પંચામૃત
ABHIYAAN|Abhiyaan Magazine 29/06/2024
મિલકત માણસથી બને છે
ભૂપત વડોદેરિઆ
પંચામૃત

મારા વિષે અમુક માણસ શું માને છે અગર શું કહે છે તે તમારા માટે એટલું મહત્ત્વનું નથી. સૌથી વધુ મહત્વનું તો એ છે કે તમે તમારા વિષે શું માનો છો? તમારી સામેના આક્ષેપો તમે તદ્દન જુઠા માનતા હો તો તમારે એટલા બેચેન બનવાની જરૂર નથી. તમારી સામેના આક્ષેપોમાં તમને કંઈ પણ તથ્ય લાગતું હોય તો તમારા માટે વધુ સારો રસ્તો તમારી એ ત્રુટિઓને દૂર કરવાની કોશિશ કરવાનો છે. કેટલીક વાર આપણે આપણી કેટલીક ત્રુટિઓ જાણતા હોઈએ અને છતાં તે દૂર કરવાની સ્થિતિમાં ના હોઈએ એવું પણ બને છે, આવા સંજોગોમાં આપણે આપણી ત્રુટિઓ અને આપણી મર્યાદાઓ સમજવાની અને સ્વીકારવાની રહે છે. આપણી એક અગર બીજા પ્રકારની નિંદા કરનારાઓ પ્રત્યે આપણે અસહિષ્ણુ બનીએ છીએ અને ઉશ્કેરાઈ જઈએ છીએ. તેનું કારણ એ જ હોય છે કે આપણી ખામીઓ અને મર્યાદાઓ આપણે સ્વીકારી શકતા નથી. આપણને તેની જાણ હોય છે અને બીજાને તેની જાણ ના થાય તેવા હેતુથી આપણે તેને ઢાંકવા મથીએ છીએ. આ રીતે તેને બીજાની નજરથી છુપાવવા માટે આપણે કોઈ પણ અતિશયોક્તિ ભરેલા આક્ષેપના જવાબમાં એવો જ અતિશયોક્તિભર્યો રદિયો આપવો પડે છે.

Esta historia es de la edición Abhiyaan Magazine 29/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 29/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
ડિસ્ટોપિયા કલિયુગનાં અંધારાંમાં શ્રદ્ધાની જ્યોત :
ABHIYAAN

ડિસ્ટોપિયા કલિયુગનાં અંધારાંમાં શ્રદ્ધાની જ્યોત :

*વર્તમાન સામાજિક-રાજકીય વ્યવસ્થાના ધ્વંસ પછી મનુષ્ય જાતિ કેવી રીતે સર્વાઇવ કરશે તેની કાલ્પનિક વિજ્ઞાનકથાઓ એટલે ડિસ્ટોપિયા. *ડિસ્ટોપિયન વિજ્ઞાનકથાઓ વિષાદી અને કંપાવનારું ભવિષ્ય ઊભું કરતી હોય છે. *કોરોના કાળમાં જનજીવન ખાસ્સું પલટાઈ ગયેલું અને ફરી નોર્મલ થશે કે નહીં, તેની ચિંતા સતાવતી હતી, ત્યારે ડિસ્ટોપિયન વિશ્વની આછી ઝલક આપણે મેળવી હતી.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 13/07/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

સંસદીય લોકશાહીની પ્રતીતિ કરાવતું પ્રથમ સંસદ સત્ર

time-read
5 minutos  |
Abhiyaan Magazine 13/07/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ત્રણ નવા કાનૂનનો કાનૂનનો અમલ ગુલામીના કાયદાઓથી મુક્તિ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 13/07/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વડાપ્રધાનના પ્રવચન સમયે ઊહાપોહની હરકત યોગ્ય નથી

time-read
2 minutos  |
Abhiyaan Magazine 13/07/2024
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

ખોટી માન્યતાઓ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ABHIYAAN

તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ

ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
ફેમિલી ઝોન. બ્યુટી
ABHIYAAN

ફેમિલી ઝોન. બ્યુટી

લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ABHIYAAN

‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ

ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024