શ્રાવણ બેસતા જ શિવ મંદિરોનાં આંગણાં શિવપ્રેમીઓની પાઠ-પૂજાથી પવિત્ર થવા લાગ્યાં છે. ફળ-ફૂલ, બીલીપત્ર અને જળાભિષેકથી આદિદેવ શિવના લિંગ પણ સમૃદ્ધ અને સુશોભિત છે. શ્રાવણના આવા પર્વિય દિવસોમાં એકાદ શિન-રવિ આપણા ગુજરાતના જ કોઈ પ્રાચીન શિવ મંદિરે જવું હોય તો ગળતેશ્વર કૅન બી એ પરફેક્ટ ચોઇસ.
ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક આવેલા સરનાલ ગામનું આ શિવ મંદિર બારમી સદીમાં બંધાયેલું પ્રાચીન શિવ મંદિર છે. સરનાલ ગામ નજીક વહેતી પશ્ચિમ ભારતની મહીસાગર નદી સાથે ગળતી નદીના સંગમ સ્થાને રહેલું આ મંદિર ગળતી નદી પરથી ગળતેશ્વર તરીકે ઓળખાય છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 17/08/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 17/08/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?