નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...
Chitralekha Gujarati|July 15, 2024
મેડિકલ-ડેન્ટલ કૉલેજમાં પ્રવેશ અપાવતી પરીક્ષાનાં પેપર ફાં, વિદ્યાર્થીઓને અણહક્કના ગ્રેસ માર્ક્સ અપાયા અને ખાસ તો અમુક પરીક્ષાર્થીની ઉત્તરવહી સાથે પણ ચેડાં થયાં. સરકાર અને તપાસ એજન્સીઓ હવે અચાનક જાગ્રત થઈ છે. અહીં સવાલ એ છે કે લાખ્ખો વિદ્યાર્થીનાં ભવિષ્યનો સવાલ હોય ત્યારે આગોતરી સાવચેતી કેમ રાખી ન શકાય?
સમીર પાલેજા (મુંબઈ)
નીટમાં ચીટ ટાળવા હવે કરો સર્જરી...

બાળમંદિરમાં ભણતું દર બીજું બાળક મોટા થઈને ડૉક્ટર બનવાની ઈચ્છા રાખતું હોય છે, પણ બિચારાને વરવી વાસ્તિકતાનો ખયાલ હોતો નથી. તમારે બૅચલર ઑફ મેડિસિન, બૅચલર ઑફ સર્જરી (એમબીબીએસ) અર્થાત્ ડૉક્ટર થવું હોય તો ભારતમાં ૭૦૬ મેડિકલ કૉલેજમાં એક લાખ છ હજારની આસપાસ સીટ છે. તકલીફ એક જ છે કે એમબીબીએસમાં ઍમિશન મેળવવા માટે ૨૩ લાખ ઉમેદવાર સાથે સ્પર્ધા કરી નીટ (નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષાનો કોઠો ભેદવો પડે છે. પછી આરક્ષણ અને ડોમિસાઈલના પ્રશ્નો જુદા. ચાલુ વર્ષે તો નીટ એક્ઝામ પર પેપર લીક અને ગ્રેસ માર્ક્સનું ગ્રહણ છવાઈ ગયું.

ચિત્રલેખાના વાચકોને જાણ હશે કે પાંચ મેએ દેશભરનાં ૪૭૫૦ સેન્ટરમાં નીટની પરીક્ષા થઈ, જેમાં ૨૩ લાખથી વધુ સ્ટુડન્ટ બેઠા. આ પરીક્ષાનું રિઝલ્ટ ૧૪ જૂનની આસપાસ આવવાનું હતું, પણ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ચાર જૂને લોકસભા ચૂંટણીનાં પરિણામોની ધમાધમી વચ્ચે નીટનું રિઝલ્ટ જાહેર કરી દીધું, એમાં ૬૭ પરીક્ષાર્થીને ૧૦૦ ટકા એટલે કે પૂરા ૭૨૦ માર્ક્સ મળ્યા હતા. અગાઉનાં વર્ષોમાં ૭૨૦ માર્ક્સ લાવનારા વિદ્યાર્થીની સંખ્યા એક કે બે જ રહી છે અને ક્યારેક પહેલા નંબરને ૭૧૫ માર્ક્સ પણ મળ્યા છે. તો આ ૬૭ ટૉપર્સ આવવા એ જોગાનુજોગ ન જ હોય. એમાંય છ ટૉપર્સ એક જ પરીક્ષા કેન્દ્રના હતા. બે જણાને ૭૧૯ અને ૭૧૮ માર્ક્સ આવ્યા, જે નેગેટિવ માર્કિંગના ગણિત પ્રમાણે શક્ય જ નહોતું.

આ પરિણામોને લઈને હો-હા થઈ એટલે એનટીએએ ખુલાસો કર્યો કે જ્યાં એક્ઝામનાં પેપર વહેંચવામાં મોડું થયું એ સેન્ટરના વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ અપાયા છે. આ જાહેરાત પછી લોકોએ શોધી કાઢ્યું કે એક સ્ટુડન્ટને તો બે-પાંચ નહીં, પણ પૂરા ૮૫ ગ્રેસ માર્ક્સ મળ્યા છે, જે કોઈ રીતે ન્યાયી ઠરાવી શકાય એમ નહોતા. ટૂંકમાં, આખો મામલો એક્ઝામમાં ગેરરીતિ અને છેતરપિંડીનો જ હતો.

સંનિષ્ઠ વિદ્યાર્થીના ભોગે કપટી પરીક્ષાર્થી આાળ નીકળી જાય એવી ગોબાચારી ‘નીટ’ પરીક્ષામાં પકડાઈ એટલે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો. જો કે આ કાવતરાના અનેક આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પણ મોડે મોડે સપાટો બોલાવ્યો.

Esta historia es de la edición July 15, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 15, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
હોસ્પિટલ પણ મહિલા તબીબ માટે સલામત ન હોય ત્યારે...
Chitralekha Gujarati

હોસ્પિટલ પણ મહિલા તબીબ માટે સલામત ન હોય ત્યારે...

સમાન તક-સમાન હક માગવા માટે સ્ત્રીની મજાક ઉડાડતાં પહેલાં એને સુરક્ષિત માહોલ તો આપો.

time-read
3 minutos  |
September 02, 2024
માણો, હાળી પૂરણપોળીની લહેજત
Chitralekha Gujarati

માણો, હાળી પૂરણપોળીની લહેજત

પોષક તત્ત્વોથી ભરપૂર છે શક્કરિયાં-શિંગોડાં-રાજગરાની વેડમી.

time-read
1 min  |
September 02, 2024
ગર્ભાશયની બહાર વિક્સતો ગર્ભ સ્રી માટે જીવલેણ બની શકે
Chitralekha Gujarati

ગર્ભાશયની બહાર વિક્સતો ગર્ભ સ્રી માટે જીવલેણ બની શકે

એક્ટોપિક પ્રેગ્નન્સીઃ ફળેલું સ્ત્રીબીજ યુટરસ તરફ જવાને બદલે ફેલોપિયન ટ્યૂબમાં જ મોટું થવા લાગે તો?

time-read
3 minutos  |
September 02, 2024
ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર
Chitralekha Gujarati

ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર

શિક્ષણનું હાલ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પણ બાળકોના અભ્યાસના ખર્ચા પોસાતા નથી ત્યારે રાજકોટનાં એક શિક્ષિકા ઝૂંપડામાં જઈને ગરીબ બાળકોને નિઃસ્વાર્થભાવે ભણાવે છે અને છોકરીઓને નિઃશુલ્ક સેનેટરી પૅડ ઉપલબ્ધ કરાવી એમને મેન્સ્ટ્રુઅલ સાઈકલની અને એકંદર આરોગ્ય જાળવણીની સમજ પણ આપે છે.

time-read
4 minutos  |
September 02, 2024
ગુતાલ ગામની સિકલ બદલી સરકારી શાળાએ
Chitralekha Gujarati

ગુતાલ ગામની સિકલ બદલી સરકારી શાળાએ

સર્જક સાથે સંવાદ: પુસ્તકમાં ભણાવાતી કૃતિના લેખક સાથે વિદ્યાર્થીઓની વાતચીત.

time-read
2 minutos  |
September 02, 2024
નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?
Chitralekha Gujarati

નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?

‘બંદૂક કે લાઈસન્સ કે લિયે આવેદન દીજિયે ઔર કારણ લિખિયેઃ ઘર મેં બેટિયાં હૈ ઔર શહર મેં હૈ જાનવર...' કોલકાતામાં એક મહિલા તબીબ પર હૉસ્પિટલમાં જ બળાત્કાર થયો અને પછી એને કાયમ માટે ખામોશ કરી દેવામાં આવી એ ઘટનાનો કાન ફાડી નાખે એવો વિરોધ થઈ રહ્યો છે. બાર વર્ષ પછી ફરી રેપ ઍન્ડ મર્ડરની એક ઘટનાએ આખા દેશને સુષુપ્ત જ્વાળામુખીની જેમ ઢંઢોળ્યો છે. આ આગ ઠરે એ પહેલાં જરૂરી છે કે પુરુષોની એક બીમારીનો ઈલાજ શોધવાની.

time-read
7 minutos  |
September 02, 2024
પ્રેમદીવાની મીરાંએ કેમ છોડ્યા હતા ગિરધર ગોપાલ?
Chitralekha Gujarati

પ્રેમદીવાની મીરાંએ કેમ છોડ્યા હતા ગિરધર ગોપાલ?

દેશભરમાં જન્માષ્ટમીનો ભક્તિસભર માહોલ જામ્યો છે ત્યારે વાત કરવી છે મીરાં અને એના પ્રાણધન સમી કૃષ્ણની શ્યામવર્ણી અનુપમ પ્રતિમા સાથે જોડાયેલા રસપ્રદ ઈતિહાસની, જેનું મુખ્ય પાનું સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ખૂલે છે.

time-read
2 minutos  |
September 02, 2024
અડચણો પર ભારે પડતા દિવ્યાંગ ખેલાડીના અણનમ જુસ્સા...
Chitralekha Gujarati

અડચણો પર ભારે પડતા દિવ્યાંગ ખેલાડીના અણનમ જુસ્સા...

પેરિસ પૅરાલિમ્પિક ગેમ્સ-૨૦૨૪ શારીરિક મર્યાદા આ જવાંમર્દ-ઔરતોને સફળતાની ટોચ પર પહોંચતાં રોકી શકતી નથી, બલકે ખેલકૂદમાં એમણે એક નવી ઊંચાઈ મેળવી છે. ગણતરીના દિવસોમાં જ પેરિસમાં યોજાઈ રહેલા પૅરાલિમ્પિક્સ માટે દેશના દિવ્યાંગ ખેલાડીઓ સજ્જ થઈ રહ્યા છે ત્યારે કરીએ નજર પૅરાલિમ્પિક્સની ગઈ કાલ, આજ ને આવતી કાલ પર.

time-read
5 minutos  |
September 02, 2024
પોલિટિકલ અસાઈલમઃ નીતિ અને રાજનીતિ
Chitralekha Gujarati

પોલિટિકલ અસાઈલમઃ નીતિ અને રાજનીતિ

બાંગ્લાદેશમાં લાંબી ઈનિંગ્સ રમ્યા બાદ શેખ હસીનાની સરકારનું આ મહિનાના આરંભમાં પતન થયું. અત્યારે એ ભારતમાં રાજકીય આશરો લઈ રહ્યાં છે. તિબેટિયનોના આધ્યાત્મિક વડા દલાઈ લામા અને સંગીતકાર નદીમ સૈફીથી લઈને દેશ-દુનિયાની કંઈકેટલી જાણીતી વ્યક્તિ પોતાનો દેશ છોડી જેના સહારે પરદેશમાં વસી જાય છે એ પોલિટિકલ અસાઈલમનો કાયદો શું છે?

time-read
6 minutos  |
September 02, 2024
વાસ્તવિકતાની ફૂટપટ્ટી પર અપેક્ષાનું ઍડ્જસ્ટમેન્ટ
Chitralekha Gujarati

વાસ્તવિકતાની ફૂટપટ્ટી પર અપેક્ષાનું ઍડ્જસ્ટમેન્ટ

આપણી જરૂરત પૂરી થઈ જાય પછી આપણે ‘સુખી’ નથી થઈ જતા. જરૂરત પૂરી થઈ જવાથી એને પૂરી કરવાની ઉત્તેજના પણ સમાપ્ત થઈ જાય છે. આપણે જેને સુખ કહીએ છીએ એ હકીકતમાં જરૂરત પૂરી કરવાની કોશિશમાંથી પેદા થતી ઉત્તેજના છે.

time-read
5 minutos  |
September 02, 2024