Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 10,000+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

સૌંદર્ય સમસ્યા

Grihshobha - Gujarati

|

February 2024

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

- ડો. ભારતી તનેજા

સૌંદર્ય સમસ્યા

મારા હેરનો ગ્રોથ ઓછો થઈ ગયો છે. ખાસ પાથીમાં તો હેર રહ્યા જ નથી. જ્યારે પણ ક્યાંક જાઉં છું ત્યારે મને કોન્ફિડન્સ નથી આવતો. અમારા ઘરમાં આવતા અઠવાડિયે લગ્ન છે. હું શું કરું કે મારા હેરનો ગ્રોથ વધી જાય?

 ૧ અઠવાડિયામાં લાંબા હેર મેળવવા માટે ઘરેલુ સારવાર કે પાર્લરમાં કરાતા ઈલાજથી ફાયદો નહીં થાય. તમારે હેર ટોપર ખરીદવાની જરૂર છે. આજકાલ હ્યુમન હેરના ટોપર મળી જાય છે, તેની અંદર ક્લિપ લાગેલી હોય છે. બસ ૨ ક્લિપને ક્લિપ ઓન કરવી પડે છે અને તમારા હેર ભરાવદાર અને આકર્ષક લાગશે.

જો લાંબા હેર કરવા છે તો તમે લાંબા હેર ટોપર ખરીદીને લગાવી શકો છો, જેથી તમારા હેર લાંબા અને સુંદર દેખાશે. તેને લગાવવું સરળ છે. જોકે હેર ગ્રો કરવા માટે તમે ધીરેધીરે સારવાર કરી શકો છો. હેર પ્રોટીનના બનેલા છે.

તમારા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો. તેના માટે કોઈ અરોમેટિક ઓઈલનો ઉપયોગ કરો, જેથી અરોમાથરિપ ઓઈલ તમારી સ્કેલ્પની અંદર જઈને હેરને વધારવામાં હેલ્પ કરશે. તમે ઈચ્છોતો ઘરમાં પેક પણ લગાવી શકો છો, જેના માટે રાતે મેથીને દહીંમાં પલાળી રાખો.

સવારે તેને ક્રશ કરીને તેની અંદર એલોવેરા જેલ, આદું અને લસણની પેસ્ટ મિલાવીને હેરના મૂળ પર લગાવો. અડધા કલાક પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો. સતત આવું કરવાથી તમારા હેર લાંબા થશે.

હું જ્યારે પણ વેક્સ કરાવું છું. મારા હાથ અને પગ પર દાણા થઈ જાય છે. હું શું કરું?

MORE STORIES FROM Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time to read

5 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time to read

6 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time to read

2 mins

December 2024

Hindi(हिंदी)
English
Malayalam(മലയാളം)
Spanish(español)
Turkish(Turk)
Tamil(தமிழ்)
Bengali(বাংলা)
Gujarati(ગુજરાતી)
Kannada(ಕನ್ನಡ)
Telugu(తెలుగు)
Marathi(मराठी)
Odia(ଓଡ଼ିଆ)
Punjabi(ਪੰਜਾਬੀ)
Spanish(español)
Afrikaans
French(français)
Portuguese(português)
Chinese - Simplified(中文)
Russian(русский)
Italian(italiano)
German(Deutsch)
Japanese(日本人)

Listen

Translate

Share

-
+

Change font size