મારે કોઈ નામ નથી. મારા નામમાં તો ખાલી ત્રણ અટક છે. નામ તો તમારે મને આપવાનું છે બાપુ. એક તો હું ઝવેરી છું, પાછો લાલ છું અને પાછો મહેતા પણ છું. બોલો ત્રણ અટક થઈ ગઈ ને..? ઝવેરીલાલ મહેતાના જીવનને એક શીર્ષક પણ હતું પહેલે પાને ચાર કૉલમ. તેઓએ ગુજરાતી દૈનિકનો ચહેરો ઘડવાનું કામ કર્યું. દરરોજ એક સામાન્ય માણસ અસ્તિત્વનો સંઘર્ષ ખેલે એ રીતે તેઓ પોતાના ફોટોગ્રાફ માટેનો વિષય શોધતા રહેતા અને જબરજસ્ત ફિલ્ડવર્ક કરતા. દૂર દૂર સુધી જતા. બહુ જ લોકોને મળતા. અમદાવાદ આટલું મોટું થઈ ગયું છે તો પણ તમે ઝવેરીલાલ સાથે એમના સ્કૂટર પર બેસીને આજે પણ જો અમદાવાદમાં લટાર મારવા નીકળો તો ઓછામાં ઓછા ૨૦૦ જણા સાદ કરે કે એ ઝવેરીલાલ...! ભાગ્યે જ કોઈ પત્રકાર કે ફોટોગ્રાફર પ્રજા જીવનના પ્રવાહમાં આટલો બધો ઓતપ્રોત હોઈ શકે.
ગમે ત્યાં બેસી જાય, ગમે ત્યાં વાતે ચડી જાય. ગમે ત્યાં નાટક પણ કરવા લાગે અને બધાને ખડખડાટ હસાવે. એ જ રીતે ગમે ત્યારે રિસાઈ જાય અને ગમે ત્યારે ગુસ્સે થઈ જાય. એક વખત તમારાથી નારાજ થાય એટલે તમારા વિશે આખા ગામમાં એક લેક્ચર આપે. આખું ગામ તમને પૂછે કે ઝવેરીલાલ સાથે શું વાંધો પડી ગયો? કોઈ સર્વકાલીન પ્રિય નહીં અને સર્વકાલીન પણ અપ્રિય કોઈ નહીં. જિંદગીમા મારે કોઈની જરૂર પડવાની નથી એવી મનમાં સ્પષ્ટતા અને ખુમારી રાખીને તેઓ જીવન જીવ્યા અને ખરેખર જ જિંદગીમાં એમને કોઈની જરૂર પડી નહીં.
Esta historia es de la edición December 09, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 09, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?