પાર્થ દવે
ભારતમાં પેટ્રિઓટિક એટલે કે દેશભક્તિને લગતી ફિલ્મો આઝાદી પહેલાં અને બાદમાં અઢળક બની છે. છેલ્લાં વર્ષોમાં પણ દેશભક્તિને લગતી ફિલ્મો ઘણી બની. સિક્રેટ એજન્ટ અને સ્પાય ઓફિસર્સની વાર્તા દર્શાવતી ‘રાઝી’, ‘રો - રોમિયો અકબર વોલ્ટર, ‘બેબી’, ‘હોલિડે’ જેવી ફિલ્મો આવી, તો આર્મી, નેવી તથા એરફોર્સનાં દિલધડક ઓપરેશનો અને બલિદાન રજૂ કરતી ‘બોર્ડર’, ‘ઉરી’, ‘એલઓસી’ અને ‘ધ ગાઝી એટેક' સહિતની ફિલ્મો આવી. ભારતના સામાજિક મુદ્દા રજૂ કરીને મનોરંજનની સાથે દેશપ્રેમની વાત કરતી ‘અ વેનસડે’, ‘નાયક’, ‘રંગ દે બસંતી’, ‘પેડમેન’ અને ‘સ્વદેશ' જેવી ફિલ્મો આવી. ક્રાંતિકારીઓનાં જીવનની વાત કરતી (બોસ, સરદાર, ગાંધી), સ્પોર્ટ્સપર્સન કે વૈજ્ઞાનિકની જિંદગીની વાત કરતી કે ભારતને જુદાં-જુદાં ક્ષેત્રમાં મળેલી ઉપલબ્ધિની વાત કરતી ફિલ્મો પણ આવી. લિસ્ટ ખાસ્સું લાંબું છે. આપણે અહીં આઝાદી પહેલાં, આઝાદી દરમિયાન અને આઝાદી બાદની લ્મિો તથા તેમાં આવેલો બદલાવ અને તેની અસર વિશે વાત કરીશું.
શરૂઆતી ફિલ્મો અને પ્રતિબંધ
ફ્લેશબેકમાં જઈએ તો ૧૯૩૦માં, શાંતારામે ‘સ્વરાજ્યચે તોરણ' નામની ફિલ્મ બનાવી હતી. તેના પોસ્ટરમાં છત્રપતિ શિવાજી ધ્વજ ફરકાવતા દેખાઈ રહ્યા હતા. આ પોસ્ટર તથા ફિલ્મના ટાઇટલમાં ‘સ્વરાજ’ શબ્દ જોઈને બ્રિટિશ ઇન્ડિયન સેન્સર બોર્ડે આ ફિલ્મ બેન કરી હતી. શાંતારામના મિત્ર અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર બાબુરાવ પાઇએ અધિકારીઓ સામે દલીલ કરી હતી. અધિકારીઓની ડિમાન્ડ હતી કે લ્મિનું નામ બદલવામાં આવે, અમુક દ્રશ્યોમાં ફેરફાર કરવામાં આવે અને ધ્વજ ફરકાવતા ક્લાઇમેક્સનો સીન સદંતર કાઢી નાખવામાં આવે. માટે બાદમાં ‘ સ્વરાજ્યચે તોરણ’ ફિલ્મનું નામ બદલાવીને ‘ ઉદયકાલ’ કરવામાં આવ્યું હતું.
Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 06, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે