બી એથનિક ટુ બી સમવન સ્પેશિયલ
ABHIYAAN|August 26, 2023
ઇમ્પ્રેસિવ એથનિકવૅર આજની ગ્લોબલ એથનિક ફૅશનની બળવાન પ્રેરણા છે જે લુપ્ત થવાને આરે આવે તે પહેલાં જ આપણે ઝીલી લેવાની છે. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની દુનિયામાં એથનિકવૅરનો વેપાર ફૅશનની એસ્થેટિક સમજ લઈને ધબકે છે.
બી એથનિક ટુ બી સમવન સ્પેશિયલ

રક્ષા ભટ્ટ

ફૅશન સ્વ-અભિવ્યક્તિનું એક એવું સ્વરૂપ છે જે સમય, સ્થળ અને કેટલાક વિશિષ્ટ સંદર્ભો, પ્રસંગો અને હેતુઓ લઈને બહુરૂપિયા માફ્ક સતત પરિવર્તિત થતું રહે છે. વસ્ત્ર પરિધાન, લાઇફસ્ટાઇલ, મેકઅપ, ફૂટવેર, હેરસ્ટાઇલ અને એક્સેસરિઝ કે ઉપસાધનોની ઊકળતી દુનિયા આનું ઉત્તમ ઉદાહરણ છે.

આપણા સમગ્ર દેખાવને સોશિયલ સ્ટેન્ડિંગ બક્ષતી પહેરવાઓઢવાની ટ્રેડિંગ સ્ટાઇલ અને કલાને ફેશન ગણતા ફેશન ઉદ્યોગમાં શેનું વલણ છે? શેનું ચલણ છે? શેનો રુખ છે અને શું અનુસરાય છે તેને કન્સિડર કરી ક્યારેક રેમ્પ પર ચાલવાનું હોય છે તો ક્યારેક ડિનર પાર્ટી કે કોન્સર્ટમાં જવાનું હોય છે. ક્યારેક કોઈ હાઈ સ્ટેટસ રિસેપ્શન કે સમારંભમાં જવાનું હોય છે તો ક્યારેક જે-તે ફેશન કે ટ્રેન્ડમાં હોવા માત્રનો લુત્ફ પણ ઉઠાવવાનો હોય છે.

૧૪૮૨માં વપરાયેલો ‘મોડ’ નામનો શબ્દ ફેશનનો અર્થ લઈને અત્યારે તો રંગેચંગે છવાયેલો છે. કોઈ આકર્ષક અને અસરકારક શૈલીની વિભાવના લઈને કોઈ ક્રેઝ, કોઈ ફ્લેવર, કોઈ ફ્તર, કોઈ ફ્સ અને કોઈ કન્સેપ્ટ કે ક્રશ માફ્ક રોજ નિત્ય નૂતન અને અજાયબ ઓફર કર્યા કરતી ફૂટવેર કે વસ્ત્ર પરિધાન, લાઇફ સ્ટાઇલ કે આભૂષણોની ટ્રેન્ડિંગ સ્ટાઇલનું આયુષ્ય ભલે અલ્પ હોય, પરંતુ અપીલિંગ અને આઉટસ્ટેન્ડિંગ તો હોય જ છે. ક્યારેક તો તે ફર્સ્ટ સાઇટ લવ કે હલાબુલુ હોય છે જે ફેશનના ઘૂઘવતા દરિયાના કિનારે ઊભેલા ફેશન રસિકોને અંગેઅંગ ભીંજવે છે. એ પછી અમુક સમયે જે-તે ફેશનનો ચાર્મ ઘટે છે, રાધર ઓલમોસ્ટ ઓસરી જઈ અદૃશ્ય થાય છે અને ફરી વર્ષોના અંતરાળ પછી ટર્કીશ એલિફ્ટ પેન્ટ એમેઝોન ડોટ કોમ પર એલિફ્ટ કળીદાર પ્લાઝો થઈને પાછો આવે એવો ઘાટ પણ ઘડાય છે.

ફેશન જગતના આવા હબબની પેલે પાર પોશાક અને આભૂષણોની કેટલીક એવી પરંપરાઓ છે જે સતત બદલાતી ફેશન વચ્ચે એથનિકા થઈને દાયકાઓથી, વર્ષોથી અકબંધ, અખંડ ઊભી છે અને ભારતની મુલાકાતે આવતા પરદેશી પ્રવાસીઓને, ફેશન જગતના માંધાતાઓને, છબીકારોને અને ડિઝાઇન વેર દાદુઓને પણ આકર્ષે છે.

Esta historia es de la edición August 26, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 26, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025