પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ૨૭ જુલાઈએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં જે નાટક કર્યું એ મુખ્યપ્રધાન પદે બિરાજનાર વ્યક્તિ માટે કોઈ રીતે શોભાસ્પદ નથી. જુઠ્ઠાણાંનો કારોબાર લોકસભાની ચૂંટણી પછી બંધ થવો જોઈએ. ઇન્ડી ગઠબંધનના નેતાઓ એ હજુ ચલાવી રહ્યા છે. નીતિ આયોગની બેઠકમાંથી બહાર આવીને મમતા બેનરજીએ જે કહ્યું તેમાં માત્ર રાજકારણ હતું. તથ્ય કે સત્ય નહીં. તેમણે કહ્યું કે, બેઠકમાં તેમને બોલવા દેવામાં ન આવ્યાં. તેમને પાંચ મિનિટનો સમય અપાયો. બીજાને વધુ સમય અપાયો. તેમનું માઇક બંધ કરી દેવાયું. એટલે તેઓ બેઠકનો બહિષ્કાર કરીને બહાર આવી ગયાં છે. બેઠકમાં તેઓ એકમાત્ર વિપક્ષનાં નેતા હતાં અને વિપક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતાં છતાં તેમને વધુ સમય અપાયો નહીં. હું હવે નીતિ આયોગની કોઈ બેઠકમાં જવાની નથી. નીતિ આયોગ પાસે કોઈ નાણાકીય પાવર નથી.
Esta historia es de la edición Abhiyaan Magazine 10/08/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 10/08/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?
નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી
બિહારમાં જાતિવાદી સમીકરણો ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાંના પછાતવર્ગો ઉપર નીતિશ કુમારના પ્રભાવને નકારી શકાય તેમ નથી
પૈસો સારો કે ખરાબ?
નિર્ધન લોગોં કી બસ્તી મેં, ઘર-ઘર કલ યે ચર્ચા થા વો સબસે ધનવાન થા, જિસ કી જેબ મેં ખોટા સિક્કા થા.
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ