Akram Express - Gujarati - નોર્માલિટી![Agregar a Mis favoritos Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Akram Express - Gujarati - નોર્માલિટી![Agregar a Mis favoritos Add to Favorites](/static/icons/filled.svg)
![](/static/icons/sharenew.svg)
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Akram Express - Gujarati junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99 $49.99
$4/mes
Suscríbete solo a Akram Express - Gujarati
En este asunto
બાળમિત્રો,
આપણે ઘણી વાર અનુભવ કર્યો હશે કે ભાવતી વાનગી પેટ ભરાઈ ગયા પછી પણ ખાતા હોઈએ છીએ, પરિણામે તબિયત બગડે છે. આખો આખો દિવસ બસ, ટી.વી.જ જાયા કરીએ છીએ અને આંખો દુઃખવા લાગે છે. ક્યારેક કંઈ કરવાનું મન ન થાય તો બસ ઊંધ્યા જ કરીએ છીએ. ફ્રેન્ડ આવે તો વાતો જ કર કર કરીએ અને ભણવાનું રહી જાય.
આ બધું શું છે ? આને શું કહેવાય, ખબર છે?
ના. તો, આ અંક વાંચવાનું ચૂકશો નહીં.
કંઈ પણ લિમિટથી વધારે કે ઓછું કરવામાં આવે તો એ કેટલું યોગ્ય છે? એના શું પરિણામ આવે છે? એની આપણા જીવનમાં શું અસર થાય? આની સુંદર સમજણ આ અંકમાં આપી છે. એ વાંચી અને આપણે પણ એબ્નોર્માલિટીમાંથી બહાર નીકળી નોર્માલિટીમાં આવીએ એ જ ભાવના...
Akram Express - Gujarati Magazine Description:
Editor: Mahavideh Foundation
Categoría: Children
Idioma: Gujarati
Frecuencia: Monthly
An exclusive magazine "Akram Express" just for young Kids. It contains Moral Stories, Mythological Stories, Puzzles, Activities and Golden Moments with Gnani, which is published every month.
Cancela en cualquier momento [ Mis compromisos ]
Solo digital