અમદવાદ, ગુરુવાર
શહેરમાં કોરોનાની ફોર્થવેવ ગત જૂન મહિનાથી શરૂ થઈ ચૂકી છે. કોરોનાની ફોર્થ વેવમાં કોમોર્બિડ સ્થિતિ ધરાવતા દર્દીનાં મૃત્યુના કિસ્સા પણ નોંધાઈ રહ્યા હોઈ તબીબો પણ ફોર્થ વેવને હળવાશથી લેવા સામે લોકોને ચેતવી રહ્યા છે. કોરોનાના દરરોજના ૩૦૦થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે એટલે કેસની સંખ્યા પણ ચિંતાજનક છે. કોરોનાના ચેપ પર અંકુશ મૂકવા હવે ૧૮થી ૫૯ વયજૂથના લોકોને મ્યુનિ. તંત્ર દ્વારા વેક્સિનનો થર્ડ ડોઝ એટલે કે પ્રીકોશનરી ડોઝ મફતમાં અપાઈ રહ્યો છે. ગત તા. ૧૫ જુલાઈથી આ અભિયન હાથ ધરાયું છે, જે દરમિયાન ચિંતાજનક બાબત એ છે કે હજુ લગભગ છ લાખ લોકોએ કોરોના વેક્સિનનો સેકન્ડ ડોઝ લીધો નથી. આમાં પણ અનેક લોકોએ તેમની ધાર્મિક માન્યતાના કારણે વેક્સિનનો ફર્સ્ટ ડોઝ પણ માંડ માંડ લીધો હતો એટલે આવા લોકો સેકન્ડ ડોઝ લેવા આગામી દિવસોમાં આગળ આવશે કે કેમ તે મોટો પ્રશ્ન હોઈ જે કોરોના વેક્સિનેશનના મામલે મ્યુનિ. તંત્ર સામેનો મહાપડકાર જ છે.
કોરોનાને હરાવવામાં વેક્સિનેશન એકમાત્ર અસરકારક જાન્યુઆરીઉપાય પુરવાર થયો છે. ૨૦૨૨માં વેક્સિનના બંને ડોઝ લેનારાઓ કોરોનાની થર્ડ વેવ વચ્ચે પણ સુરક્ષિત રહ્યા હતા.
Esta historia es de la edición August 04, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 04, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત
અત્યાર સુધીમાં ૪૩.૮૫ લાખથી વધુ લોકો લટાર મારી ચૂક્યા છે
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી