ધ હાર્ટ ઓફ ઇન્દ્રેડિબલ ઇન્ડિયા'ની પ્રવાસન ટેગ લાઇનથી ધબકતું મધ્યપ્રદેશ આપણા હિન્દુસ્તાનની જાન ધરોહરથી છે. અનેક ઐતિહાસિક સમૃદ્ધ મધ્યપ્રદેશ મજબૂત કિલ્લાઓ, પુરાતન મંદિરો, શ્રદ્ધેય જ્યોતિર્લિંગ, બૌદ્ધ સ્તૂપો-વિહારો, ઉત્તરપાષણયુગની ગુફાઓ, ગુફાચિત્રો અને જંગલોથી સમૃદ્ધ રાજ્ય છે.
ઉત્તર-પશ્ચિમે રાજસ્થાન, ઉત્તર-પૂર્વે ઉત્તર પ્રદેશ, દક્ષિણ-પૂર્વે છત્તીસગઢ, દક્ષિણે મહારાષ્ટ્ર અને પશ્ચિમે આપણા ગુજરાતને અડતી આ ભૂમિ સદીઓથી કલા, સંસ્કૃતિ અને વિશ્વ પ્રવાસીઓથી ધબકે છે. ઇતિહાસ અને સ્થાપત્ય વારસાની આ ધબકમાં મધ્યપ્રદેશનો છત્તરપુર જિલ્લો ખજુરાહો જેવા વિશ્વ પ્રસિદ્ધ મંદિરોનો માલિક છે.
એક જમાનામાં મધ્ય ભારતના ‘કિંગ્સ પ્લેઇસ' ગણાતાં છત્તરપુરમાં વાઘનું સ્વર્ગ ગણાતું પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન છે; દેવી જગદંબાનું પ્રાચીન મંદિર છે; વિંધ્યાચલની કૈમૂર પર્વતમાળાના ચરણે વહેતી કેન નદી છે; કેન ઘરિયલ અભયારણ્ય છે અને છે ભારતના કુલ ૪૨ વિશ્વ વારસાનાં સ્થળોમાંનું એક એવું ખજુરાહો પણ.
ઝાંસીથી ૧૭૫ કિ.મી.ની દક્ષિણ-પૂર્વીય ડ્રાઇવ પછી આવતાં આ ખજુરાહોના મંદિર સમૂહો યુનેસ્કોની દેખરેખ નીચે રહેલી વિશ્વ વારસાની સાઇટ છે. અમદાવાદથી વિસ્તારા, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની દિવસની કુલ છ ઉડાનને આંબીને ખજુરાહોના શિલ્પોથી સભર આ મંદિર સમૂહો સુધી પહોંચવું એટલે આપણા ભારતની સ્થાપત્ય શૈલીની અભિવ્યક્તિ સુધી અનન્ય પહોંચવા જેવું છે. તે ઉપરાંત ઓક્ટોબરથી ફેબ્રુઆરીની ખુશનુમા ૠતુઓમાં ભારતીય રેલની ફાસ્ટેસ્ટ ટ્રેનમાં બેસી ગુજરાતથી મધ્યપ્રદેશના બદલાતાં દ્રશ્યફ્તકોને ટ્રેનની બારીએથી જોતાં જોતાં ખજુરાહોની ટ્રેન યાત્રા કરવી એ પણ એક ગમતો વિકલ્પ છે.
Esta historia es de la edición November 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 18, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ