અમદાવાદ, ગુરુવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે સવારના લગભગ ૧૧ વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પીએમ મોદી હલિકોપ્ટર દ્વારા ગોડાદરા પહોંચ્યા હતા અને ગોડાદરાથી લિંબાયત સુધીના રોડ શોમાં જોડાયા હતા. ત્યાર બાદ નીલગિરિ ગ્રાઉન્ડમાં જંગી જાહેર સભા સંબોધિત કરી હતી. પીએમ મોદીએ સુરતમાં કરોડથી વધુના રૂ. ૩૪૮ વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં હતાં. ત્યાર બાદ તેઓ ભાવનગર જવા ૨વાના થયા હતા. ત્યાં તેઓ રૂ. પર૦૦ કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે અને સાંજના લગભગ સાત વાગ્યે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૩૬મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે અને રાતના નવ વાગ્યે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે.
Esta historia es de la edición September 29, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 29, 2022 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
દેશનાં અનેક રાજ્યમાં વિચિત્ર હવામાતઃ ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ઠંડી વધી
શપથ ગ્રહણ પહેલાં ઈઝરાયલી બંધકોને નહીં છોડે તો મિડલ ઈસ્ટમાં તબાહી: ટ્રમ્પની હમાસને ધમકી
માનવતા સામે અત્યાચાર કરનારા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવાશેઃ Us પ્રમુખ
ઈસરો આવતી કાલે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રોબા-૩ મિશન લોન્ચ કરશે
સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે.
આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ એક્સ બોયફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ
નરગિસ ફખરીતી બહેને ન્યૂયોર્કમાં તેતા એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજને આગ લગાવી દીધી
શ્રીનગરના હરવન જંગલમાં ફરી એન્કાઉન્ટરઃ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
આ જ સ્થળે ૨૨ દિવસ પહેલાં પણ ભીષણ અથડામણ થઈ હતીઃ એ વખતે આતંકીઓ અંધારાનો લાભ લઈ જંગલમાં નાસી ગયા હતા
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયાના ત્રણ, થલતેજતા એક એકમતે સીલ કરાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોતમાં સપાટો બોલાવ્યો
મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસને સાત મહિતા પછી સમય મળ્યો
પોલીસે પતિ અને સસરા વિરુદ્ધ સાત મહિતા બાદ ઘરેલુ હિંસાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
રાજ્ય સરકારના કડક નિયમો સામે વિરોધ નોંધાવવા આજે પ્રી-સ્કૂલોએ બંધ પાળ્યો
નવી પોલિસી અંતર્ગત લાગેલાં નિયંત્રણ હળવાં કરવા સાથે ૧૫ વર્ષને બદલે ૧૧ મહિનાનો ભાડા કરાર કરવા માગ
વહીવટદારોએ બુટલેગર્સ પાસેથી ભરણ લેવાનો ઈનકાર કરી ધંધા બંધ કરાવ્યા
પીઆઈ પોતાની નોકરી બચાવવા માટે દારૂના ધંધા ચાલવા નહીં દેઃ પોલીસની કામગીરીથી બુટલેગર્સને રોવાના દિવસ આવી ગયા
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી