અરવલ્લી ગિરિમાળામાં રચાશે વૃક્ષોની દીવાલ
ABHIYAAN|November 11, 2023
પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અરવલ્લી ગિરિમાળાનું રક્ષણ કરવાનો, પર્યાવરણ અને જમીન સુધારણા, રણ વિસ્તરણને અટકાવવાનો, વન્યજીવન સુધારણા, જળ અને હવામાન સુધારણા અને પ્રાકૃતિક જીવનને વિકસાવવાનો છે
પ્રિયંકા જોષી
અરવલ્લી ગિરિમાળામાં રચાશે વૃક્ષોની દીવાલ

બે હજાર વર્ષ પહેલાં ચીને જંગલી અને બર્બર જાતિઓના આક્રમણ સામે પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે વિશાળ દીવાલ બનાવી હતી. જેને આપણે ધ ગ્રેટ વૉલ ઑફ ચાઇના તરીકે ઓળખીએ છીએ. આજે શત્રુઓ બદલાયા છે, તેથી જ તેના ઉપાયોમાં પણ બદલાવ જરૂરી બન્યો છે. માણસ ખુદ જ પ્રકૃતિનું નિકંદન કાઢવા બેઠો હોય ત્યારે શું કરી શકાય છે. પ્રકૃતિની સેલ્ફ રિપેર સિસ્ટમ સાવ ખોરવાઈ જાય એ હદે પ્રદૂષણે માઝા મૂકી છે. વર્ષોથી થઈ રહેલા આ દુર્વ્યવહારના પડઘા હવે આપણે જુદી-જુદી રીતે અનુભવી રહ્યા છીએ. ઋતુઓની અનિયમિતતા, અતિશયતા તેનાં લક્ષણો છે. આ ચેતવણીરૂપ લક્ષણો પામી જઈને દુનિયાના કેટલાક શાણા લોકોએ તેના ઉપાયો કરવાનું શરૂ કરી દીધું છે. પર્યાવરણના સંવર્ધન માટે લેવામાં આવેલું એક રક્ષાત્મક પગલું એટલે ધ ગ્રેટ વૉલ ઑફ ટ્રિસ – અરવલ્લી .પ્રોજેક્ટ 

૨૦૧૬માં ઇસરો દ્વારા આંખો ઉઘાડી નાખનારી માહિતી મળી. સેટેલાઇટ દ્વારા મળેલી વિગતો પર સર્વે કરતાં જાણવા મળ્યું કે, ભારતની અંદાજે ત્રીજા ભાગ જેટલી જમીન બિનઉપજાઉ છે. આ જમીનમાં રણ અને રણના વિસ્તરણથી ઉજ્જડ બની ચૂકેલી જમીનનો સમાવેશ થાય છે. આ ત્રીજા ભાગની જમીનમાં પણ ૮૦%, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની ૫૦% જમીન રણ વિસ્તરણનો ભોગ બની છે અને તેમાં સમયાંતરે વધારો જ થતો રહ્યો છે. આ માહિતી ચેતવણીરૂપ હતી. રણમાં જ્યારે પવન ફૂંકાય છે ત્યારે રણની રેતી પવન સાથે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. આ રીતે રણનું વિસ્તરણ થતું રહે છે. ધીરે-ધીરે આ જમીન ઉજ્જડ અને બિનઉપજાઉ બનતી જાય છે. ગુજરાતનું કચ્છ અને રાજસ્થાનનું થારનું રણ તેમાં મુખ્ય છે. તે ઉપરાંત પાકિસ્તાનમાં આવેલા રણમાંથી પણ વંટોળ સાથે ઊડી આવતી રેતી ભારતના ફળદ્રુપ પ્રદેશોને બરાબર કરી રહી છે.

Esta historia es de la edición November 11, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 11, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025