ખુશ અને કન્ફ્યુઝ કરવાનું કામ કરતાં કિડ્ઝ વેર
ABHIYAAN|August 26, 2023
જે નિયમ મહિલાઓ અને પુરુષોના ફૅશન માર્કેટમાં લાગુ પડે છે એ જ નિયમ બાળકોની ફેશનમાં લાગુ પડે છે. અગાઉ બાબાસૂટ તરીકે જાણીતી ફૅશન આજે બાળકોના કિડ્સ વેરમાં ફરીથી ટ્રેન્ડ કરી રહી છે.
હેતલ ભટ્ટ
ખુશ અને કન્ફ્યુઝ કરવાનું કામ કરતાં કિડ્ઝ વેર

ફૅશન ઇન્ડસ્ટ્રી અને સ્ટાઇલની વાત કરવામાં આવે ત્યારે જેટલું વૈવિધ્ય મહિલાઓ અને પુરુષોની ફેશન ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે તેનાથી વધારે વૈવિધ્ય બાળકોની ફેશનમાં જોવા મળે છે. કિડ્સ એપરેલ, એક્સેસરિઝ, ફૂટવેરમાં સમયાંતરે નવી-નવી સ્ટાઇલ, પેટર્ન અને ટ્રેન્ડ્સ જોવા મળે છે. કિડ્સ ફેશન ઇન્ડસ્ટ્રી ખૂબ ઝડપથી વિસ્તરી રહી છે, પરિણામે ઘણીવાર માતા-પિતા કન્ફ્યુઝ થતાં જોવા મળે છે કે બાળકો માટે કયા આઉટફ્ટિની ખરીદી કરીએ અને કયા ના લઈએ. આ ઉપરાંત કિડ્સ વેર એટલા આકર્ષક રંગો અને પેટર્નમાં ઉપલબ્ધ હોય છે કે તેમને જોતાં જ એ લઈ લેવાનું મન થઈ જતું હોય છે. સામાન્ય રીતે બોય્ઝની સરખામણીમાં ગર્લ્સ ક્લોથ એન્ડ ફૂટવેરમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તેથી જ ઘણીવાર માતા-પિતા રમૂજી સ્વરમાં ફરિયાદ પણ કરતાં જોવા મળે છે કે છોકરીઓના ફ્રોક અને સ્કર્ટ-ટોપ કે સેન્ડલમાં જેટલું નાવીન્ય જોવા મળે છે એટલું નાવીન્ય છોકરાઓનાં કપડાં અને પગરખામાં નથી જોવા મળતું. ખેર, જે નિયમ મહિલાઓ અને પુરુષોના ફેશન માર્કેટમાં લાગુ પડે છે એ જ નિયમ બાળકોની ફેશનમાં લાગુ પડે છે અને એ છે જૂની ફેશન નવા રંગરૂપ સાથે ફરીથી ટ્રેન્ડ થવી. અગાઉ બાબાસૂટ તરીકે જાણીતી ફેશન આજે બાળકોના કિડ્સ વેરમાં ફરીથી ટ્રેન્ડ કરી રહી છે. જમ્પસૂટ અને ડંગરી પણ એ રીતે ફરીથી લોકપ્રિય બની રહી છે. ગર્લ્સ ફેશનમાં પોલકા ડોટ ફ્રોક અને ટોપ તેમ જ સ્કર્ટ ઓલટાઇમ ફેવરિટ રહી છે. એ જ રીતે છોકરાઓમાં શોલ્ડર બેલ્ટ સાથેના પેન્ટ અને શર્ટ હંમેશાંથી લોકપ્રિય રહ્યા છે.

Esta historia es de la edición August 26, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 26, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025