હું છું તારું પ્રતિબિંબ, મારું જીવન એનું પ્રમાણ છે મા તું મહાન છે, એ વાતથી ઇશ્વર પણ ક્યાં અજાણ છે
ABHIYAAN|May 20, 2023
માતા સમય આવ્યે બાળકની ભૂલને ઢાંકે છે તો સમય આવ્યે તેની ભૂલોની સજા પણ આપે છે. જરુર પડ્યે પીઠ પસવારે છે તો સમય આવ્યે કાન આમળે છે
હેતલ ભટ્ટ
હું છું તારું પ્રતિબિંબ, મારું જીવન એનું પ્રમાણ છે મા તું મહાન છે, એ વાતથી ઇશ્વર પણ ક્યાં અજાણ છે

દર વર્ષે મે મહિનાનો બીજો રવિવાર સમગ્ર દુનિયામાં માતૃત્વ દિવસ મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ માતાઓને સમર્પિત છે. દરેક બાળક આજીવન માતા-પિતાનો ઋણી રહે છે પણ આ એ વિશિષ્ટ દિવસ છે જ્યારે બાળકોને પોતાની માતાનો આભાર વ્યક્ત કરવાની તક સાંપડે છે. જો આ વિશ્વમાં કોઇ નિઃસ્વાર્થ પ્રેમ કરનારી વ્યક્તિ હોય તો એ મા છે, જે કોઇપણ પ્રકારના ફાયદા-ગેરફાયદા, લાભહાનિ વિના પોતાના બાળકોને સતત પ્રેમ કરતી રહે છે. વહાલ વરસાવતી રહે છે. સ્નેહમાં ભીંજાવતી રહે છે. દરેક બાળકના જીવનમાં એની માતા સૌથી પહેલી મિત્ર, સૌથી પહેલી શિક્ષક હોય છે જે બાળકને બોલતા-ચાલતા શીખવાડે છે, દરેક પરિસ્થિતિમાં તેની પડખે રહે છે પછી એ ભલે ને પા પા પગલી ભરતું બાળક હોય કે પછી જીવનના મહત્ત્વના નિર્ણયો લેવાના હોય. સંતાન ગમે તેટલી મોટી હોય તે ક્યારેય પોતાની મા થી પોતાની સમસ્યાઓ છુપાવી નથી શકતી. બાળક જ્યારે મા ના ઉદરમાં હોય છે ત્યારે જ મા તેની હરકતોને સમજવા લાગે છે, તે જન્મે ત્યારથી લઇને બોલતા ન શીખ્યું હોય ત્યાં સુધી મા બાળકની દરેક ભાવના, જરુરિયાતો સમજતી હોય છે. એમ જ બાળક ગમે તેટલો મોટો થાય તેની દરેક ઇચ્છાઓ, વિચારો, જરુરિયાતો અને તકલીફો એ બોલે નહીં તો પણ મા સમજતી હોય છે. મા માત્ર મા નથી હોતી. જીવનભર એ પોતાના બાળકના જીવનમાં જુદી જુદી ભૂમિકાઓ ભજવતી જ રહે છે.

બાળકની પહેલી રાઝદાર હોય છે માતા

Esta historia es de la edición May 20, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 20, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024