શહેરીજીવન અને બદલાયેલી રહેણીકરણીને કારણે રોજિંદા જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે. વર્કલોડ અને સ્ટ્રેસને કારણે આજકાલ યુવાવયમાં જ બીપી અને ડાયાબિટીસની સમસ્યા પેદા થવા માંડી છે. અપૂરતી ઊંઘ, અયોગ્ય ડાયેટ તથા સતત સ્ટ્રેસને કારણે મેદસ્વિતા, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન સામાન્ય બનતાં જાય છે. સમસ્યા કોઈ પણ હોય તેનાં મૂળમાં ઈને ઉકેલ શોધવામાં આવે તો સમસ્યાને આસાનીથી દૂર કરી શકાય છે.
જાતભાતના ડાયેટ પ્લાનની ચર્ચાઓ સાંભળવા મળે છે. દેશી-વિદેશી ડાયેટ પદ્ધતિઓનું ઊંટવૈદુ લોકો અજમાવે છે, પરંતુ કોઈ નક્કર પરિણામ મળતાં નથી. મેટાબોલિક અમદાવાદના એક્સપર્ટ ડૉ. ઋષિકેશ ત્રિવેદી જણાવે છે કે, ગુજરાતમાં મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે. ડાયાબિટીસ અંગે ઘણી ગેરસમજો પ્રવર્તી રહી છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આ એક આનુવંશિક બીમારી છે. ઘરમાં માતા-પિતા હોય, એટલે તેમનાં સંતાનોને પણ આવી જ શકે તો સામે છેડે માતા-પિતાને ન હોય, એટલે આપણને ડાયાબિટીસ કદી થાય નહીં, એવું માનનારો વર્ગ પણ મોટો છે. જોકે આ બીમારી વારસાગતને બદલે ખોટી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ અને ખાણીપીણીની ખોટી આદતોને લીધે થવાના કિસ્સા વધારે જોવા મળી રહ્યા છે.
Esta historia es de la edición September 17, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 17, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ