અમદાવાદ, શનિવાર
શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ બેફામ રીતે વધ્યો છે. મોટા ભાગના વિસ્તારના રસ્તા કે સર્કલ પર રખડતાં ઢોર બેઠેલાં જોવા મળે છે. આના કારણે છાશવારે અકસ્માતો થતાં હોઈ કેટલાક વિસ્તારમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ હોઈ હાઈકોર્ટ પણ આકરાં પાણીએ છે. હાઈકોર્ટ દ્વારા રખડતાં ઢોરને પકડીને ઢોરવાડામાં પૂરી દેવાના ઓગસ્ટના છેલ્લાં અઠવાડિયામાં મ્યુનિ. તંત્રને આદેશ આપતાં કમિશનર લોચન સહેરાએ આ માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. કમિશનરના એક્શન પ્લાન મુજબ મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા અમદાવાદમાંથી રખડતાં ઢોર ઝબ્બે કરવાની કામગીરી કરવામાંઆવે છે. જોકે આ કામગીરીથી કમિશનર સહેરાને ખાસ સંતોષ થતો હોય તેમ લાગતું નથી, કેમ કે એરપોર્ટ રોડ પરથી રખડતાં ઢોરને દૂર કરવાનો વિશેષ આદેશ તંત્રને આપવાની તેમને ફરજ પડી છે.
Esta historia es de la edición September 17, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 17, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઠંડીની તીવ્રતામાં અચાનક વધારોઃ નલિયામાં લઘુતમ તાપમાન ૯ ડિગ્રીએ પહોંચ્યું, અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી
આગામી સપ્તાહે લોકોએ કડકડતી ઠંડી સહત કરવા તૈયાર રહેવું પડશે
નકલીતી બોલબાલાઃ PSI-ડેપ્યુટી મામલતદારતો સ્વાંગ રચી રોફ મારતો શાતિર ગઠિયો ઝડપાયો
ગઠિયા પાસે પોલીસનાં બે આઈકાર્ડ તેમજ ડેપ્યુટી મામલતદારનું એક કાર્ડ મળ્યું
ટીમ ઇન્ડિયાની પેસ બેટરીના તરખાટ સામે ઓસ્ટેલિયાનો વાવટો ૧૮૧ રન પર સમેટાયો
ભારતને ઝટકોઃ મેદાનમાંથી બહાર રહ્યા બાદ બુમરાહ હોસ્પિટલ જવા નીકળ્યો
ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટઃ શપથ લેતાં પહેલાં કોર્ટમાં હાજર થવું પડશે
હશ કેસમાં સજા સંભળાવાશે
જબલપુરમાં કારચાલકે પગપાળા જઈ રહેલા છ લોકોને કચડ્યાઃ બેનાં મોત
મેહરમાં ટ્રેક્ટરતી ટક્કરથી સાત શ્રદ્ધાળુ ઘાયલ
રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ ૩.૦તો આજે રાજકોટમાં દબદબાભેર પ્રારંભ
રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 3.0નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.
દુનિયાનું એકમાત્ર જાનવર, જેને બે મોઢા હોય છે
તાજેતરમાં બે મોઢાવાળો આ જીવ વૃક્ષની તિરાડોમાંથી કીડા ખાતો જોવા મળ્યો,
મરીના એટલી સુંદર છે કે સહેલીઓ પતિ કે બોયફ્રેન્ડ પાસે ભટકવા પણ નથી દેતી
બ્રાઝિલની એક છોકરી ઉપર તેની સહેલીઓને બિલકુલ પણ વિશ્વાસ નથી.
હું ક્યાંય નથી જઈ રહ્યો, સખત મહેનત કરીને કમબેક કરીશઃ આખરે રોહિત શર્માએ મૌન તોડ્યું
માઇક, પેન કે લેપટોપવાળી કોઈ પણ વ્યક્તિ શું લખે છે કે બોલે છે એનાથી મને કોઈ ફર્ક પડતો નથી
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની ચાદરઃ IGL એરપોર્ટ પર ઝીરો વિઝીબિલિટી, ૪૭૦ ફ્લાઈટ્સ મોડી, ૯૫ ટ્રેન રદ
પ્રવાસીઓએ વાહનના ટાયરમાં સાંકળ અને દોરડાં બાંધવાં પડશે