ઇતિહાસમાં પાનીપત યુદ્ધ મેદાન તરીકે જાણીતું છે. પાનીપતમાં જુદા-જુદા સમયે ત્રણ વાર યુદ્ધ ખેલાયું, પણ સૌથી મહત્ત્વનું યુદ્ધ રહ્યું વર્ષ ૧૫૨૬માં લોધી અને બાબર વચ્ચે ખેલાયેલું યુદ્ધ. આ યુદ્ધમાં બાબરનો વિજય થયો અને આ વિસ્તારમાં ઓફિશિયલી મુઘલ સામ્રાજ્યનો પાયો નખાયો. ત્યાર બાદ બે જુદાં-જુદાં યુદ્ધનું સાક્ષી પાનીપત રહ્યું. ટૂંકમાં ઇતિહાસના પાનામાં પાનીપતે યુદ્ધના સમરાંગણ તરીકેની ઓળખ મેળવી હતી. હવે આ ઓળખ ભૂંસાઈ રહી છે, એમ કહેવા કરતાં પાનીપત અન્ય કારણસર વિશ્વમાં જાણીતું બની રહ્યું છે એમ કહેવું યોગ્ય રહેશે, કારણ કે જ્યાં સુધી યુદ્ધનો ઇતિહાસ અકબંધ રહેશે ત્યાં સુધી પાનીપતના યુદ્ધની વાતો થતી જ રહેશે, પણ હવે પાનીપત વિશ્વના કાસ્ટ ઓફ કેપિટલ તરીકેની ઓળખ વધુ મજબૂતાઈથી સ્થાપિત કરી રહ્યું છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 07/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 07/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ