એક વખત એવું બન્યું કે જાપાને અચાનક જ પલ હાર્બર પર હવાઈ હુમલાઓ કર્યા. તેમાં ઘણાં બધાં યુદ્ધ જહાજો, ઘણાં બધાં વિમાનો અને હજારો લોકોનાં જીવન ગુમાવવાનો વારો આવ્યો. સાતમી ડિસેમ્બર, ૧૯૪૧નો એ દિવસ અમેરિકાના ઇતિહાસનો ‘કાળો દિવસ’ તરીકે ગણના થાય છે. ‘કાળો દિવસ’ એ બીજા કોઈ નહીં, પણ પ્રમુખ ફ્રેન્કલિન રુઝવેલ્ટે આ ઉપનામ આપ્યું હતું. અમેરિકાના વડાપ્રધાન રુઝવેલ્ટના અચાનક થયેલા મૃત્યુ પછી વિશ્વયુદ્ધનો અંત લાવવાની જવાબદારી નવા વડાપ્રધાન બનેલા હેરિ ટુમેન પર આવી પડી. તેમણે ઓપનહાઇમરે બનાવેલા ‘મેનહટન પ્રોજેક્ટ’ નામ હેઠળ બનાવેલા અણુબૉમ્બની વિગતો મેળવી. તરત જ જાપાનને ૧૧ દિવસમાં શરણાગતિ સ્વીકારવાનું અલ્ટિમેટમ આપ્યું. સમય-સીમા સમાપ્ત થઈ કે તરત જ અમેરિકન બૉમ્બરે ૬ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ સવારે ૦૮:૧૫ વાગે હિરોશિમા પર ‘લિટલ બોય’ નામનો અણુબૉમ્બ ઝીંક્યો. ગણતરીની મિનિટોમાં જ લગભગ ૮૦,૦૦૦ જેટલાં લોકો મૃત્યુ પામ્યાં. અણુબૉમ્બની રેડિયેશન સિકનેસ દ્વારા પણ હજારો લોકો માર્યા ગયા. ત્રણ દિવસ પછી બીજા એક અમેરિકન બૉમ્બરે જાપાનના નાગાસાકી શહેર પર અણુબૉમ્બ ફેંક્યો. જેનું નામ હતું ‘ફેટ મેન’. આ બૉમ્બ તેના નામ પ્રમાણે જ લિટલ બૉમ્બ કરતાં વધુ શક્તિશાળી હતો.
વાત વિગતવાર સમજીએ. આ મિશનમાં છ વિમાનોના કાફલાએ ભાગ લીધો. એક વિમાનમાં અણુબૉમ્બ હતો. જ્યારે અન્ય એકમાં સાયન્ટિફિક મૅઝરમૅન્ટ માટેનાં સાધનો હતાં. ત્રીજા વિમાનમાં ફોટોગ્રાફર હતા. જ્યારે અન્ય વિમાન એક કલાક વહેલા જઈને ત્યાંના હવામાનનું આકલન કરતાં હતાં. ખરાબ હવામાનમાં આ બૉમ્બ જોઈએ એવી તાકાત નહીં બતાવી શકે એવી સૂચના વૈજ્ઞાનિકો તરફથી મળેલી હતી. આમ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવું વાતાવરણ હોય તો જ બૉમ્બ ડ્રોપ કરવો પડે એમ હતું.
Esta historia es de la edición August 05, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 05, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.