રેપ્લિકા ઍપમાં કાલ્પનિક પાત્ર સાથે રોમૅન્ટિક રિલેશન સ્થાપી શકાય.
રેપ્લિકા ઍપમાં યુઝર્સ રોમાન્સ પછી વર્ચ્યુઅલ પાત્ર સાથે લગ્ન પણ કરે છે.
વર્ચ્યુઅલ પાર્ટનર વાસ્તવિક ન હોવા છતાં વાસ્તવિક પ્રેમી બની જાય છે.
યુજેનિયા એડા નામ એક યુવતીનો ઘનિષ્ઠ મિત્ર, તેત્રીસ વર્ષનો રોમન મૅઝુરેન્કો ૨૦૧૫માં કારની ટક્કર લાગવાથી મૃત્યુ પામ્યો. યુજેનિયાના જીવનમાં એક ખાલીપો પ્રવેશી ગયો. બંનેએ સાથે મળીને ટૅક્નોલૉજી અને મીડિયા ક્ષેત્રે ઘણું કામ કરવું હતું, પણ રોમન ચાલ્યો ગયો. યુજેનિયાની પાસે એની યાદરૂપે શું બચ્યું? સાતેક વર્ષની મિત્રતા અને અઢળક સંભારણાંઓ. કોઈએ રોમનની યાદમાં કૉફી-ટેબલ બુક તૈયાર કરવાનું, તો કોઈએ વૅબસાઇટ લૉન્ચ કરવાનું સૂચવ્યું, પરંતુ યુક્રેનિયા આટલાં વર્ષોમાં તેમણે બંનેએ મેસેજ દ્વારા જે સંવાદ કરેલો, એ વાંચીને રોમનની સ્મૃ તિને વાગોળતી રહેતી. રોમન ડિસ્લેક્સિક હતો એટલે તેના મેસેજ વિચિત્ર જોડણીઓ અને ભાષા શૈલીની રીતે અલગ પડતા હતા. રોજિંદા કંટાળાજનક કામકાજથી લઈને હળવી રમૂજ અને કટાક્ષ સુધીના હજારો મેસેજના ઢગલામાં યુજેનિયા રોમનના અસ્તિત્વના ટુકડાઓને જાણે શોધીને, એમને જોડીને, એની સાથે સમય પસાર કરતી હતી.
Esta historia es de la edición February 17, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 17, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે