વાત છે ૨૦૧૮ની. સાહિત્યના નોબેલ પુરસ્કારનો નિર્ણય લેનારી સ્વીડિશ કમિટીનું એક કાંડ બહાર આવેલું, જેના વિરોધમાં સ્વીડનના સૌથી વધારે પ્રબુદ્ધોએ સાહિત્યના નોબેલ ને સમાંતર ન્યુ ઍકેડમી પ્રાઇઝ’ સ્થાપવાની જાહેરાત કરેલી. એક વર્ષ પૂરતું જીવેલા આ પુરસ્કાર માટે નોમિનેટ થયેલા ૪૭માંથી અંતે ચાર લેખકો અંતિમ યાદીમાં સ્થાન પામ્યાઃ મૈરિઝ કૉન્ડે, કિમ થ્યૂઇ, હારુકી મુરાકામી અને નીલ ગૈમન. વિજેતા બનેલાં મૈરિઝ કૉન્ડે, પણ સૂચિમાં ધ્યાન ખેંચનારું નામ હતું નીલ ગૈમનનું. કૉમિક બુક, ગ્રાફિક નૉવેલ, ટીવી-સિનેમાના માધ્યમથી પશ્ચિમના પૉપ-કલ્ચરમાં નીલગૈમન એક જાણીતું નામ બન્યું હતું. નોબેલ કે એ પ્રકારના અન્ય ખ્યાતનામ પુરસ્કારોને સામાન્ય રીતે લેખકોની લોકભોગ્યતા અને લોકપ્રિયતાથી જરાક અરુચિ હોય છે, કેમ કે તેઓ વિશુદ્ધ સાહિત્યના માણસો નથી ગણાતાં. ‘ન્યુ ઍકેડમી પ્રાઇઝ'ના દ્વારા નીલ ખૈમન વિશુદ્ધ સાહિત્યના પુરસ્કાર માટે ધ્યાનમાં લેવાયા, બાકી અસલ નોબેલ પુરસ્કાર તો તેમને મળવાથી રહ્યો.
*નવા ઈશ્વરો કોણ છે? એક છે, ‘મિસ્ટર વર્લ્ડ’, જે પ્રતિનિધિત્વ કરે છે, વૈશ્વિકરણનું, મૂડીવાદી મૉડર્ન જગતનું.
*બીજા દેવતા ‘ટૅનિકલ બૉય’ ડિજિટલ વિશ્વ સંલગ્ન ટૅક્નોલૉજીના સ્વામી છે.
*ત્રીજી ‘મીડિયા દેવી’ જે માસ કોમ્યુનિકેશનની અધિષ્ઠાત્રી દેવી, જે લોકો શું જોશે, સાંભળશે, માનશે, શેનાં સપનાં જોશે તેના પર નિયંત્રણ ધરાવે છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 20/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 20/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.