નકલી સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ બનીને તોડ કરતી ટોળકીઓના આતંકનો અંત આવી જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા વધુ ને વધુ જોવા મળી રહી છે ત્યારે વધુ એક નકલી પીએસઆઇ તેમજ ડેપ્યુટી મામલતદાર ઝડપાયો છે.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના કારણે અધિકારી બનીને ફરતો આરોપી ઝડપાઇ ગયો છે.
આરોપી પાસેથી પોલીસનાં બે નકલી આઇકાર્ડ તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ મળી આવ્યું છે. આરોપીની પૂછપરછ કરતાં તે લોકો પર રોફ મારવા માટે નકલી અધિકારી બન્યો હોવાની કબૂલાત કરી છે.
મણિનગર પોલીસને બાતમી મળી હતી કે કિરીટ અમીન નામનો શખ્સ મણિનગર વિસ્તારમાં પોલીસની ઓળખ આપીને ફરી રહ્યો છે અને હોટલોમાં પણ મફત રોકાય છે. કિરીટ પોતાનું એક્ટિવા લઇને મણિનગર રેલવે સ્ટેશનથી કાંકરિયા તરફ પસાર થવાનો છે.
મણિનગર પોલીસ વોચ ગોઠવીને
Esta historia es de la edición January 04, 2025 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 04, 2025 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સિક્યોરિટી ગાર્ડે ટિપ આપી તે યુપીના લૂંટારુઓએ જ્વેલર્સ-શો-રૂમ લૂંટી લીધો
અમદાવાદ જિલ્લા પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત દસ શંકાસ્પદની અટકાયત કરી લૂંટારુઓને ઝડપી લેવા માટે પોલીસની ટીમ યુપી પહોંચી
ગાઢ ધુમ્મસ-બરફીલા પવનો સાથે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂઃ નલિયામાં ૬.૪ ડિગ્રી
રાજ્યનાં મોટા ભાગતાં શહેરોનું તાપમાન પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું
શિયાળાની ઠંડીમાં ગરમી પ્રદાન કરતો ગોળ
ગોળ જેનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. નાના-મોટા હરકોઈને ગોળ અતિ પ્રિય હોય છે.
જીવનમાં આવતી મુશ્કેલીઓ દ્વારા જ માનવીના મનનું અસલી ઘડતર થાય
મુશ્કેલીઓથી ડરીને ન ચાલતાં તેને આવશ્યક સમજીને માણસે તેને આવકારવાની જરૂર છે
દેશના અનેક રાજ્યમાં કાતિલ ઠંડી અને ધુમ્મસઃ હિમાચલમાં હિમવર્ષા
દેશભરમાં ઠંડીનું જોર યથાવત્ છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મોટી જાહેરાતઃ આજે રાજીનામું આપી શકે છે
ટ્રુડોનું સ્થાન કોણ લેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની ભારતમાં એન્ટ્રીઃ બેંગલુરુમાં બાળકી સંક્રમિત
આ વાઈરસથી પીડિત દર્દીમાં ફલૂ જેવાં લક્ષણો જોવાં મળે છે
વીઆઈપી બની ૧૩૫૩ લોકોએ અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો વટભેર નિહાળ્યો
ત્રણ દિવસમાં ૧.૫૮ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધીઃ ગઈ કાલે એક લાખ લોકો આવ્યા
હીરા ઉધોગના ૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.
હવે એડ્રેસ પૂછવું નહીં પડેઃ AMCએ દરેક જંક્શન પર વિસ્તાર દર્શાવતાં નવાં સાઈન બોર્ડ લગાવ્યાં
શહેરીજનોની સુવિધા વધારવા મ્યુનિસિપલ તંત્રની કામગીરી