![લાફ્ટર વાઇરસ](https://cdn.magzter.com/1344508914/1717142164/articles/JzDOoKE_s1717419419391/1717420177069.jpg)
ચૂંટણીના સમયમાં પૂરો દેશ અવનવાં જૂઠનો સાચો આનંદ લેતો થઈ જાય છે. જૂઠનો પણ એક વિશેષ પ્રકારનો આનંદ હોય છે. જૂઠ બોલનારને જૂઠનો આનંદ મળતો હોય છે, એના કરતાં જૂઠ સાંભળનારને વધારે આનંદ મળતો હોય છે, કેમ કે બોલનારને એવો વહેમ હોય છે કે એ જે જૂઠ બોલે છે એની ખબર એના સિવાય બીજા કોઈનેય નથી હોતી અને હોય છે તો એની સમજ એને નથી પડતી, પણ સાંભળનારને તો પૂરી ખબર છે કે બોલનાર જેને સત્યના વાઘા પહેરાવી અમારી સામે રજૂ કરે છે એ પૂરા સો ટચનું અને ચોવીસ કૅરેટનું જૂઠ જ છે! અભિનેતા જેને ‘વાસ્તવિકતા’નો ઓપ આપીને રજૂ કરે છે, ઑડિયન્સ એને આબાદ ‘અભિનય’ માની એનો આનંદ મેળવે છે. કેટલાક રાજનેતા તો સાહેબ ઑડિયન્સને આકર્ષવામાં ડાયલોગ ડિલિવરી અને અભિનયની બાબતમાં અસલી અભિનેતાને પણ હજારો કિલોમીટર પાછા પાડી દે છે. અભિનયની બાબતમાં નેતા ઇઝ મૉર ઍક્ટિવ, મૉર ઍટ્રેક્ટિવ ઍન્ડ મૉર ઇફેક્ટિવ ધેન અભિનેતા!
ચૂંટણીની હવા જેમ-જેમ રિઝલ્ટ તરફ જવા લાગે છે તેમ-તેમ ધીરે-ધીરે ઓસરવા માંડે છે અને એ પછી રાજકારણના આકાશમાં વિવિધ રાજકીય પક્ષો પોતપોતાનાં જૂઠના પતંગો ચગાવવામાં મશગૂલ થઈ જતાં હોય છે. જે મજા પતંગ ચગાવવામાં છે એ મજા પતંગ ઉડાવવામાં નથી, કેમ કે ‘ઉડાવવું’ અને ‘ચગાવવું’ એમાં બહુ મોટો ફરક છે. ચૂંટણી પહેલાં પતંગ ચગતો હોય, રિઝલ્ટ પછી ‘ઊડતો’ હોય!
Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
![ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/uEfELJ0Qr1719322778688/1719410512931.jpg)
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.
![વિઝા વિમર્શ,](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/Q-QsyTGtL1719409442250/1719410197318.jpg)
વિઝા વિમર્શ,
અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ
![રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/QzSwIOynB1719406591891/1719409387969.jpg)
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'
![ફેમિલી ઝોન ફેશન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/hWieXMuCo1719405522876/1719406510942.jpg)
ફેમિલી ઝોન ફેશન
હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?
![ફેમિલી ઝોન હેલ્થ હેતલ ભટ્ટ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/pdiTAK8XZ1719329820860/1719330682408.jpg)
ફેમિલી ઝોન હેલ્થ હેતલ ભટ્ટ
સ્વસ્થ રહેવા માટે જરૂરી છે માઇક્રોન્યુટ્રિઅન્ટતી યોગ્ય માત્રા
![પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/q4Y5erZOc1719329196786/1719329727977.jpg)
પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’
આજે કોઈ ‘યોગ’ એવો ઉચ્ચાર કરે એટલે આપણા મનમાં આસનો, શારીરિક કસરત અને અંગમર્દન કરતી એક મનુષ્ય આકૃતિ આવે, પણ આ ક્રિયાઓ યોગનો tip of the iceberg કરતાં પણ નાનકડો ભાગ છે.
![બિંજ-થિંગ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/qQ1evQhMM1719321059774/1719322715582.jpg)
બિંજ-થિંગ
સી-વીડ ફાર્મિંગ : ખારાં પાણીની હરિયાળી ઊપજ
![વાયરલ પેજ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/KmtTLjUMP1719317404106/1719320328102.jpg)
વાયરલ પેજ
સ્ક્રીનની કેદમાંથી મુક્તિ મળશે?
![પ્રવાસન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/CF6Av22N01719318571198/1719320197624.jpg)
પ્રવાસન
અલચી, લદ્દાખનું બૌદ્ધ તીર્થ સમાન અનોખું ધામ
![ચર્નિંગ ઘાટ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1738174/QDHJgPNAY1719314867073/1719316991772.jpg)
ચર્નિંગ ઘાટ
ભારતીય મોનાલિસા?