આંબલી-બોપલમાં થયેલા અકસ્માતમાં પણ ચાલક દારૂના નશામાં હતો
આંબલી-બોપલ રોડ પર વહેલી સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી ચાર પાંચ વાહનને અડફેટે લીધાં હતાં. રિપલ પંચાલે ઓડી કાર લઇને પિક અવર્સમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત કરતાં અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતાં અટકી ગઈ હતી. રિપલ પંચાલ નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યો બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ પોલીસ રિપલ પંચાલને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આરોપી - રિપલ પંચાલે કરેલા અકસ્માતના કારણે સરકારી સંપત્તિને પણ નુકસાન થયું હતું.
ગોપાલ પટેલ નશામાં ભાત ભૂલ્યો
લોકોએ એટલો બધો માર માર્યો કે ગોપાલ પટેલને તેની કોઇ અસર થઇ નહીં અને તે નફ્ફટની જેમ બેસી રહ્યો હતો. ગોપાલ પટેલે એટલી હદે દારૂ પીધો હતો કે તેને કાંઇ ભાન હતું નહીં. તેણે અકસ્માત કર્યો હોવાની કબૂલાત કરી હતી. સ્થાનિકોએ ગોપાલ પટેલનો વીડિયો ઉતાર્યો હતો જેમાં તેણે નશો કર્યો હોવાનું પણ જણાવતો હતો.
Esta historia es de la edición December 02, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 02, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
QR કોડથી ટ્રેનની માહિતી મળશે
કર્ણાવતી, ડબલ ડેકર સહિત ૨૦૧ ટ્રેનની માહિતી હવે એક ક્લિક પર
પોલીસનો ભરતી મેળો: ૧૨,૪૭૨ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવશે
પોલીસ ભરતી પ્રક્રિયાની શરૂઆત અડધો કલાક મોડી થઈઃ શાહીબાગ અને તરોડા ગ્રાઉન્ડ પર ઉમેદવારોએ શારીરિક કસોટી આપી
અસલામત અમદાવાદઃ ગઠિયાઓએ હવે ઘરમાં ઘૂસીને ચેઈત સ્નેચિંગ કર્યું
સબસલામતના દાવા કરતી પોલીસના ગાલ પર સ્નેચર્સનો સજ્જડ તમાચો: કઠવાડા ગામનો ચોંકાવનારો બનાવ
ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે
શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશેઃ બપોરે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે
ખેડૂત નેતા ડલ્લેવાલની તબિયત લથડીઃ ડોક્ટર્સ એલર્ટ મોડ પર
૪૨ દિવસથી અનશનના કારણે બ્લડ પ્રેશર ઘટ્યું: સ્થિતિ નાજુક
ચીનમાં ૭.૧ની તીવ્રતાના ભૂકંપથી ૫૩ લોકોનાં મોતઃ ભારત, નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા
વહેલી સવારે દિલ્હી NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
પહાડોમાં હિમવર્ષા, રાજસ્થાનમાં વરસાદઃ ૧૬ રાજ્યમાં ગાઢ ધુમ્મસ, યુપીમાં કોલ્ડ ડે
યુપી-બિહારમાં ફ્લાઇટ્સ-ટ્રેનો મોડીઃ રાજસ્થાનના ૧ર જિલ્લાની સ્કૂલોમાં રજા, ઉત્તર પ્રદેશમાં ઠંડીએ છેલ્લા ર૪ કલાકમાં ૧૫ લોકોનો ભોગ લીધો
ભારતમાં HMPV ફેલાયો: નાગપુરમાં નવા બે કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું
ચીનના કેસમાં વધારો થયો હોવાના અહેવાલ