બે એકરમાં કેળાંનું વાવેતર થાય અને ૫૫૦૦૦ kgનું ઉત્પાદન મળે, રાસાયણિક ખેતીની તુલનામાં મણના રૂપિયા ૨૦૦ની સામે ૨૫૦૦નો ભાવ મળે અને માત્ર બે એકરની કેળાંની ખેતીમાં ઓછા વરસાદના સંજોગો છતાં પણ વાર્ષિક ૨૧૩.૭૫ લાખની આવક થાય અને જો ખર્ચ બાદ કરીએ તો રૂપિયા ૧૨.૫ લાખનો નફો થાય, ઉત્તર ગુજરાતના મહત્ત્વના પાક એવા બટાટાની ખેતીની જો વાત કરીએ તો રાસાયણિક ખેતી કરતાં ખેડૂતને બે એકરમાં ૪૦૦થી ૫૦૦ થેલી એટલે કે ૨૦૦થી ૩૦૦ મણ જેવું બટાટાનું ઉત્પાદન થાય અને એ જ બટાટા પ્રાકૃતિક ખેતીથી વાવતા ખેડૂત ૨૫૦ મણથી વધીને ૫૦૦થી ૬૦૦ મણનું ઉત્પાદન મેળવતો થાય, ઘઉં જેવા પાકની વાત કરીએ તો સારી માવજત અને પ્રાકૃતિક કૃષિના સંપૂર્ણ કૃષિ વિજ્ઞાન સાથે જો ખેડૂત ઘઉંની ખેતી કરે તો રાસાયણિક ખેતીમાં અડધા હેક્ટરમાં ૬૦થી ૬૫ મણ ઘઉંનું ઉત્પાદન મેળવે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં અડધા જ હેક્ટરમાં અંદાજે ૧૦૦ મણ ઘઉંનું ઉત્પાદન મેળવે, ડાંગરના પાકમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન પ્રાકૃતિક ખેતીમાં પણ ખેડૂત મેળવે અને ખર્ચમાં ઘટાડા સાથે વધુ નફો મેળવે, શેરડી કેળ અને સરગવા જેવી ખેતીમાં ૨૦ વીઘામાં ખેડૂતને વર્ષે રૂપિયા ૧૨ લાખનો નફો થાય. કપાસ અને મગફળીની ખેતીમાં રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીમાં ખેડૂત વીઘા દીઠ લગભગ સરખું જ ઉત્પાદન મેળવે, પરંતુ ખર્ચમાં ધરખમ ઘટાડો હોવાથી પ્રાકૃતિક ખેતીથી કપાસ પકવતા ખેડૂતને વીઘા દીઠ નફાનું ધોરણ ખૂબ જ ઊંચું રહે, એ જ રીતે મગફળીમાં પણ મગફળીના મૂલ્યવર્ધનના કારણે રાસાયણિક ખેતીથી વેચાતી મગફળીના નફામાં અને પ્રાકૃતિક ખેતીથી પકવેલી મગફળીના મૂલ્યવર્ધનના કારણે ખેડૂતને જે નફો થાય છે તેનું ધોરણ ખૂબ જ ઊંચું હોય - આ છે પ્રાકૃતિક ખેતીનું અર્થ કારણ. ઓછામાં ઓછા ખર્ચ સાથે મહત્તમ કૃષિ ઉત્પાદન અને જે-તે કૃષિ પેદાશના સારા એવા બજાર ભાવ, આ છે પ્રાકૃતિક ખેતીના અર્થકારણનો સારાંશ.
Esta historia es de la edición August 05, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 05, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે