‘અગ્નિપથ’માં જ્યારે વિજય દીનાનાથ ચૌહાણ એક વૈભવી રેસ્ટૉરન્ટમાં પ્રવેશે છે ત્યારે ધીમા અવાજે ગણગણાટ શરૂ થઈ જાય છે. એના જેવો અપરાધ જગતનો માણસ ત્યાં કેવી રીતે? એની હાજરી અન્યોને અસ્વસ્થ કરનારી છે. વિજય ચૌહાણ પાસે આવી જગ્યાએ જવા માટે પૈસા છે, પ્રભાવ છે, પરંતુ એ હજુ ‘ખાનદાન’ ગણાતો નથી. એણે પૈસો ગેરમાર્ગેથી લણ્યો છે એ ખરું, પણ એનો પૈસો હજુ ‘નવો' છે. પૈસા, સંપત્તિ, વૈભવમાં પણ નવું-જૂનું હોય. દાયકાઓથી જેની વંશાવલિમાં વૈભવ વહેતો આવ્યો હોય, એને નોબિલિટી યાને ખાનદાની વારસામાં મળે. એમની પાસે હોય એ ઑલ્ડ મની. પેઢીઓથી માલેતુજાર એવા જે કોઈ પણ પરિવારો અને એમનાં સંગઠનોને ઇલૂમિનાટી સાથે સાંકળવામાં આવે છે, એ બધા ઑલ્ડ મનીના મનુષ્યો. સામે પક્ષે એક વર્ગ એવો પણ છે જે નિષ્ઠાથી, નીતિપૂર્વક અથવા તો યેનકેન પ્રકારેણ ધનદોલત પ્રાપ્ત કરી ઉમરાવ વર્ગમાં ગણના પામવા વાંછુક હોય છે. એમણે પોતાના દમ પર અર્જિત કરેલું અપાર ધન છે ન્યૂ મની. પશ્ચિમની ટૅક-જાયન્ટ કંપનીઓના, આપબળે અમીર બનેલા સ્થાપકો ન્યૂ મનીના મનુષ્યો. ભારતમાં પેઢીઓથી જામેલી કંપનીઓના સર્વેસર્વા ‘ઓલ્ડ મની’ના અને સ્ટાર્ટ-અપ કલ્ચરમાંથી આવતાં, યુનિકૉર્ન કંપનીઓ બનાવી ચૂકેલા યંગ આંતરપ્રિન્યૉર ‘ન્યૂ મની’ના મનેખો કહી શકાય.
Esta historia es de la edición June 01, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 01, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?