અમેરિકામાં જુદી-જુદી અસંખ્ય યુનિવર્સિટીઓ આવેલી છે. વિશ્વના બધા જ દેશો અને ત્યાંની યુનિવર્સિટીઓ કરતાં અમેરિકાની યુનિવર્સિટીઓ ખૂબ જ સારી છે એવું આપણને સૌને લાગે છે. આ વાત મોટા ભાગે સાચી છે, પણ અમેરિકામાં એવી પણ યુનિવર્સિટીઓ છે, જેના શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે. ભણવાના બહાને જેઓ અમેરિકામાં ઘૂસવા ચાહે છે, અમેરિકામાં પ્રવેશીને ગેરકાયદેસર કામ કરવા માગે છે એવા પરદેશીઓની સગવડ ખાતર અમેરિકામાં ઘણી યુનિવર્સિટીઓ ખૂલેલી છે, જે ફકત નામની યુનિવર્સિટીઓ છે. વિદ્યાર્થી એમાં હાજરી આપે કે ન આપે એની તેમને પડી નથી હોતી. તેઓ તો ફક્ત વિદ્યાર્થી એમને ફી આપે એટલી જ મતલબ ધરાવતા હોય છે.
અનેક વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે ‘આઇલ્ટસ’ કે‘ટોફેલ’ની માર્ક્સશીટ પૈસા આપીને ખરીદતા હોય છે. પોતાને બદલે બીજા અંગ્રેજી ભાષા ઉપર કાબૂ ધરાવતા લોકોને પરીક્ષામાં બેસાડે છે. અનેકો માર્ક્સશીટ અને ડિગ્રી ડિપ્લોમાનાં ખોટાં સર્ટિફિકેટો તૈયાર કરાવે છે. તમારે જો ખરેખર અમેરિકામાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું હોય તો ત્યાંની સારી અને ખરેખર શિક્ષણ આપતી યુનિવર્સિટીમાં જ પ્રવેશ મેળવજો. ‘આઇલ્ટસ’ યા ‘ટોફેલ’ની પરીક્ષા જાતે આપજો. કોઈ દસ્તાવેજો, સર્ટિફિકેટો, સ્ટેટમેન્ટ્સ બનાવટી રજૂ નહીં કરતાં. ટ્યુશન ફી અને અન્ય ખર્ચાના પૈસા હવાલા મારફતે નહીં, પણ બેન્ક ટ્રાન્સફરથી જ મેળવજો અને ભૂલેચૂકે પણ તમારા ફાજલ સમયમાં કે શનિ-રવિની રજામાં ત્યાંની કોઈ પણ મોટેલ, હોટેલ, ફાસ્ટફૂડ, ગેસ સ્ટેશન, કન્વિનિયન્સ સ્ટોર કે કશામાં પણ કામ કરતા નહીં.
Esta historia es de la edición Abhiyaan Magazine 23/03/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 23/03/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ