Try GOLD - Free
બિપરજોય આફતઃ પોરબંદર, ઓખા, નવલખી વગેરે બંદર પર ભયાનક નવ નંબરનું સિગ્નલ
SAMBHAAV-METRO News
|June 12, 2023
દ્વારકા-જૂનાગઢમાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસ્યાં: PMOની વાવાઝોડા પર બાજ નજર
-
અમદાવાદ, સોમવાર
બિપરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. આ વાવાઝોડું પોરબંદરથી ૩૪૦ કિ.મી. દૂર પહોંચી ગયું છે. તે ૧૫ જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે તેમ હોઈ હાલમાં પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, સલાયા, મુંદ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર નવ નંબરનું ભયસૂચક સિગ્નલ મુકાઈ ગયું છે. કચ્છમાં દરિયા કિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ-૧૪૪ લાગુ કરાઈ છે. આ વાવાઝોડાના પગલે લોકોમાં ભારે ભય ફેલાયો છે અને દરિયા કિનારાના લોકોએ પૂજા-ઉપાસનાઓથી દરિયાદેવને 'ખમ્મા' કરવાની ગળગળા સાદે પ્રાર્થના શરૂ કરી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું વધુ ને વધુ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગે તા. ૧૫ અને ૧૬ જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે.
This story is from the June 12, 2023 edition of SAMBHAAV-METRO News.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM SAMBHAAV-METRO News
SAMBHAAV-METRO News
ગરમીનો કહેરઃ અમદાવાદ RTOએ ડ્રાઈવિંગ ટેસ્ટના સમયમાં કર્યો ફેરફાર
RTO ટેસ્ટ ઈવનિંગ શિફ્ટમાં પણ
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
૧ જૂનથી દેશમાં LPGના ભાવથી લઈને સોલાર પેનલ સુધી... આટલું બદલાશે
આ ફેરફારોની અસર સામાન્ય માણસોનાં ખિસ્સાં પર પડશે
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
વસ્તી ગણતરી તાલીમમાં ગેરહાજર હજારથી વધુ કર્મચારીઓને નોટિસ
રાષ્ટ્રીય સ્તરની ડિજિટલ વસ્તી ગણતરીની અતિમહત્ત્વની કામગીરી પ્રત્યે કર્મચારીઓએ ભારે ઉદાસીનતા દાખવી છે.
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
એક એન્જિનિયરિંગ સીટ માટે ૧૦ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ, વાલીઓને સજા
વિવિધ પરીક્ષાઓ, ફોર્મ અને કાઉન્સેલિંગ પાછળ વાલીનો ખર્ચ રૂ. એક લાખ સુધી પહોંચ્યો
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
PMની સલાહ હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી
કૂકિંગ ઓઇલનો વપરાશ ઘટાડો
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટ્યો, છતાં મોતઃ અનેક મજૂર દટાયાની આશંકા
ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલા નિર્માણાધીન પુલનો સ્લેબ આજે વહેલી સવારે ત્રણ વાગ્યે ધડાકાભેર તૂટી પડ્યો હતો.
1 mins
29-05-2026
SAMBHAAV-METRO News
પોલીસકર્મીઓનું નાક જ બન્યું બ્રેથ એનેલાઈઝર !
કરોડોનાં મશીનો ધૂળ ખાઈ રહ્યાં છે અને પોલીસ દારૂડિયાને સૂંઘીને કેસ કરી રહી છે
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
ઘાતક છે લાંબા સમય સુધી બેસી રહેવું છે
અત્યારે લાઇફસ્ટાઇલ એવી થઈ છે કે શરીરની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે.
2 mins
29-05-2026
SAMBHAAV-METRO News
શું સમય પહેલાં વૃદ્ધ થઇ રહ્યું છે તમારું મગજર શરીર આપે છે આ પાંચ સંકેત
જેનું મગજ સ્વસ્થ તેનું શરીર પણ સ્વસ્થ, જે વ્યક્તિ મગજની યોગ્ય કાળજી કહેતી નથી તેનું મગજ અકાળે વૃદ્ધ પણ થઈ શકે છે.
1 min
29-05-2026
SAMBHAAV-METRO News
CBSE ઓનસ્ક્રીન માર્કિંગ વિવાદ: તેલંગાણાની વિવાદિત કંપનીને હવે દંડ ફટકારવાની તૈયારી
૨૦૧૯માં પરીક્ષા અને મૂલ્યાંકનમાં ગરબડ બાદ કરાર રદ થયો હતો
1 mins
29-05-2026
Translate
Change font size

