અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો અંગ્રેજી ભાષા બરાબર આવડે છે એવું પરદેશી વિદ્યાર્થીઓએ દેખાડી આપવાનું રહે છે અને એ માટે એમણે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ' જેને આપણે સૌ ટૂંકામાં આઇલ્ટસ કહીએ છીએ એની પરીક્ષા આપવાની રહે છે. આ પરીક્ષામાં જેટલા વધારે બેન્ડ પ્રાપ્ત થાય એટલી અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની લાયકાતોમાં વધારો થાય છે.
આઇલ્ટસની પરીક્ષામાં ચાર આવડતો દેખાડી આપવાની રહે છે. એ આવડતો છે લિશનિંગ એટલે કે સ્મરણશક્તિ, સ્પીકિંગ એટલે કે વાતચીત કરવાની ત્રેવડ, રાઇટિંગ એટલે કે લખવાની આવડત અને રીડિંગ એટલે કે વાંચવાની કુનેહ. આઇલ્ટસ સિવાય ટોફેલ અને અન્ય પરીક્ષાઓ પણ અંગ્રેજી ભાષા આવડે છે એ દેખાડવા માટે આપી શકાય છે, પણ ભારતીયો અને એમાં ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ આઇલ્ટસની પરીક્ષા આપવાનું વધુ પસંદ કરે છે, કારણ કે એમના મતે અન્ય પરીક્ષાઓ કરતાં આઇલ્ટસની પરીક્ષા સહેલી છે.
રાઇટિંગની પરીક્ષા એક કલાકની હોય છે. એમાં બે જુદી-જુદી લખવાની પરીક્ષાઓ હોય છે. દોઢસો શબ્દો અને વીસ મિનિટનો ટાસ્ક વન હોય છે અને અઢીસો શબ્દો અને ચાલીસ મિનિટનો ટાસ્ક ટુ હોય છે.
સ્પીકિંગની પરીક્ષા અગિયારથી ચૌદ મિનિટની હોય છે. એમાં એક્ઝામિનરો વિદ્યાર્થીઓનો રેકોર્ડેડ ઇન્ટરવ્યૂ લે છે. એ ઇન્ટરવ્યૂના ચારથી પાંચ મિનિટના ત્રણ જુદા જુદા ભાગો હોય છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 20/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 20/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ