને પાત્રો સાથે ચેડાં થયાં હોવાનો આક્ષેપ
રાની મુખર્જી ફરી એક વખત શિવાની શિવાજી રોય તરીકે હાજર થશે
યશરાજ ફિલ્મ્સ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
શાહરૂખની સમજદારી આમિરે અપનાવી, સાઉથની મદદથી એક્ટિંગમાં કમબેક કરશે
આમિરે લાંબો બ્રેક લીધો હતો
રિતિક રોશન પણ આલિયા અને શર્વરીની ‘આલ્ફા’ બ્રિગેડમાં જોડાશે
આલિયાએ ઓગસ્ટથી કામ શરૂ કર્યુ
ઓલિમ્પિક મેડલ વિજેતા ઈમાન ખલીફાને ટેકો આપવા બદલ તાપસી પન્નુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ!
યુઝર્સે કહ્યું- જો તમે નથી જાણતા તો ચૂપ રહો : બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે
એક સમયે ઓરીને ૬૦ સેકન્ડની રીલ બનાવવામાં ૮ કલાકનો સમય લાગતો હતો
હવે કરણ જોહરે તેને લોન્ચ કરી છે
સિદ્ધાર્થ આનંદ ‘પઠાણ’ અને ‘ફાઈટર’ની જેમ મોટા બજેટ સાથે ફિલ્મ બનાવશે
ખિલાડીનો નવો ખેલઃ અક્ષય કુમારને એક્શન ફિલ્મ મળી
ડીજીસીએએ એર ઇન્ડિયા પર લગાવ્યો ૯૦ લાખનો દંડ
નોન-ક્વોલિફાઇડ પાઇલટે પ્લેન ઉડાવ્યું બિન-પ્રશિક્ષિત લાઇન કેપ્ટન અને નોન-લાઇન-રિલીઝ્ડ ફર્સ્ટ ઓફિસર સાથે ફ્લાઇટનું સંચાલન કર્યું હતું
કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પાસેથી મંજૂરી લીધી
સીબીઆઇએ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની રાઉઝ એવન્યુ કોર્ટમાં કાર્યવાહીની મંજૂરી રજૂ કરી છે.
સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ કેનેડી યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી ખસી ગયા
ટ્રમ્પને સમર્થન જાહેર કર્યુ રોબર્ટ કેનેડી કહ્યું કે, ચૂંટણી મેદાનમાં રહીને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસની મદદ કરવા માંગતા નથી જોકે, વિશ્લેષકોને હજુ ખાતરી નથી કે કેનેડીનું સમર્થન ટ્રમ્પને મદદ કરશે કે નહીં
છત્તીસગઢના અંબિકાપુરમાં વેપારીએ પોતાની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો!!
પૂર્વ કર્મચારીએ ૫૦ હજાર લીધા અને માર માર્યો ઘટના અંબિકાપુર શહેરના મનેન્દ્રગઢ રોડ સ્થિત સુભાષ નગરમાં બની હતી । પોલીસે શંકાસ્પદ યુવકની અટકાયત કરી હતી, કડક પૂછપરછ કરતાં આરોપીએ ગોળીબાર કર્યાની કબૂલાત કરી હતી
તમિલનાડુમાં હવે ૧ વર્ષનું માતૃત્વ અવકાશ, મુખ્યમંત્રીનું એલાન
મહિલા પોલીસ કર્મીઓને મોટી ભેટ
રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યું
રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા
દિલ્હીમાં અલ કાયદાના મોટા આતંકી મોડ્યૂલનો પર્દાફાશ
પોલીસે ૧૧ શકમંદોની ધરપકડ કરી આ મોડ્યુલના લીડર ડો. ઈશ્તિયાક અહેમદ છે, જેઓ રાંચીની એક જાણીતી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં કામ કરતા હતા
હાર્દિકના વર્તનથી નતાશા પરેશાન થઈ ગઈ હતી આથી છુટાછેડા
પોતાના ૪ વર્ષ જૂના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો.
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
શિખર ધવને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિંસિપલ સહિત સાત લોકોનો પોલીગ્રાફટ ટેસ્ટ કરાયો
કોલકાતા રેપના આરોપી સંજય રોયનો નવો વીડિયો સામે આવ્યો પોલિગ્રાફ ટેસ્ટ માટે નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી નિષ્ણાતોની ટીમ કોલકાતા પહોંચી હતી પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે, આ ટેસ્ટમાં ઘણા મનોવૈજ્ઞાનિક પરીક્ષણો કરવામાં આવે છે
મધ્યપ્રદેશમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમના નવ દરવાજા ખોલાયા
નર્મદા ડેમ મહત્તમ સપાટીથી થોડે જ દૂર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ૧૧૦૨૫૦ કયુસેક પાણીની આવક થઈ છે, નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૦૩ મીટર પર સ્થિર થઈ ગઈ, નર્મદા નદી કિનારા વિસ્તારના લોકોને સાવધ કરવામાં આવ્યા
ગુજરાતમાં પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ૨૯ ઓગસ્ટ સુધી મેધરાજા ધબધબાટી બોલાવશે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું તો માછીમારોને દરિયો નહિ ખેડવાનાં આદેશ । રાજ્યભરના તાપમાનમાં પણ ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો । અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક । દરિયાઈ પંથકમાં ૪૦ થી ૪૫ કિમિની ઝડપે પવન ફૂંકાયો । દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જયારે ઉતર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ