હિસ્ટિરિયા નામની વ્યાધિ, ગર્ભાશય, ભૂત વળગીને કે માતા આવીને ધૂણવાનું, બાવા-ભૂરાડીઓ અને મેડિકલ સાયન્સને શું લાગે-વળગે વળી? અને આ બધાંને સ્ત્રીની જાતીયતા સાથે શું? સ્ટેજ પર હાલેલુયા કરવું કે રૉક કૉન્સર્ટ કે જુલૂસમાં ભીડ વચ્ચે નાચવું ને ઓશો રજનીશના સંભોગથી સમાધિના આઈડિયા વચ્ચે શું સામ્યતા?
આ તે કેવો ‘રોગ’ અને કેવી ‘સારવાર’?
સ્ત્રીની જાતીયતાને પિતૃસત્તાક વ્યવસ્થામાં હંમેશાં દબાવવામાં આવી છે. ત્યાં સુધી કે દામ્પત્ય જેવા અધિકારિક સંબંધમાં પણ સ્ત્રીને પતિ પાસેથી પોતાની જાતીય જરૂરત સંતોષવાની માગણી કરવાનો અધિકાર નહોતો, હજી ઘણે અંશે નથી. આજે પણ પોતાની જાતીય જરૂરત વિશે સભાન સ્ત્રીને સંસ્કારી ગણવામાં આવતી નથી.
આજથી ૫૦૦-૭૦૦ વર્ષ પહેલાં યુરોપ-અમેરિકામાં છોકરીઓ મહિલાઓમાં એક બીમારી જબરદસ્ત રોગચાળાની જેમ ફેલાઈ રહી હતી. ત્યાં દર ચોથી-પાંચમી સ્ત્રી હિસ્ટિરિયાની રોગી મનાતી હતી. હિસ્ટિરિયાને આજે આપણે એક માનસિક-ચેતાતંત્રનો રોગ સમજીએ છીએ, જે સ્ત્રીઓ-પુરુષો બન્નેને થઈ શકે છે, પરંતુ ભૂતકાળમાં એનો અર્થ અલગ હતો.
Esta historia es de la edición July 22, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 22, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.