અમદાવાદની રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ..
ABHIYAAN|July 01, 2023
નવી-નવી નાટ્ય સંસ્થાઓ, નવા કલાકારો પણ રંગભૂમિને '૮૦-૯૦ના દાયકામાં મળ્યા. અમદાવાદના ઘણા કલાકાર મુંબઈ પણ ગયા અને સફળ થયા. નવા કલાકારો અમદાવાદ આવ્યા
જિતેન્દ્ર ઠક્કર
અમદાવાદની રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ..

અભ્યાસમાં હું ૧૯૭૦માં આવ્યો.. અભ્યાસની સાથે, એક સપનું હતું કે નાટકોમાં કામ કરવું. લોકો દસ રૂપિયાની ટિકિટ લઈને મને જોવા આવે. એ વખતે દસ રૂપિયા વધારેમાં વધારે ટિકિટના દર હતા. ૧૯, ૭, ૫, ૩, અને ૨ રૂ. ટિકિટના દર હતા. કૉલેજમાં વાર્ષિક ઉત્સવનું મહત્ત્વ હતું. યૂથ ફેસ્ટિવલો થતા. આ કાર્યક્રમોમાંથી નવા કલાકારો મળતા. જે પછી પ્રચાર શૉ અને ચાલતી કલા સંસ્થાના ધંધાદારી નાટકોમાં કામ કરતા હતા.

૧૯૭૦ના દાયકામાં અમદાવાદ રંગભૂમિ માટે મુખ્ય મથક હતું. જવનિકા કલાકેન્દ્ર ભરતનાટ્યપીઠ (જશવંત ઠાકર), દર્શન થિયેટર (ચારુબહેન પટેલ), યંગ થિયેટર્સ (દિનેશ શુક્લ), રાજુ પટેલ અને અરુણભાઈ ઠાકોર સંચાલિત રંગમંડળ, અરવિંદ વૈદ્ય અને એ.એ. મન્સૂરી નાટ્યસંપદા અમદાવાદ, દિલીપ ગઢવીનું નટકલા, રાજેશ કુરેશીનું ગ્રૂપ વગેરે ધંધાદારી નાટ્ય સંસ્થાઓ કાર્યરત હતી. આ સિવાય અન્ય નાની-મોટી સંસ્થાઓ તથા રાજ્ય સરકારનાં પ્રચાર નાટકો કરતી નાટ્ય સંસ્થાઓ તથા નાટ્ય મંડળીઓ કામ કરતી હતી.. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન દિનેશ હૉલમાં I.N.T. મુંબઈનો પડાવ રહેતો.. નાટ્ય રસિયાઓને આ નાટકોનું પ્રવીણ જોશીનું ખૂબ આકર્ષણ હતું. હું પણ આ નાટકો જોવા અચૂક જતો અને પ્રવીણ જોશી જેવા અદાકાર થવાનાં સપનાં જોતો. કૉલેજમાં મારા ટ્રસ્ટી પ્રફુલ્લરાય પંડ્યા મને કૉલેજનો પ્રવીણ જોશી જ કહેતા.

Esta historia es de la edición July 01, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 01, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/12/2024