કોઈ પણ દેશના વિકાસ સાથે તેની સુરક્ષા પણ ખૂબ જ મહત્વની હોય છે. ભારત જેવા દેશ માટે તો તેની સેના દરેક મોરચે મજબૂત હોય તે જરૂરી જ નહીં, પરંતુ અનિવાર્ય પણ છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે આપણી ભારતીય સેના કોઈ પણ પડકારને પહોંચી વળે તેમ છે, પણ હકીકત અને આંકડાઓ આંખ ખોલનારા છે. લોકસભામાં ગત ૨૧ જુલાઈએ સશસ્ત્ર સેનાઓના અનેક પડકારોની ચર્ચા દરમિયાન બે મોટા પાસાં ઊભરીને સામે આવ્યાં હતાં. એક તો આપણી સેનામાં અધિકારીઓ અને જવાનોની સંખ્યા ઘણી ઓછી છે અને બીજું સંરક્ષણ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દે પણ સંસદની કેન્દ્રીય સ્થાયી સમિતિની કાર્યશૈલી સંતોષજનક નથી.
સંસદમાં સત્તાવાર રીતે જે વિગતો ટેબલ પર મૂકવામાં આવી હતી તે જોઈએ તો, મંજૂર થયેલી ૧૪ લાખથી વધુની શક્તિશાળી સંખ્યા સામે આપણી સેનાની ત્રણેય પાંખ એટલે કે ભારતીય સશસ્ત્ર સેનાઓમાં ૯,૭૯૭ અધિકારી અને ૧.૨૬ લાખ જવાન (સિપાઈ), એરમેન તથા નાવિકની ઘટ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, સેના (આર્મી)માં ૭,૭૭૯ અધિકારી અને ૧.૦૮ લાખ જવાનની હજુ પણ ઘટ છે. નૌસેનામાં ૧,૪૪૬ અધિકારી અને ૧,૨૯૧ નાવિક તથા એરફોર્સ (વાયુસેના)માં ૫૭૨ અધિકારી અને ૫,૨૧૭ એરમેન્સની ઘટ છે.
Esta historia es de la edición August 12, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 12, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા અપનાવો દાદી-નાનીના નૂસખા
હેર કેર ટિપ્સ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારતા વિરોધમાં ભોપાલ, ઈન્દોર અને ઉતમાં તમામ બજારો બંધ
આરએસએસ વેપારી સંગઠનો સાથે મળીને આક્રોશ રેલી કાઢશે
રાહુલ અને પ્રિયંકાને સંભલ જતાં રોકવા માટે કડક પોલીસ બંદોબસ્ત
કોંગ્રેસના કાર્યકર્તાઓ હાઈવે પર બેસીને ‘રઘુપતિ રાઘવ' ગાઈ રહ્યા છે
અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ બહાર પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીરસિંહ બાદલ પર ફાયરિંગઃ આરોપીની ધરપકડ
સવારે ૯.૩૦ કલાકે થયેલા ફાયરિંગમાં બાદલ માંડ માંડ બચ્યા
દેશમાં આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું: હવે શિયાળો પણ જામતો નથી
હિમાલયમાં બરફથી ઢંકાયેલો વિસ્તાર ૩ર ટકા ઘટ્યો
હવામાન ફરી પલટાયું: મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં અઢી ડિગ્રી સુધીનો વધારો
કચ્છના નલિયામાં ૧૫ ડિગ્રી ઠંડી: ડીસામાં ૧૬ ડિગ્રી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં અકસ્માતઃ માતા-પુત્ર સહિત ત્રણનાં મોત
ટાયર ફાટતાં કાર ઊછળીને સામે આવી રહેલી ટ્રક સાથે અથડાઈઃ બે ઈજાગ્રસ્ત
અમદાવાદ એરપોર્ટ પરથી બે પેસેન્જર પાસેથી ૪૮ લાખતા દાગીના પકડાયા
અમદાવાદ એરપોર્ટ પર દિવસે દિવસે દાણચોરીના કિસ્સા હવે જોવા મળી રહ્યા છે.
દેશનાં અનેક રાજ્યમાં વિચિત્ર હવામાતઃ ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ઠંડી વધી
શપથ ગ્રહણ પહેલાં ઈઝરાયલી બંધકોને નહીં છોડે તો મિડલ ઈસ્ટમાં તબાહી: ટ્રમ્પની હમાસને ધમકી
માનવતા સામે અત્યાચાર કરનારા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવાશેઃ Us પ્રમુખ