કોલકાતામાં કાલીપૂજા વર્ષે એકવાર યોજાય, પણ મા કાલી રોજ પૂજા! તેમાં પણ શણગાર અને સિંદૂર તો મુખ્ય ગણાય. અસલી પંડા અને અસલી ઝવેરીઓનો તોટો નથી. કોલકાતામાં સોના અને ચાંદીનાં ઘરેણાં વેચતાં દુકાનદારોની એક વિશેષતા છે. લગભગ દરેક દુકાનનાં પાટિયાં પર ‘લક્ખીબાબુ કા અસલી સોના ચાંદી કા દુકાન’ એવું લખાણ અચૂક જોવા મળે. કોણ છે આ લક્ષ્મીબાબુ અને ઝવેરીઓ શા માટે એમનું નામ વટાવવા માગે છે? આ કોયડો ઘણીવાર ઉકેલાયો છે છતાં પાટિયાં પર ભરોસો હજી પણ છે. લક્ષ્મીબાબુ કોણ છે તેની ખબર જ ન પડે.
ભારતનાં દરેક શહેર કે નગરની એક ખાસિયત છે. એક તો એવો વિસ્તાર હોય, જ્યાં ઝવેરીઓની અસંખ્ય દુકાનો હોય. મુંબઈમાં ઝવેરી બજાર છે, અમદાવાદમાં રતનપોળ વિસ્તારમાં છે, માણેકચોક છે, વડોદરામાં અંબામાતાની પોળ, અલ્કાપુરી કે રાઉપુરા મેઇન રોડ કે પછી ભુજનું શરાફ બજાર હોય.
આ બધા વિસ્તારમાં ઘણા બધા ઝવેરી હોય અને દરેકની વિશેષતા અલગ-અલગ હોય. બીજું મોટા ભાગની પેઢી દાયકા જૂની અને વિશ્વસનીય હોય એટલે કયા સોનાર પાસેથી દાગીના ઘડાવવા એ પસંદગી પણ બધાંની અલગ-અલગ હોય છે!
Esta historia es de la edición November 12, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 12, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ