ProbarGOLD- Free

વિઝા વિમર્શ
ABHIYAAN|Abhiyaan Magazine 11/05/2024
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
- ડો.સુધીર શાહ
વિઝા વિમર્શ

અનેક ભારતીયો અમેરિકામાં સ્થળાંતર કરવા નથી ઇચ્છતા, ત્યાં કાયમ રહેવાની એમની ઇચ્છા નથી હોતી. તેઓ અમેરિકામાં બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતાં હોય છે. આ માટે તેઓ ‘બી-૧બી-૨’ વિઝા મેળવીને, એક બિઝનેસમૅન તરીકે અમેરિકામાં પ્રવેશીને, ત્યાં છ-છ મહિના રહેતાં હોય છે અને બિઝનેસ કરતા હોય છે. છ મહિના પૂરા થતાં પહેલાં તેઓ અમેરિકા છોડીને ભારત પાછા આવી જાય છે અને ફરી પાછા ચાર-છ મહિના બાદ દસ વર્ષના મલ્ટિએન્ટ્રી ‘બી-૧બી-૨’ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશે છે અને એમણે ત્યાં સ્થાપેલ બિઝનેસ ફરી પાછો આગળ ધપાવે છે. આવું કરવું એ ગેરકાયદેસર છે. અનેકો આવું કરતાં પકડાય છે અને એમના ‘બી-૧/ બી-૨' વિઝા કૅન્સલ કરવામાં આવે છે. ત્યાર બાદ તેઓ આંતરકંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના ‘એલ-૧’ વિઝાની અરજી કરે, કાં તો અમેરિકાના રિજનલ સેન્ટરમાં આઠ લાખ ડૉલરનું રોકાણ કરીને ગ્રીનકાર્ડની અરજી કરે કે પછી યુરોપના કોઈ નાના દેશમાં રોકાણ કરીને, એ દેશની સિટીઝનશિપ મેળવીને એ સિટીઝન તરીકે અમેરિકાના ઇ-૨ વિઝાની માગણી કરે, ત્યારે એમણે આ પહેલાં ‘બી-૧ બી-૨’ વિઝા ઉપર અમેરિકામાં છ-છ મહિના રહીને ગેરકાયદેસર કાર્ય કર્યું હતું, એ કારણસર એલ-૧ વિઝા, ગ્રીનકાર્ડ કે પછી ઇ-૨ વિઝા આપવામાં નથી આવતા.

Esta historia es de la edición Abhiyaan Magazine 11/05/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

વિઝા વિમર્શ
Gold Icon

Esta historia es de la edición Abhiyaan Magazine 11/05/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 minutos  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 04/01/2025

Usamos cookies para proporcionar y mejorar nuestros servicios. Al usan nuestro sitio aceptas el uso de cookies. Learn more