શિયાળો આ વર્ષે કંઈક અલગ છે!
ABHIYAAN|December 10, 2022
ડિસેમ્બરમાં પાર્ક સ્ટ્રીટની રોનક જોવા જેવી હોય છે. પાર્ટીઓ ચાલતી હોય છે, ફેસ્ટિવલ થાય છે. બંને તરફના રેસ્ટોરેન્ટમાં સંગીત ગુંજતું રહે છે, ચિત્ર નવું છે પણ ઇમારતો જૂની છે
મુકેશ ઠક્કર
શિયાળો આ વર્ષે કંઈક અલગ છે!

ઠંડી ધાર્યા કરતાં વહેલી આવી, પારો સતત નમતો જાય છે. સિઝનમાં કૉલકાતા મેદાનમાં ક્રિકેટની રમત સળંગ જોવા મળતી, પણ કતારના રંગે કૉલકાતા ફૂટબૉલમાં મસ્ત બની ગયું છે. ચોતરફ ફૂટબૉલની જ ચર્ચા ચાલે છે. અદલબદલની મોસમમાં અચાનક પરિવર્તનની ચમક દેખાય છે. ચર્ચા ચાલે છે કે ડિસેમ્બરમાં અસર વધુ દેખાશે.

બોટનિકલ ગાર્ડનમાં પિકનિકનું વાતાવરણ છે. ઇડન ગાર્ડનમાં લિજેન્ડ મહિલા ક્રિકેટર જુલન ગોસ્વામીની બાયોપિક પર બનતી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ માટે જુલનનું પાત્ર ભજવતી અનુષ્કા શર્માએ પ્રેક્ટિસ કરી!

પશ્ચિમ બંગાળ સરકાર કૉલકાતાના ઉપનગર કોન્નનગરના દ્વાદશ શિવ મંદિરના ગંગા ઘાટ પર દરરોજ કાશીની જેમ ગંગા આરતી થાય તેની વ્યવસ્થા કરી રહી છે! બધા ગંગા ઘાટ સ્વચ્છ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મકરસંક્રાંતિ પહેલાં નવું ચિત્ર ઊપસાવવાની પહેલ છે. ગંગાસાગરના સ્નાન માટે આખા દેશના યાત્રાળુઓ અહીં આવે છે.

Esta historia es de la edición December 10, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 10, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024