-અને ગ્રેગોરિયન કેલેન્ડરમાંથી ૧૦ દિવસો ભૂંસાઈ ગયા!
ABHIYAAN|January 06, 2024
પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવામાં ૩૬૫ દિવસ ઉપર વધારાની ૩૬૯ મિનિટ લે છે. આ અતિરિક્ત મિનિટો ચાર વર્ષે એકઠી થઈને કુલ ૧,૪૭૬ મિનિટ બને, પણ એક દિવસમાં હોય ૧,૪૪૦ મિનિટ. લિપ-યરની પદ્ધતિ પ્રમાણે ચાર વર્ષે એક વધારાનો દિવસ જોડીને તિથિપત્રને સંતુલિત કરીએ તો પણ ૩૬ મિનિટનો હિસાબ બાકી રહ્યો. એના ઉપાય તરીકે દર ૧૬૦ વર્ષે હજુ એક વધારાનો દિવસ ઉમેરવો પડે!
સ્પર્શે હાર્દિક
-અને ગ્રેગોરિયન કેલેન્ડરમાંથી ૧૦ દિવસો ભૂંસાઈ ગયા!

વિક્રમ સંવત પ્રમાણેનું નવું વર્ષ ક્યારનુંયે બેસી ગયું. અમુક અપવાદ સિવાય લગભગ સમગ્ર વિશ્વ જે અંગ્રેજી અર્થાત્ ગ્રેગૉરિયન કૅલેન્ડરને અનુસરે છે, એનું નવું વર્ષ પધારવાની તૈયારીમાં છે. જગતભરના મહત્તમ લોકો, રાષ્ટ્રો અને સંસ્થાઓએ પોતપોતાનાસમયે, એકપછીએક ગ્રેગૉરિયન કૅલેન્ડરને ભિન્ન-ભિન્ન અપનાવ્યું. સંસ્કૃતિઓ અને પરંપરાઓ માં તારીખની ગણતરી માટે સૌની અલગ-અલગ પદ્ધતિઓ છે, પણ કોઈ એક સાર્વત્રિક પદ્ધતિ સ્વીકારીએ તો સૌને એકબીજા સાથે વ્યવહાર કરવામાં આસાની રહે. મૉડર્ન વિશ્વની જરૂરિયાત પ્રમાણેનું સચોટ અને શ્રેષ્ઠ તિથિપત્ર ગ્રેગૉરિયનને માનવામાં આવે છે, તેમ છતાં એની તારીખ ગણવાની પદ્ધતિમાં ત્રુટી રહી જાય છે.

પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવામાં ૩૬૫ દિવસ ઉપર વધારાની ૩૬૯ મિનિટ લે છે. આ અતિરિક્ત મિનિટો ચાર વર્ષે એકઠી થઈને કુલ ૧,૪૭૬ મિનિટ બને, પણ એક દિવસમાં હોય ૧,૪૪૦ મિનિટ. લિપ-યરની પદ્ધતિ પ્રમાણે ચાર વર્ષે એક વધારાનો દિવસ જોડીને તિથિપત્રને સંતુલિત કરીએ તો પણ ૩૬ મિનિટનો હિસાબ બાકી રહ્યો. એના ઉપાય તરીકે દર ૧૬૦ વર્ષે હજુ એક વધારાનો દિવસ ઉમે૨વો પડે! આથી, કેવી રીતે પલટાતી ઋતુઓ અને મહત્ત્વની ખગોળીય ઘટનાઓ સાથે તાલમેલ સાધીને તારીખોની ગણતરીનો મેળ પાડવો એની મથામણ સદીઓથી ચાલતી હતી. ૧૯૨૧માં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત, એલેક્ઝાન્ડર ફિલિપના પુસ્તક ‘ધી કૅલેન્ડરઃ ઇટ્સ હિસ્ટ્રી, સ્ટ્રક્ચર્સ ઍન્ડ ઇમ્પ્રુવમૅન્ટ’માંથી આ વિશેની રોચક જાણકારી મળે છે.

Esta historia es de la edición January 06, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición January 06, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 minutos  |
Abhiyaan Magazine 14/09/2024