સ્ત્રીસશક્તિકરણ માટે મહત્ત્વનાં છેઃ સ્રી, સમાજ અને સમાનતાની સમજ
ABHIYAAN|June 24, 2023
વર્તમાન સમયમાં વધુ પ્રમાણમાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની છે, પરંતુ સામાજિક ધોરણે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી એવું જણાઈ રહ્યું છે. આ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે, પરંતુ જો કોઈ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ હોય તો તે છે અસમાનતાનો ભાવ
હેતલ ભટ્ટ
સ્ત્રીસશક્તિકરણ માટે મહત્ત્વનાં છેઃ સ્રી, સમાજ અને સમાનતાની સમજ

સ્ત્રી અને પુરુષ સમાજના બે મહત્ત્વના સ્તંભ છે. કોઈ એક જ સ્તંભ મજબૂત હોય તો સમગ્ર ભાર તેના ખભા પર આવી જાય છે અને કેટલીકવાર અસંતુલનની સ્થિતિ સર્જાય છે, પણ જ્યારે બંને સ્તંભ મજબૂત હોય તો જવાબદારીઓ બે ભાગમાં વહેંચાઈ જાય છે. પારિવારિક, સામાજિક, આર્થિક વગેરે બાબતોમાં આ વાત લાગુ પડે છે. જો વાત કરીએ સ્ત્રીના આર્થિક સશક્તિકરણની તો પહેલાંના સમય કરતાં હવે તેમાં સુધારો આવ્યો છે. વર્તમાન સમયમાં વધુ પ્રમાણમાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની છે, પરંતુ સામાજિક ધોરણે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી એવું જણાઈ રહ્યું છે. આ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે, પરંતુ જો કોઈ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ હોય તો તે છે અસમાનતાનો ભાવ. આજની તારીખે પણ આર્થિક મોરચે સ્ત્રી અને પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને વ્યવસાયિક ધોરણે આગળ વધવા, પોતાનું ગમતું કામ કરવા કે શોખ પૂરા કરવા, આર્થિક રીતે સક્ષમ બનવા, આત્મનિર્ભર બનવા સમાજ દ્વારા મળવું જોઈએ તેટલું પ્રોત્સાહન નથી મળી રહ્યું. આપણે સહુએ એક વાત સમજવી પડશે કે સ્ત્રી જ્યારે આર્થિક રીતે સક્ષમ બને છે, પગભર બને છે ત્યારે તેની સાથે માત્ર સ્ત્રીની એકલીની જ ઉન્નતિ નથી થતી, પરંતુ સમગ્ર ઘરની અને પરિવારની પણ ઉન્નતિ થાય છે.

Esta historia es de la edición June 24, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 24, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024