હું મિત્રોની બાબતમાં મારી જાતને ખૂબ નસીબદાર ગણું છું. મારી જિંદગીના નાનકડા આકાશમાં કેટકેટલા મિત્રોનાં નામ તારાની જેમ ચમક્યા જ કરે છે! દરેક મિત્રે મને જિંદગીની એક અગર બીજી પળે કંઈ ને કંઈ ઉજાસ આપ્યો છે.
મારો જન્મ ધ્રાંગધ્રામાં મારા મોસાળમાં થયો હતો. મારું વતન પાળિયાદ. પાળિયાદમાં મારા મિત્રોમાં મારા કુટુંબની બહારની જે વ્યક્તિઓ સાથે કિશોરકાળમાં મૈત્રી બંધાઈ તેમાં સૌથી આગળ મોહમ્મદ માંકડ. શાળામાં એક મિત્ર કરીમ રહેમાન. મને તેના મરોડદાર અક્ષરોની ઈર્ષા થાય. એક એવા બીજા મિત્ર ઉનડ ભગતના સાળા સ્વ. દાનાભાઈ. એમના તેલથી ચમકતા કાળાભમ્મર વાંકડિયા વાળ જોઉં અને થાય કે મારે પણ આવા વાળ હોત!
Esta historia es de la edición November 19, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 19, 2022 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ