આપણી આસપાસ જે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે જે પણ દેખાય છે, જેમાં તમામ જીવંત જીવો રહેતા હોય છે, તેને પર્યાવરણ કહેવામાં આવે છે.
૫ જૂન એટ્લે કે વિશ્વ પર્યાવરણ દિવસ. દર વર્ષે ૫ મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં અને દેશમાં પ્રદૂષણ ખૂબ જ ફેલાઈ રહેલું જોવા મળે છે. આમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો હેતુ એ પર્યાવરણ ની રક્ષા કરવાનો છે. આ દિવસની ઉજવણીની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૧૯૭૨ માં વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રત્યે રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી.
૫ જૂનથી ૧૬ જૂન દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પ ર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૧૯૭૪ ના રોજ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે ૧૪૩ થી વધુ દેશો આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે અને ઘણા સરકારી, સામાજિક અને વ્યવસાયિક લોકો પર્યાવરણીય સંરક્ષણ, સમસ્યાઓ વગેરે વિષય પર વાતો કરે છે. પર્યાવરણને સુધારવા માટે આ દિવસ મહત્વનો છે જેમાં સમગ્ર વિશ્વ રસ્તામાં ઉભા પડકારોને ઉકેલવાનો માર્ગ શોધે છે. વિશ્વ પર્યાવરણ દિવસ એ લોકોમાં પર્યાવરણીય જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી વાર્ષિક ઘટના છે. તેનો મુખ્ય ઉદ્દેશ આપણી પ્રકૃતિની રક્ષા માટે જાગૃતિ લાવવાનો છે અને વિવિધ પ ર્યાવરણીય મુદ્દાઓ કે જે દિન પ્રતિદિન વધી રહ્યા છે તેને જોવાનો છે.
Esta historia es de la edición Lok Patrika Daily 21 Oct 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Lok Patrika Daily 21 Oct 2024 de Lok Patrika Ahmedabad.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એથિકલ હેકિંગમાં શાનદાર કેરિયર છે
લોકો-કંપનીઓને હેકિંગથી બચાવવા ઇચ્છુક લોકો આગળ વધી શકે... એથિકલ હેકર્સ બનવાની બાબત સરળ નથી હેકિંગ જેવા સંવેદનશીલ બિઝનેસમાં આપને માનસિક રીતે ખુબ શાર્પ રહેવાની જરૂર હોય છે સાથે પેશન્ટ રહેવાની પણ જરૂર હોય છે આપમાં લોજિસ્ટિક્સ પાવર, ક્રિએટીવિટી તેમજ પ્રોબ્લમ એનાલીસીસ કેપિસીટી ચોક્કસપણે હોવી જોઇએ
સિદ્ધના ગળાનો હેંગઓવર બન્યો ઘરગથ્થુ ઉપચાર ૮૫૦ કરોડ રૂપિયાની નોટિસ
નવજોત સિંહ સિદ્ધુ વિવાદમાં ફસાયા પત્નીના કેન્સરની સારવાર માટેના કેટલાક ઘરેલું ઉપાયો શેર કર્યા હતા
હિંદુઓ પર અત્યાચાર રોકવા માટે કેન્દ્રએ વિશ્વ અભિપ્રાય બનાવવો જોઈએ : આર.એસ.એસ
બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓ મક પ્રેક્ષક છે : દત્તાત્રેય હોસાબલે
મણિપુર હિંસામાં ધારાસભ્યોના આવાસ અને પોલીસ સ્ટેશનને આગ લગાડનાર ૮ આરોપીઓની ધરપકડ
પોલીસ સ્ટેશનો અને ધારાસભ્યોના રહેઠાણોમાં આગચંપીનાં બનાવો નોંધાયા
બોટ પલટી જતાં ૨૦ લોકોનાં મોત; ૧૦૦ લોકો ગુમ
નાઇજીરીયામાં દુઃખદ અકસ્માત
પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે હિંસા ચાલુ
૧૨૨ લોકોના મોત વેન પર હુમલાના એક દિવસ પછી, જિલ્લામાં અલીઝાઈ અને બાગાન આદિવાસી જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી
તૂટેલા સંબંધો આત્મહત્યા માટે ઉશ્કેરવાની શ્રેણીમાં આવતા નથી : સર્વોચ્ચ અદાલત
કોર્ટે તેના પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો ૨૧ વર્ષની પુત્રી છેલ્લા આઠ વર્ષથી આરોપી સાથે પ્રેમમાં હતી અને આરોપીએ લગ્નનું વચન પૂરું કરવાની ના પાડતાં ઓગસ્ટ ૨૦૦૦માં તેણે આત્મહત્યા કરી લીધી હતી
મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ તરફથી કોણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ નહીં, બે નેતાઓ પણ રેસમાં
નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા
સંભલમાં ૧૦ ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશ સુરક્ષા ઉચ્ચ સ્તરે । જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેસિયાએ દ્વારા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો
હાસોલ ઇન્દિરા બ્રિજ નીચેથી ૧૫૦ થી ૨૦૦ ડમ્પરો દિવસ રાત નદીના પટમાંથી રેતી ઉપાડી જાય છે
કોટેશ્વર મહાદેવ મંદિરની પાછળથી જ ડમ્પરો ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા હોવા છતાં તંત્ર યુપ