બાલિવૂડના જાણીતા આર્ટ ડિરેક્ટર, પ્રોડક્શન ડિઝાઇનર અને નિર્માતા નીતિન દેસાઈએ બીજી ઓગસ્ટે તેમના સ્ટુડિયો ‘ND સ્ટુડિયો’માં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેમણે ‘હમ દિલ દે ચૂકે સનમ’ (૧૯૯૯), ‘લગાન’ (૨૦૦૧), ‘દેવદાસ’ (૨૦૦૨), ‘સ્વદેશ' (૨૦૦૪), ‘લગે રહો મુન્નાભાઈ’ (૨૦૦૬), ‘જોધા અકબર’ (૨૦૦૮) અને ‘પાણીપત’ (૨૦૧૯) જેવી ફિલ્મોના ભવ્ય સેટ્સ ડિઝાઇન કર્યા હતા. મને બેસ્ટ આર્ટ ડિરેક્ટર તરીકે ૪ વખત નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમની આત્મહત્યા પાછળનું કારણ કરોડો રૂપિયાનું દેવું તથા મેડિકલ પ્રોબ્લેમ હોવાનું કહેવાઈ રહ્યું છે. નીતિન દેસાઈના પરિવારે એડલવાઇસ નામની કંપની ઉપર આરોપો મૂક્યા છે. પાંચ લોકો સામે કેસ દાખલ થયા છે. એક બાજુ, બોલિવૂડના કલાકાર કસબીઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા, તો બીજી બાજુ કલાકારનું આ રીતનું મૃત્યુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દશા પણ ક્યાંક છતી કરી રહ્યું હતું. સંજોગથી ૯મી ઓગસ્ટ (બુધવારે) નીતિન દેસાઈનો જન્મદિવસ છે. વિદાય પામેલા આ સર્જક-કલાકારની જીવન-ઝરમર જોઈએ.
બાળપણ
નીતિન ચંદ્રકાંત દેસાઈનો જન્મ ૯ ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ મહારાષ્ટ્રના દાપોલીમાં થયો હતો. તેઓ મરાઠી ભાષી સ્કૂલ વામનરાવ મુરંજન હાઈસ્કૂલમાં ભણ્યા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘બાળપણમાં ઉનાળાની રજા પડતાં જ કોંકણમાં આવેલા ગામ પચવાલી જતો રહેતો. ત્યાં વૃક્ષોની ડાળીઓ કાપતો, તેમાંથી ક્યારેક તલવાર બનાવતો તો ક્યારેક શિવાજી મહારાજના સૈનિકોની જેમ લડતો. મારા કલાકાર બનવામાં આ ગામનો ઘણો ફાળો છે.' નીતિન દેસાઈનાં માતા તથા ખેડૂત પિતાએ તેમનામાં કળા પ્રત્યેની રુચિ જોઈને આ ક્ષેત્રમાં જવાની મદદ કરી હતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાટ પકડી..
Esta historia es de la edición August 19, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 19, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ